Current Affairs MCQs Gujarati 04 Oct 2025

current affairs mcqs gujarati 04 Oct 2025

રાષ્ટ્રીય અને આર્થિક કરંટ અફેર્સ MCQs

આયુષ મંત્રાલયે આયુર્વેદના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કોને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર 2025 એનાયત કર્યા ?

  1. બનવારી લાલ ગૌર
  2. વૈદ્ય નીલકંઠન મૂસ ઇટી
  3. વૈદ્ય ભાવના પ્રાશર
  4. આપેલ તમામ

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. પ્રો. આર. આર્થર જેમ્સે દરિયાઈ સંશોધન માટે ટાન્સા એવોર્ડ 2022 જીત્યો.
  2. તમિલનાડુ સ્ટેટ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી (TANSA) દ્વારા સ્થાપિત આ પુરસ્કાર રાજ્યના વૈજ્ઞાનિકો માટે સર્વોચ્ચ માન્યતાઓમાંનો એક છે.
  3. તેમાં ₹5,00,000 રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
  4. એકપણ નહી

કયા રાજ્યના પ્રવાસન વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 જીત્યો ?

  1. ગુજરાત
  2. મહારાષ્ટ્ર
  3. મધ્યપ્રદેશ
  4. આંધ્રપ્રદેશ

બાલોદ ભારતનો પ્રથમ સત્તાવાર રીતે બાળ લગ્ન મુક્ત જિલ્લો બન્યો તે કયા રાજ્યમાં સ્થિત છે ?

  1. ઉત્તરપ્રદેશ
  2. છત્તીસગઢ
  3. બિહાર
  4. ઝારખંડ

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે વન્યજીવન સપ્તાહ 2025 નિમિત્તે ક્યાં ‘નમો વન’નો શિલાન્યાસ કર્યો ?

  1. મહેસાણા
  2. માનેસર
  3. મુંબઈ
  4. મુજફ્ફરપુર

સામાજિક અને વહીવટી GPSC current affairs quiz

કયા વિભાગે રાષ્ટ્રીય સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે ‘સીખો ઔર કમાઓ’ પહેલ શરૂ કરી ?

  1. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
  2. ન્યાય મંત્રાલય
  3. MSME મંત્રાલય
  4. ગૃહ મંત્રાલય

ભારતીય સેનાએ ક્યાં ‘ડ્રોન કવચ’ કવાયતનું આયોજન કર્યું ?

  1. નાગાલેંડ
  2. અરુણાચલ પ્રદેશ
  3. મિઝોરમ
  4. આસામ

કોણે CISF DG તરીકેનો કાર્યભાર સંભાળ્યો ?

  1. પ્રવીર રંજન
  2. પ્રવીણ કુમાર
  3. દિનેશ ત્રિપાઠી
  4. અનીલ ચૌહાણ

રમતગમત current affairs quiz

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ મહિલાઓની 48 કિગ્રા શ્રેણીમાં કયો ચંદ્રક જીત્યો ?

  1. સુવર્ણ
  2. રજત
  3. કાંસ્ય
  4. એકપણ નહી

પ્રથમ મહિલા T20 વર્લ્ડ કપ બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૧ થી ૨૩ નવેમ્બર દરમિયાન ક્યાં યોજાશે ?

  1. શ્રીલંકા
  2. ભારત
  3. બાંગ્લાદેશ
  4. A અને B
 
QUIZ START

#1. આયુષ મંત્રાલયે આયુર્વેદના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કોને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર 2025 એનાયત કર્યા ?

#2. નીચેનામાંથી શું અસત્ય છે ?

#3. કયા રાજ્યના પ્રવાસન વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 જીત્યો ?

#4. બાલોદ ભારતનો પ્રથમ સત્તાવાર રીતે બાળ લગ્ન મુક્ત જિલ્લો બન્યો તે કયા રાજ્યમાં સ્થિત છે ?

#5. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે વન્યજીવન સપ્તાહ 2025 નિમિત્તે ક્યાં ‘નમો વન’નો શિલાન્યાસ કર્યો ?

#6. કયા વિભાગે રાષ્ટ્રીય સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે ‘સીખો ઔર કમાઓ’ પહેલ શરૂ કરી ?

#7. ભારતીય સેનાએ ક્યાં ‘ડ્રોન કવચ’ કવાયતનું આયોજન કર્યું ?

#8. કોણે CISF DG તરીકેનો કાર્યભાર સંભાળ્યો ?

#9. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ મહિલાઓની 48 કિગ્રા શ્રેણીમાં કયો ચંદ્રક જીત્યો ?

#10. પ્રથમ મહિલા T20 વર્લ્ડ કપ બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૧ થી ૨૩ નવેમ્બર દરમિયાન ક્યાં યોજાશે ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top