GPSC Current Affairs MCQs 13 October 2025

13 October 2025 Current Affairs MCQs for GPSC

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. મારિયા કોરિના મચાડો 2025ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા બન્યા છે.
  2. આ પુરસ્કાર તેમને વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારો અને માનવ અધિકારો માટેના અથાક સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે.
  3. મારિયાને ‘વેનેઝુએલાના આયર્ન લેડી’ તરીકે ઓળખવામાં આવે છે.
  4. એકપણ નહિ

પ્રથમ ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજી બેઠકની સહ-અધ્યક્ષતા ક્યાં કરવામાં આવી ?

  1. દિલ્હી
  2. મુંબઈ
  3. સિડની
  4. મેલબોર્ન

ભારત ક્યાં ફરી એમ્બેસી ખોલશે ?

  1. બાંગ્લાદેશ
  2. અફઘાનિસ્તાન
  3. શ્રીલંકા
  4. મ્યાનમાર

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. જૈવવિવિધતાનું રક્ષણ કરતી વખતે નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે IUCN અને IRENA એ MoU પર હસ્તાક્ષર કર્યા.
  2. આ એમઓયુ શરૂઆતના ત્રણ વર્ષના સમયગાળા માટે અમલમાં રહેશે.
  3. ઉપરોક્ત બંન્ને
  4. એકપણ નહિ

કેન્દ્રીય આરોગ્ય, આરોગ્ય મંત્રાલયે કોની પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે નિયુક્તિ કરી ?

  1. અક્ષય કુમાર
  2. કપિલ શર્મા
  3. દીપિકા પદુકોણે
  4. પ્રિયંકા ચોપરા

કોના દ્વારા ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક વન્યજીવન મેળાનું ઉદ્ઘાટન કરાયું ?

  1. મહારાષ્ટ્ર
  2. દિલ્હી
  3. મહારાષ્ટ્ર
  4. ઉત્તરાખંડ

મહારાષ્ટ્ર અને કયા દેશે નાગપુરમાં વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા ?

  1. જાપાન
  2. જર્મની
  3. સ્પેન
  4. ફ્રાંસ

નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) એ કોની સાથે હાથ મિલાવ્યા ?

  1. ola
  2. ભારત ટેક્સી
  3. UBER
  4. એકપણ નહિ

PM મોદી કયા મિશન લોન્ચ કરશે ?

  1. PM ધન ધન્ય કૃષિ યોજના
  2. કઠોળમાં આત્મનિર્ભરતા માટે મિશન
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહિ

રાષ્ટ્રીય મિશન હેઠળ કેટલા મુખ્ય ભારતીય બંદરોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે માન્યતા આપવામાં આવી ?

  1. 1
  2. 2
  3. 3
  4. 5

Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 13 October 2025

GPSC Current Affairs MCQs 13 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. નીચેનામાંથી શું અસત્ય છે ?

#2. પ્રથમ ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજી બેઠકની સહ-અધ્યક્ષતા ક્યાં કરવામાં આવી ?

#3. ભારત ક્યાં ફરી એમ્બેસી ખોલશે ?

#4. નીચેનામાંથી શું અસત્ય છે ?

#5. કેન્દ્રીય આરોગ્ય, આરોગ્ય મંત્રાલયે કોની પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે નિયુક્તિ કરી ?

#6. કોના દ્વારા ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક વન્યજીવન મેળાનું ઉદ્ઘાટન કરાયું ?

#7. મહારાષ્ટ્ર અને કયા દેશે નાગપુરમાં વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા ?

#8. નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) એ કોની સાથે હાથ મિલાવ્યા ?

#9. PM મોદી કયા મિશન લોન્ચ કરશે ?

#10. રાષ્ટ્રીય મિશન હેઠળ કેટલા મુખ્ય ભારતીય બંદરોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે માન્યતા આપવામાં આવી ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top