GPSC Current Affairs MCQs 27 October 2025

27 October 2025 Current Affairs MCQs for GPSC
સાને ટાકાઇચી ક્યાં PM બન્યા ?
- ફિલિપાઈન્સ
- તાઇવાન
- જાપાન
- ચીન
TEC એ કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?
- IIT-ગાંધીનગર
- IIT-દિલ્હી
- IIT-હૈદરાબાદ
- IIT-કાનપુર
કોચીના સીએસએલ દ્વારા બનાવેલ પ્રથમ એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટની ડિલિવરી થઈ તેનું નામ જણાવો.
- વિક્રાંત
- માહે
- અર્જુન
- અજય
POSHAN અને PMMVY માટે કયા નવા હેલ્પલાઇન નંબરની જાહેરાત થઈ ?
- 1515
- 14408
- 1818
- 15508
‘મોદીઝ મિશન’ પુસ્તકનું વિમોચન થયું તે કોના દ્વારા લખાયું ?
- આચાર્ય દેવવ્રત
- દેવેન્દ્ર ફડણવીસ
- બરજીસ દેસાઈ
- આનંદી પટેલ
ભારત આંતરરાષ્ટ્રીય ચોખા પરિષદ-2025 ક્યાં યોજાશે ?
- નવી દિલ્હી
- અમદાવાદ
- જયપુર
- મુંબઈ
નીચેનામાંથી શું સત્ય છે ?
- એડગુરુ તરીકે ઓળખાતા પીયૂષ પાંડેનું નિધન.
- પ્રખ્યાત ગીત “મિલે સુર મેરા તુમ્હારા” પણ લખ્યું હતું.
- 2016 માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
- આપેલ તમામ
‘#23for23’ પહેલ સાથે કયા દિવસની ઉજવણી કરાઈ ?
- આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ
- આંતરરાષ્ટ્રીય હિમ ચિત્તા દિવસ
- આંતરરાષ્ટ્રીય કબુતર દિવસ
- આંતરરાષ્ટ્રીય હાથી દિવસ
પહેલીવાર સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દર વર્ષે એર શૉનું આયોજન કરાયું ?
- અમદાવાદ
- વડોદરા
- મહેસાણા
- વિસનગર
કેટલી આંતરરાષ્ટ્રીય ODI સદી સાથે મંધાના બીજા સૌથી વધુ મહિલા ODI સદી ફટકારનાર ખેલાડી છે ?
- 11
- 12
- 13
- 14
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 27 October 2025
GPSC Current Affairs MCQs 27 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




