GPSC Current Affairs MCQs 29 October 2025

29 October 2025 Current Affairs MCQs for GPSC
વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેનનું અનાવરણ ક્યાં કરાયું ?
- જાપાન
- રશિયા
- અમેરિકા
- ચીન
નીચેનામાંથી શું સત્ય છે ?
- શ્રીમતી કેથરિન કોનોલી આયર્લેન્ડના 10મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
- તેમણે તેમના હરીફ હીથર હમ્ફ્રીસને હરાવ્યા હતા.
- આયર્લેન્ડની રાજધાની અને સૌથી મોટું શહેર ડબલિન છે.
- આપેલ તમામ
સખારોવ પુરસ્કાર 2025 કોણે એનાયત કરાયો ?
- આન્દ્રેજ પોક્ઝોબુટ
- મઝિયા અમાઘલોબેલી
- ઉપરોક્ત બંને
- એકપણ નહી
નીચેનામાંથી શું અસત્ય છે ?
- આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતની નિમણૂકની ભલામણ કરાઈ.
- તેઓ ભારતના 57મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે.
- તેઓ 24 મે, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા
- એકપણ નહી
બીજા તબક્કામાં કેટલા રાજ્યોની મતદાર યાદીની SIR પ્રક્રિયા થશે ?
- 10
- 11
- 12
- 13
નીચેનામાંથી શું સત્ય છે ?
- શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીના પુસા કોમ્પ્લેક્સ ખાતે રાષ્ટ્રીય બીજ નિગમ (NSC) ના નવા સ્થાપિત અત્યાધુનિક શાકભાજી અને ફૂલોના બીજ પ્રક્રિયા અને પેકેજિંગ એકમનું ઉદ્ઘાટન કર્યું.
- તેમણે બરેલી, ધારવાડ, હસન, સુરતગઢ અને રાયચુર ખાતે સ્થિત પાંચ NSC બીજ પ્રક્રિયા પ્લાન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું.
- નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ એ શેડ્યૂલ ‘B’ – મિની રત્ન કેટેગરી-I કંપની છે.
- આપેલ તમામ
ભારતીય નૌકાદળનું સ્વદેશી રીતે નિર્મિત સર્વે જહાજ ઇક્ષક, 06 નવેમ્બર 2025 ના રોજ કયા નેવલ બેઝ ખાતે કાર્યરત થવાનું છે ?
- જામનગર
- મુંબઈ
- કોચી
- ગોવા
રાજ્ય સરકાર દ્વારા ક્યારે રાજ્યભરમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવશે ?
- ૩૧ ઓકટોબર થી ૦૬ નવેમ્બર
- ૩૧ ઓકટોબર થી ૧૬ નવેમ્બર
- ૩૧ ઓકટોબર થી ૨૬ નવેમ્બર
- ૩૧ ઓકટોબર થી ૩૦ નવેમ્બર
ગિરનારની લીલી પરિક્રમાનો સમગ્ર રૂટ કેટલા કિલોમીટર લાંબો છે ?
- 18 કિલોમીટર
- 25 કિલોમીટર
- 36 કિલોમીટર
- 45 કિલોમીટર
ભારતના સુજીત કલ્કલે અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો ?
- ગોલ્ડ
- સિલ્વર
- બ્રોન્ઝ
- એકપણ નહિ
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 29 October 2025
GPSC Current Affairs MCQs 29 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




