GPSC Current Affairs MCQs 7 October 2025

GPSC Current Affairs MCQs 7 October 2025

7 October 2025 Current Affairs MCQs for GPSC

કોણ તમામ ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે ?

  1. હમાસ
  2. USA
  3. UK
  4. ઈરાક

દેશના પ્રથમ સહકારી મલ્ટી-ફીડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

  1. ગુજરાત
  2. મહારાષ્ટ્ર
  3. ઉત્તરપ્રદેશ
  4. કેરળ

અલવરમાં રાજસ્થાનના પ્રથમ ‘નમો બાયોડાયવર્સિટી પાર્ક’નું ઉદ્ઘાટન કોણે કર્યું ?

  1. નરેન્દ્ર મોદી
  2. અમિત શાહ
  3. નીતિન ગડકરી
  4. ભૂપેન્દ્ર યાદવ

તાજેતરમાં ક્યાં ‘નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી’ સ્થાપવાને મંજૂરી આપી છે ?

  1. IIT ગાંધીનગર
  2. IIT દિલ્હી
  3. IIT ભુવનેશ્વર
  4. IIT ગુવાહાટી

ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) શરૂ ક્યાં થશે ?

  1. કેરળ
  2. કર્ણાટક
  3. મહારાષ્ટ્ર
  4. મધ્યપ્રદેશ

ભારતીય લશ્કર કયા હેઠળ ભારતીય કંપની પાસેથી છ એકે-૬૩૦ એમએમની બંદૂકો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે ?

  1. મિશન સુદર્શન ચક્ર
  2. મિશન સુરક્ષા
  3. મિશન ગંગા
  4. મિશન ભારત

કોંકણ કવાયત 2025 કોની વચ્ચે શરુ થઈ ?

  1. ભારત-રશિયા
  2. ભારત-UAE
  3. ભારત-USA
  4. ભારત-UK

ક્યાં NATPOLREX-X 10મી આવૃત્તિનું આયોજન કરાયું ?

  1. ગોવા
  2. તમિલનાડુ
  3. કેરળ
  4. આંધ્રપ્રદેશ

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ક્યાંથી રાષ્ટ્રવ્યાપી ‘આપકી પુંજી આપકા અધિકાર’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો ?

  1. દિલ્હી
  2. જયપુર
  3. ગાંધીનગર
  4. મુંબઈ

ભારતીય શટલરોએ અલ આઈન માસ્ટર્સ 2025માં કયા ટાઇટલ જીત્યા ?

  1. મહિલા સિંગલ્સ
  2. પુરુષ ડબલ્સ
  3. મહિલા ડબલ્સ
  4. A અને B

Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 7 October 2025

GPSC Current Affairs MCQs 7 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. કોણ તમામ ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે ?

#2. દેશના પ્રથમ સહકારી મલ્ટી-ફીડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

#3. અલવરમાં રાજસ્થાનના પ્રથમ ‘નમો બાયોડાયવર્સિટી પાર્ક’નું ઉદ્ઘાટન કોણે કર્યું ?

#4. તાજેતરમાં ક્યાં ‘નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી’ સ્થાપવાને મંજૂરી આપી છે ?

#5. ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) શરૂ ક્યાં થશે ?

#6. ભારતીય લશ્કર કયા હેઠળ ભારતીય કંપની પાસેથી છ એકે-૬૩૦ એમએમની બંદૂકો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે ?

#7. કોંકણ કવાયત 2025 કોની વચ્ચે શરુ થઈ ?

#8. ક્યાં NATPOLREX-X 10મી આવૃત્તિનું આયોજન કરાયું ?

#9. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ક્યાંથી રાષ્ટ્રવ્યાપી ‘આપકી પુંજી આપકા અધિકાર’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો ?

#10. ભારતીય શટલરોએ અલ આઈન માસ્ટર્સ 2025માં કયા ટાઇટલ જીત્યા ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top