Daily Current Affairs MCQs — 19 Sept 2025

Current Affairs MCQs Gujarati 19 Sept 2025

આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ MCQs for GPSC

ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025 માં ભારત કેટલામા ક્રમે પહોંચ્યું ?

  1. 35
  2. 36
  3. 37
  4. 38

‘ફ્રીડમ એજ’ લશ્કરી કવાયત શરૂ થઈ જેમાં કોનો સમાવેશ થતો નથી ?

  1. યુનાઇટેડ સ્ટેટ્સ
  2. દક્ષિણ કોરિયા
  3. જાપાન
  4. ભારત

રાષ્ટ્રીય અને રાજ્ય કરંટ અફેર્સ MCQs ગુજરાતી

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ, ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે ભૂઉષ્મીય ઉર્જા પરની તેની પ્રથમ રાષ્ટ્રીય નીતિને સૂચિત કરી.
  2. લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત 10 ભૂ-ઉષ્મીય વિસ્તારોમાં ફેલાયેલા 381 ગરમ ઝરણા ઓળખી કાઢ્યા છે.
  3. ભૂ-ઉષ્મીય ઉર્જા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી સીધા રોકાણ (FDI) ને મંજૂરી છે.
  4. આપેલ તમામ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્યાંથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો ?

  1. મહારાષ્ટ્ર
  2. બિહાર
  3. મધ્યપ્રદેશ
  4. ગુજરાત

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. અમિત શાહ નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન ‘મંથન 2025’ નું ઉદ્ઘાટન કરશે.
  2. આ સંમેલનનું આયોજન સંરક્ષણ સંપદા મહાનિર્દેશાલય (Directorate General of Defence Estates) દ્વારા કરવામાં આવશે.
  3. તેનો મુખ્ય વિષય “વિકસિત ભારત @2047 માટે વ્યૂહાત્મક કાર્ય યોજના” હશે.
  4. એકપણ નહી

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. યાત્રાધામ બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો.
  2. આ નિર્ણયની સાથે જ બહુચરાજી હવેથી ‘બેચર-બહુચરાજી મ્યુનિસિપાલિટી’ તરીકે ઓળખાશે અને કાર્યરત થશે.
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહી

હીરાબા સરોવરનું લોકાર્પણ ક્યાં કરાયું ?

  1. વડનગર
  2. વિસનગર
  3. સિદ્ધપુર
  4. ડાકોર

રાજ્ય કક્ષાના “સ્વચ્છતા હી સેવા” 2025નો શુભારંભ ક્યાંથી કરાયો ?

  1. રાંધેજા
  2. રૂપાલ
  3. વાવોલ
  4. સરગાસણ

રમતગમત કરંટ અફેર્સ MCQs ગુજરાતી

સ્મૃતિ મંધાનાએ કેટલામીમી સદી ફટકારી ?

  1. 10મી
  2. 11 મી
  3. 12 મી
  4. 13 મી

વૈશાલી રમેશબાબુએ સતત બીજી વખત FIDE ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતી તેનું આયોજન ક્યાં કરાયું હતું ?

  1. UAE
  2. કતાર
  3. ઉઝબેકિસ્તાન
  4. તુર્કી
 
QUIZ START

#1. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025 માં ભારત કેટલામા ક્રમે પહોંચ્યું ?

#2. ‘ફ્રીડમ એજ’ લશ્કરી કવાયત શરૂ થઈ જેમાં કોનો સમાવેશ થતો નથી ?

#3. નીચેનામાંથી શું સત્ય છે ?

#4. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્યાંથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો ?

#5. નીચેનામાંથી શું અસત્ય છે ?

#6. નીચેનામાંથી શું સત્ય છે ?

#7. હીરાબા સરોવરનું લોકાર્પણ ક્યાં કરાયું ?

#8. રાજ્ય કક્ષાના “સ્વચ્છતા હી સેવા” 2025નો શુભારંભ ક્યાંથી કરાયો ?

#9. સ્મૃતિ મંધાનાએ કેટલામીમી સદી ફટકારી ?

#10. વૈશાલી રમેશબાબુએ સતત બીજી વખત FIDE ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતી તેનું આયોજન ક્યાં કરાયું હતું ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top