Indus Valley Civilization PYQs (સિંધુ ખીણની સભ્યતા PYQs) Harappan Civilization questions | Ancient History PYQs UPSC GPSC

Indus Valley Civilization PYQs | સિંધુ ખીણની સભ્યતા PYQs

નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.

નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.

      સ્થળ                                 નદીકિનારે અથવા અન્યત્ર

 
QUIZ START

#1. સિંધુ (સંસ્કૃતિના) લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરૂષ દેવતા કોણ હતા?

#2. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

#3. સિંધુખીણની સભ્યતા સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા…….. નામના પથ્થરની બનેલી હતી.

#4. ……… યુગ એ આપણા પાષાણ યુગ સંસ્કૃતીમાં મધ્યવર્તી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે.

#5. પાષાણ યુગમાં પાળેલા પ્રાણીઓમાં સૌ પ્રથમ …….. હતું.

#6. હડપ્પન સભ્યતા દરમ્યાનના, ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવેલ છે?

#7. દાઢીવાળા માણસની પ્રતિમા કે જે મોહેં જો—દડો ખાતેથી મળી આવેલ છે, તેની આકૃતિ……..ની બનેલી છે.

#8. સિંધુ સભ્યતાની એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા યોગીની છટામાં બેઠેલા, નઅર દેવતા…….. ના આદિરૂપ તરીકે ઓળખાય છે.

#9. યાદી—I અને યાદી –II સાથે જોડો અને આપેલ કોડમાંથી યોગ્ય કોડનો ઉપયોગ કઅરી સાચો જવાબ પસંદ કરો.
1. ધોળાવીરા
4. હળની (plough) ટેરાકોટા પ્રતિકૃતિ

#10. ……. ઘાગ્ગર (Ghaggar) ના સૂકાઈ ગયેલ નાલા (Channel)ના કિનારે હતું જે સિંધુ (સંસ્કૃતિ)નું પૂર્વકાલીન સ્થળ હતું.

#11. સિંધુ પ્રદેશમાં ઉત્ખનન કરીને મોહેં—જો—દડોની શોધ કોણે કરી હતી?

#12. હડપ્પાના રાજગઢ (Citrade)માં સૌથી ઊંચી ઇમારત ______હતી.

#13. લારકાના (Larkana) ના મેદાનોમાં સ્થિત મોહેં—જો—દડોનું સ્થાનિક નામ________છે.

#14. સિંધુ તટપ્રદેશને મેસોપોટેમીયન્સ (Mesopotamians) એ ……. નામ આપ્યું.

#15. ___________એ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે.

#16. હડપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ?

#17. કાલીબંગા નદીના સુકા તટ ઉપર આવેલુ હતું.

#18. મોહેં–જો–દરો માંથી મળી આવેલાં દાઢીવાળા પૂરૂષની અર્ધ-પ્રતિમા _______ ની બનેલી થાય છે.

#19. સિંધુ નદીના આસપાસના વિસ્તારને ‘નિખિલસ્તાન’ કહે છે જેનો અર્થ‌‌‌‌_________ થાય છે.

#20. સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે ?

#21. સિંધુ સંસ્કૃતિની મ્હોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે?

#22. સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે ?

#23. સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો મળી આવી છે ?

#24. હડપ્પીય સભ્યતાના સ્થાનો અને તેની વિશેષતા દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

#25. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

#26. નીચેના પૈકીનું કયુ વિધાન એ સિદ્ધાંતને ટેકો નથી આપતું કે હડપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રીત સત્તા હતી?

#27. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા?

#28. સિંધુ મ્હોર ઉપર નીચેના પૈકી કયા દેવને યોગાસનની મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે ?

#29. નીચેના માંથી કયું જોડાણ સાચું નથી ?

#30. ધોળાવીરાના ઉત્ખલન કર્તા કોણ હતા

#31. સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની છે?

#32. આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ?

#33. નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ?

#34. નીચેના પૈકી દરાયસ દ્વારા સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા/ખૂંદવા માટે ઈસુના જન્મ પૂર્વે 517 માં કોની નિમણૂક કરાઈ હતી ?

#35. કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?

#36. હડપ્પા કઈ નદીનાં કિનારે વિકસેલું હતું ?

#37. 1964 માં સૌ પ્રથમવાર ‘સુરકોટડા’ ખાતે કોણે ખોદકામ કરેલ હતું ?

#38. “રોજડી” (Rojdi), સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજ્યમાં આવેલ છે ?

#39. સિંધુ સભ્યતાના સૂરકોટડા સ્થળનું ઉતખનન કોણે કર્યુ હતું ?

#40. સાબરકાંઠા જીલ્લામાં શામળાજી ……… સ્થળ છે.

#41. આંબાકુટ (Ambakut) એ સુખી (Sukhi) ખીણમાં સમયકાળનું સ્થળ છે.

#42. ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે?

