GPSC Current Affairs MCQs 8 October 2025

8 October 2025 Current Affairs MCQs for GPSC
નીચેનામાંથી શું સત્ય છે ?
- મેરી ઈ. બ્રનકો (અમેરિકા), ફ્રેડ રેમ્સડૅલ (અમેરિકા),શિમોન સાકાગુચી (જાપાન)આ ત્રણ વૈજ્ઞાનિકોને મેડિસિન ક્ષેત્રે વર્ષ ૨૦૨૫નો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.
- વૈજ્ઞાનિકોને ‘પેરીફેરલ ઇમ્યુન ટોલરન્સ’ પરની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
- આ પ્રક્રિયા શરીરની રોગપ્રતિકારક શક્તિને તેના પોતાના જ અંગો (Self-Tissues) પર હુમલો કરતી અટકાવે છે.
- આપેલ તમામ
કયા દેશના નવા નિયુક્ત પ્રધાનમંત્રી સેબાસ્ટિયન લેકોર્નુએ રાજીનામું આપ્યું ?
- બ્રિટન
- જર્મની
- ફ્રાંસ
- ઇટાલી
નીચેનામાંથી શું અસત્ય છે ?
- બિહારમાં બે તબક્કામાં ચૂંટણી થશે.
- બિહારમાં વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બેરે પૂરો થાય છે.
- બિહારમાં કુલ 343 વિધાનસભા ક્ષેત્રો છે.
- ખ્ય ચૂંટણી કમિશનર : જ્ઞાનેશ કુમાર.
નીચેનામાંથી શું અસત્ય છે ?
- ‘નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ (NMIA) નું લોકાર્પણ વડાપ્રધાન કરશે.
- આ એરપોર્ટ પરના ટર્મિનલની રચના ગુલાબના ફૂલથી પ્રેરિત છે.
- અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ આ પ્રોજેક્ટમાં 74% હિસ્સો ધરાવે છે, જ્યારે સિડકો 26% હિસ્સો ધરાવે છે.
- એરપોર્ટનું નામ સ્થાનિક ખેડૂત નેતા અને જાણીતા સામાજિક કાર્યકર સ્વર્ગીય દિનકર બાલુ (ડી.બી.) પાટીલના નામ પરથી રખાશે.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 ક્યાં શરૂ થશે ?
- દિલ્હી
- જયપુર
- અમદાવાદ
- મુંબઈ
રેલ્વે આપત્તિ પ્રતિભાવને મજબૂત બનાવવા માટે કોણે MoU પર હસ્તાક્ષર કર્યા ?
- RPF
- NDRF
- IRIDM
- ઉપરોક્ત તમામ
ભારતની પ્રથમ વાણિજ્યિક કોલસા ખાણ ક્યાં શરૂ કરવામાં આવી ?
- ઝારખંડ
- બિહાર
- અરુણાચલ પ્રદેશ
- આસામ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો ?
- મહાત્મા મંદિર
- ગિફ્ટ સીટી
- NFSU
- GNLU
વિકાસ સપ્તાહની ઉજવણીનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ક્યાં યોજાશે ?
- અમદાવાદ
- સુરત
- ગાંધીનગર
- રાજકોટ
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 8 October 2025
GPSC Current Affairs MCQs 8 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




