GPSC Current Affairs MCQs 28 October 2025

28 October 2025 Current Affairs MCQs for GPSC
કોણે ક્રૂઝ મિસાઇલ 9M730 બુરેવેસ્ટનિકનું સફળ પરીક્ષણ કર્યું ?
- ઇઝરાયેલ
- રશિયા
- અમેરિકા
- જાપાન
નીચેનામાંથી શું અસત્ય છે ?
- ૨૨મી આસિયાન-ભારત સમિટ ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ યોજાઈ હતી.
- ભારત-આસિયાન સમિટમાં પ્રધાનમંત્રીની આ ૧૨મી ભાગીદારી હતી.
- પ્રધાનમંત્રીએ તિમોર લેસ્ટેને આસિયાનના ૧૫મા સભ્ય બનવા બદલ અભિનંદન આપ્યા.
- 2026 ને “ASEAN-ભારત દરિયાઈ સહકાર વર્ષ” તરીકે નિયુક્ત કરવું.
બેઇજિંગમાં ભારતીય દૂતાવાસમાં કોની પ્રતિમાનું અનાવરણ કરાયું ?
- મહાત્મા ગાંધી
- સરદાર પટેલ
- રવિન્દ્રનાથ ટાગોર
- બાબા આંબેડકર
નીચેનામાંથી શું સત્ય છે ?
- થાઈલેન્ડના રાજમાતા સિરિકીતનું 93 વર્ષની વયે નિધન થયું.
- તેમનો જન્મદિવસ, 12 ઓગસ્ટ, થાઈલેન્ડમાં ‘માતૃ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
- પર્યાવરણ પ્રત્યેના તેમના લગાવને કારણે તેમને “ગ્રીન ક્વીન”નું ઉપનામ પણ મળ્યું હતું.
- આપેલ તમામ
ચક્રવાત મોન્થા નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે ?
- મ્યાનમાર
- શ્રીલંકા
- બાંગ્લાદેશ
- થાઇલેન્ડ
વાયુ પ્રદૂષણ સામે લડવા માટે ક્લાઉડ સીડિંગ દ્વારા પ્રથમ કૃત્રિમ વરસાદ ક્યાં કરાશે ?
- ચેન્નાઈ
- જયપુર
- મુંબઈ
- દિલ્હી
અન્ય રાજ્યોમાંથી પ્રવેશ કરતા વાહનો પર કયા રાજ્યની સરકારે ગ્રીન ટેક્સ નાખ્યો છે ?
- હિમાચલ પ્રદેશ
- ઉત્તરાખંડ
- સિક્કિમ
- ગોવા
ભારતના રાષ્ટ્રપતિએ ક્યાં યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કર્યું ?
- ગાંધીનગર
- ગોવા
- ગાઝિયાબાદ
- દિલ્હી
કોણ મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025નું ઉદ્ઘાટન કરશે ?
- નરેન્દ્ર મોદી
- અમિત શાહ
- દેવેન્દ્ર ફડણવીસ
- નીતીન ગડકરી
શંકર ચૌધરી કેટલામી વખત બનાસ ડેરીના ચેરમેન બન્યા ?
- પ્રથમ
- બીજી
- ત્રીજી
- ચોથી
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 28 October 2025
GPSC Current Affairs MCQs 28 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




