The comprehensive GPSC Syllabus is systematically structured into three successive stages: the GPSC Prelims Syllabus, the GPSC Mains Syllabus, and the final GPSC Interview. This phased approach ensures a thorough assessment of candidates’ knowledge, analytical abilities, and personal suitability for the respective posts. Successfully navigating through the prelims, mains, and interview is essential for final selection.
ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને વર્ગ-2 તથા નગરપાલિકામુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ (GPSC Syllabus)
પ્રાથમિક પરીક્ષા (GPSC Syllabus) | Prelims
પરીક્ષાનો પ્રકાર : હેતુલક્ષી પ્રશ્નો (MCQ) કુલ ગુણ : 200
Paper 1
સામાન્ય અભ્યાસ
200 Marks
180 Minutes
મુખ્ય પરીક્ષા (GPSC Syllabus) | Mains
મુખ્ય પરીક્ષનો હેતુ ઉમેદવારની માત્ર યાદશક્તિ કે જાણકારી નહી, પરંતુ વિચારવાની ક્ષમતા અને ઉંડી સમજણની ચકાસણી કરવાનો છે. સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રો (પ્રશ્ન્પત્ર IV થી પ્રશ્નપત્ર VII) ના પ્રશ્નોનું સ્વરