Vedic Age PYQs (વૈદિક યુગ PYQs) for UPSC GPSC

Vedic Age PYQs | વૈદિક યુગ PYQs

(A) સંસ્કૃત                                            

(B) પાલી

(C) પ્રાકૃત                               

(D) અર્ધમાગધી

 
QUIZ START

#1. ઉપનિષદો. …………. વિષયના પુસ્તકો છે.

#2. નીચેના પૈકી કઈ હસ્તપ્રત UNESCO ની મેમરી ઓફ વર્લ્ડ રજીસ્ટર (Memory of World Register) માં સમાવિષ્ટ છે ?

#3. પાણિની… ……….ના પ્રખ્યાત વિદ્વાન હતા.

#4. સામવેદ એ માં લખાયેલ છે.

#5. પ્રાગ વૈદિક આર્યોનો ધર્મ મુખ્યત્વે………… હતો.

#6. નીચેના પૈકી કયા વેદમાં અનિષ્ટ તત્વો (evil) અને રોગના નિવારણ માટેના જાદુઈ વશીકરણ અને મંત્રોનો ઉલ્લેખ છે?

#7. મહત્વના વૈદિક દેવતાઓ ઈન્દ્ર, …………… અને અગ્નિ છે.

#8. દયાભાગ (The Dayabhag) પરંપરા એ……….છે.

#9. ………… એ પાણિનિસૂત્રોના પૂરવણીરૂપે વાર્તિકો લખ્યાં.

#10. ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે ?

#11. વેદકાળની સભા અને સમિતિને ની જોડકી દિકરીઓ ……….. કહેવામાં આવે છે.

#12. ઋગ્વેદમાં નીચેના પૈકી કયા દેવ ધનંજય તરીકે પણ ઓળખાય છે ?

#13. ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, કહેવાતા હતા.

#14. ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાઓનો, ઉલ્લેખ થયેલો છે?

#15. કર્મનો સિધ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ……….. માં થયો હતો.

#16. ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે ?

#17. વૈદકાળ દરમિયાન શિકાર છોડી ઘેટાંબકરા ઉછેરનાર વર્ગને કયા નામે ઓળખવામાં આવતા ?

#18. ઋગ્વેદમાં દધિકરા (Dadhikara) નામ …………. સૂચવે છે.

#19. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

#20. નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરે છે ?

#21. નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ?

#22. વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે?

#23. વૈદયુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ?

#24. યાદી– I ને યાદી– II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી –I યાદી –II
a) ઋગ્વેદ i) ભજનોનો સંગ્રહ
b) અથર્વવેદ ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
c) સામવેદ iii) તંત્ર મંત્રનો સંગ્રહ
d) યજુર્વેદ iv) બલિસૂત્રોનો સંગ્રહ

#25. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વૈદિક સમયમાં આયસનો સંદર્ભ ધાતુ હતો.
2. ૠગ્વેદ પછીના સમયમાં શ્યામ આયસ અથવા કૃષ્ણ આયસનો સંદર્ભ લોખંડ થતું હતું.
3. આમ, ૠગ્વેદ એ લોહકાળ પૂર્વેનો ગ્રંથ છે.

#26. ઋગ્વેદના સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1) એની રચના મહદઅંશે સપ્તસિંધુ પ્રદેશમાં થઈ હતી.
2) એ 10 મંડલમાં વિભાજિત છે.
3) એ આઠ અષ્ટકમાં વિભાજિત છે.
4) કહેવાતા પારિવારિક મંડલો, મંડલ 2 થી 7, સૌથી જૂના છે.

#27. નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું /સાચાં છે ?
I ૠગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું.
II ૠગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં.
III ૠગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં.

#28. ૠગ્વેદ સમય દરમિયાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
i. કન્યાઓ માટે પણ ઉપનયનન્યજ્ઞાપવીત વિધિ કરવામાં આવતી હતી.
ii. કિશોરોની જેમ કન્યાઓ `શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી.
iii. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી.
iv. અનેક સ્ત્રી દ્રષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી.

#29. ષડ્દર્શનના દર્શન અને તેના રચયિતાને યોગ્ય રીતે ગોઠવો.
(1) યોગ (a) મહર્ષિ ગૌતમ
(2) ન્યાય (b) મહર્ષિ પતંજલિ
(3) વૈશેષિક (c) મહર્ષિ કપિલ
(4) સાંખ્ય (d) મહર્ષિ કણાદ

#30. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. ૠગ્વેદ એ સ્ત્રોતોનો સંગ્રહ છે.
2. અથર્વવેદ એ જાદુમંત્ર અને વશીકરણનો સંગ્રહ છે.
3. યજુર્વેદ એ ઉપાસના માટે યજ્ઞબલિના સૂત્રોનો સંગ્રહ છે.

#31. નીચે આપેલ ઉત્તર (Later) વૈદિક સમયકાળના રાજ્યોને તેમના વર્તમાન સ્થાન સાથે જોડો.
યાદી –I યાદી –II
1. પાંચાલ a. બરેલી, બદાયું અને ફારૂખાબાદ
2. ગાંધાર b. રાવલપીંડી અને પેશાવર
3. પૂર્વ માદ્રા c. કાંગરા નજીક
4. કોશલ d. ઉત્તર પ્રેશમાં ફૈઝાબાદ

#32. યાદી – 1 ને યાદી II સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સોચો જવાબ પસંદ કરો. યાદી –I યાદી – II
a. ઋગ્વેદ 1. ભજનોનો સંગ્રહ
b. અથર્વવેદ 2.પવિત્ર ગીતોનો સંગ્રહ
c. સામવેદ 3. તંત્ર મંત્રનો સંગ્રહ
d. યજુર્વેદ 4. બલિસૂત્રોનો સંગ્રહ

#33. નીચેના પૈકી ક્યું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક ખ્યાલોના આધારે દાર્શનિક અનુમાન (Philosophical Speculation) નો સમાવેશ થાય છે.
2. સામવેદ એ સૌથી પ્રાચીન વેદ છે.
3. ઋગ્વેદના સમયમાં શહેરી કેન્દ્રો હોવાના નક્કર પૂરાવા મળેલ છે.
4. ઉત્તરવૈદિક સમયગાળામાં ‘રાજા’ ની ભૂમિકાને કાયદેસર બનાવવા સંબંધિત ધાર્મિક વિધિઓમાં ખૂબ વધારો જોવા મળ્યો.

#34. ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

Previous
Finish

Results




Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top