#43. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. ડોકરા (Dokra) કળા લોસ્ટ–વેકસ કાસ્ટીંગ (lost-wax casting) તકનીકીનો ઉપયોગ કરતી ફેરસ (ferrous) મેટલ કાસ્ટિંગ કળા છે.
2. લોસ્ટ—વેકસ કાસ્ટિંગ (lost-wax casting) તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મધ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
3. મોહેંજો–દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ—વેકસ (lost-wax) કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સત્ય છે ?

#44. સિંધુ ખીણની સભ્યતા (civilization)નું નીચેના પૈકી ક્યાં સ્થળ ભારતમાં આવેલ છે?
1. મોહેંજો-દડો (Mohenjo-Daro)
2. રાખીગઢી (Rakhigarhi)
3. ગન્વેરીવાલા (Ganweriwala)
4. ધોલાવીરા (Dholavira)
નીચેનામાંથી કોડ પસંદ કરો.

#45. પૌરાણિક સ્થળો અને તેના તાલુકાઓને / જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો.
(1) લોથલ (a) કચ્છ જિલ્લો
(2) રંગપુર (b) રાજકોટ જિલ્લો
(3) ધોળાવીરા (c) લીમડી તાલુકો –સુરેન્દ્રનગર જિલ્લો
(4) રોઝડી અથવા (d) ધોળકા તાલુકો શ્રીનાથગઢ

#46. નીચે પૈકી કયાં વિધાનો ગુજરાતમાં ઉત્ખનન કરેલા સ્થળોનાં સંદર્ભે સાચાં છે?
સ્થળ નદીકિનારે અથવા અન્યત્ર
1. લોથલ સરસ્વતી
2. રોજડી ભાદર
3. ધોળાવીરા કચ્છના રણમાં
4. માલવણ તાપી

#47. નીચે આપેલાં વિધાનોમાંથી કર્યું(યાં) વિધાન(નો) હડપ્પી સભ્યતા બાબતે ખરું(રાં) છે ?
1. ધોળાવીરા ગુજરાતનું સૌથી મોટું હડપ્પીય સ્થળ છે.
2. ‘સતી’ તરીકે ઓળખાવાતા ‘જોડીયા’ ભૂમિદાહ લોથલમાંથી મળ્યા છે.
3. ચળકતાં લાલ માટીનાં વાસણો સોરઠ હડપ્પીય સંસ્કૃતિના પરિપકવ તબક્કાનું ગુણવત્તાદર્શક ચિહ્ન છે.

#48. કુંતસી (Kuntasi) પુરાતત્વીય સ્થળ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. આ સ્થળ ફુલકી (Phulki) નદીના જમણા કિનારે સ્થિત છે.
2. આ સ્થળે ઔદ્યોગિક સંકુલ સાથેનું બંદર જોવા મળેલ છે.
3. ઉચ્ચ ગુણવત્તાની માટીમાંથી બનેલા, શાનદાર રીતે તૈયાર કરેલ માટીકામનો સમૃદ્ધ સંગ્રહ પણ આ સ્થળેથી મળી આવેલ છે.

#49. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. આનર્ત પ્રણાલી સાથે મળતા આવતા પ્રશિષ્ટ હરપ્પન સીરામીકસ ધરાવતા સીરામીક સૌ પ્રથમ સુરકોટ ડા ખાતેથી મળી આવ્યા છે.
2. આનર્ત પ્રણાલી અથવા આનર્ત વાસણો (Ware) એ ચેલ્કોલીથીક સંસ્કૃતિ (Chalcolithic Culture) છે.
3. આનર્ત વાસણો (Ware) એ ગુજરાતમાં પાટણ અને કચ્છ જિલ્લામાંથી મળી આવેલ છે.

#50. સિંધુ ખીણની સભ્યતા (Indus Valley Civlization (IVC)) વિશે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. હડપ્પા – IVC નું સૌથી મોટું સ્થળ
2. લોથલ – IVC નું માન્ચેસ્ટર
3. ધોળાવીરા – IVC નું અદ્યતન શહેર

#51. હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમવિધી/વિધીઓ કઈ હતી ?
1. દફનવિધી
2. અગ્નિસંસ્કાર

#52. નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
1. સોથી–સિસવલ સભ્યતા એ હડપ્પન સંસ્કૃતિનાં પુરોગામી છે.
2. સોથી રાજસ્થાનમાં આવેલું છે અને સિસવલ હરિયાણામાં
3. સોથી અને સિસવલ બંને રાજસ્થાનમાં આવેલા છે.

#53. હડપ્પીય સભ્યતાના સ્થળો અને સંબંધીત નદીઓના યોગ્ય જોડકા જોડો.
(1) કાલીબંગન (a) રાવી નદી
(2) હડપ્પા (b) સિંધુ નદી
(3) મોહેં–જો–દડો (c) ભોગાવો નદી
(4) લોથલ (d) ઘથ્થર– હાકરા નદી

#54. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેના પૈકી કયા વિસ્તારોમાંથી મળી આવ્યાં છે ?
i અફઘાનિસ્તાન
ii જમ્મુ
iii બલુચિસ્તાન (પાકિસ્તાંન)
iv ગુજરાત

