GPSC Current Affairs MCQs 11 November 2025

GPSC Current Affairs MCQs 11 November 2025
ભારત અને કોણે વેપાર, સેવાઓ અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને FTA વાટાઘાટોનો ચોથો રાઉન્ડ પૂર્ણ કર્યો ?
- અમેરિકા
- રશિયા
- ચીન
- ન્યુઝીલેન્ડ
ભારતનું આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓનું પ્રથમ ડિજિટલ સંગ્રહાલય ક્યાં શરુ કરાયું ?
- બિહાર
- છત્તીસગઢ
- ઝારખંડ
- ગુજરાત
ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના ‘પિતામહ’નું 92 વર્ષે નિધન થયું તેમનું નામ જણાવો.
- પ્રો. રાજારામન
- પ્રો. રામાનુજન
- પ્રો. રાજચંદ્ર
- પ્રો. રામચંદ્ર
ક્યાં બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ મુકતું બિલ પસાર થયું ?
- ઉત્તરાખંડ
- કેરળ
- મહારાષ્ટ્ર
- આસામ
ક્યાં ભારતીય સેનાની ત્રણેય પાંખોની ત્રિ-સેવા કવાયત યોજાશે ?
- ગોવા
- જામનગર
- માધવપુર
- ચેન્નાઈ
ક્યાં શૈક્ષણિક C-DOT કેન્દ્રની સ્થાપના થશે ?
- NFSU
- IITGN
- IIMA
- એકપણ નહી
આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?
- રાજસ્થાન
- ગુજરાત
- ઝારખંડ
- છત્તીસગઢ
કોણે T20 માં સૌથી ઓછા બોલમાં 1000 રન કરી રેકોર્ડ બનાવ્યો ?
- અભિષેક શર્મા (ભારત)
- ટિમ ડેવિડ (ઓસ્ટ્રેલિયા)
- સૂર્યકુમાર યાદવ (ભારત)
- ફિલ સોલ્ટ (ઇંગ્લેન્ડ)
ભારતના અનિશ ભાનવાલાએ ઇજિપ્તના કૈરો ખાતે પુરુષોની 25-મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં કયો પદક જીતીને ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો ?
- સુવર્ણ
- રજત
- કાંસ્ય
- એકપણ નહી
ભારતે કોને હરાવીને 2025 કોગ્નીવેરા ઇન્ટરનેશનલ પોલો કપ જીત્યો ?
- ફ્રાંસ
- જર્મની
- ઇટાલી
- આર્જેન્ટિના
Attempt the Quiz to Check Your Answers | 11 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 11 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