#55. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(ક્યાં) વિધાન(નો) સાચું/ સાચાં છે ?
(1) હડપ્પામાં ઈ.સ. 1921 માં પ્રથમવાર અને ત્યારબાદ ઈ.સ. 1922માં મોહેંજો દારોમાં સિંધ પ્રદેશની આ સંસ્કૃતિની ઓળખ છતી થઈ.
(2) બંને શહેરોના ઉત્કૃષ્ટ પરિમાણો, રાજકીય કેન્દ્રીયકરણને સૂચવે છે, કાં તો બે મોટા રાજ્યો તરીકે અથવા તો એક સામ્રાજય તરીકે વૈકલ્પિકે રાજધાનીઓ સાથે.
(3) કાઠિયાવાડ દ્વીપકલ્પ અને એથી આગળ દક્ષિણ વિસ્તારની સભ્યતા, સિંધુ સંસ્કૃતિનાં પ્રમુખ સ્થળોની સરખામણીમાં પાછળથી વિકસ્યાં હોય એમ જણાય છે.

#56. સિંધુખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. મોહેં–જો–દરો એ સિંધુખીણ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે.
2. પાણીનો સંગ્રહ અને સંચાલન પદ્ધતિ એ ધોળાવીરાનું સૌથી આકર્ષક અને અનન્ય લક્ષણ છે.
3. લોથલનું સૌથી અનન્ય લક્ષણ ગોદીવાડો (ડોકયાર્ડ) છે.

#57. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું/ કયાં વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?
I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી.
II સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળા રંગમાં કરવામાં આવ્યું છે.

#58. સિંધુ મ્હોર ઉપર નીચેના પૈકી ક્યા પ્રાણીઓ જોવાં મળે છે?
1. આખલો
2. હાથી
3. સિંહ
4. વાઘ

#59. સિંધુ ખીણ સંસ્કૃતિ બબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. મોહેં—જો—દરો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના જમના કાંઠે છે.
2. લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી ઉપર ખંભાત અખાતના શીર્ષ ખાતે આવેલું છે.
3. કાલીબંગા ઉત્તર—પશ્ચિમ દિલ્હીમાં હાલ સૂકાઇ ગયેલી ઘાઘરના ડાબે કાંઠે આવેલું છે.
4. ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપીયા સાથે ઓળખાતું હડપ્પા બિયાસ નદીના જૂના પટ ઉપર આવેલું છે.

#60. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
ઉત્પાનન (Excavation)
1. હડપ્પા – રાવી
2. મોંહેંજોદડો – પંજાબ (પાકિસ્તાન)
3. બનાવલી – રંગોઈ
4. રોપર (Ropar) – સતલજ
નિચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

#61. સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કઅયા વિધાનો સાચાં છે?
1. યજ્ઞ—વેદીઓ વૈદિક યુગની ખાસ વિશિષ્ટતા હતી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી.
2. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના મોટી સંખ્યામાં સ્થળો ધરાવે છે જ્યારે રાજસ્થાન પ્રમાનમાં ઓછા હડપ્પીય સ્થળો ધરાવે છે.
3. સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે ગ્રામિણ સ્થાપનાના પૂરાવા આપ્યા છે.

#62. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
(1) મૃદ્દભાણ્ડો (pottery)ના પ્રકારો પરથી ભારતના તામ્ર—કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે – મૃદ્દભાણ્ડો સંસ્કૃતિઓ અને રકતભાણ્ડ સંસ્કૃતિઓ.
(2) બલુચિસ્તાનની કવેટા સંસ્કૃતિના મુદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.
(3) પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.

#63. નીચેના પૈકી ક્યા સ્થળો એ પ્રારંભિક હડપ્પન તબક્કાના પૂરાતત્વીય સ્થળો છે?
1. પાદરી, ગુજરાત
2. કાલીબંગન, રાજસ્થાન
3. ભિર રાણા, હરિયાણા

#64. સભ્યતા (civilization) ના મુખ્ય ઉગમ કેન્દ્રો કે જેમણે માનવજાતનું પ્રારબ્ધ ઘડ્યું, એ નીચેના પૈકી ક્યા છે?
(1) ચીન
(2) ભારતીય ઉપખંડ
(3) ફલદ્રુપ અર્ધચંદ્રારકાર (Crescent) (એજીપ્ત અને મેસોપોટેમિયા)
(4) ભૂમધ્ય (ગ્રીસ અને રોમ)
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.

#65. નિચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. ધાર્મિક પ્રસંગો એ સ્નાન કરવા માટે મોહેંજો દડો ખાટે નિર્માણ કરવામાં આવેલ વિશાળ સ્નાનાગાર એ ત્યાંનું સૌથી મહત્વનું જાહેર સ્થળ હતું.
2. સ્નાનાગારનું ભોંયતળીયુ તાપથી પકવેલી ઈટોનુ બનેલું હતું.
આપેલ વોધાનો પૈકી કયુ વિધન સત્ય છે?

#66. સિંધુખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન / ક્યા વિધાનો સત્ય છે?
1. સોનું એ દુર્લભ અને કિંમતી હતું.
2. હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી.
3. હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા.

Previous
Finish

Results




Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top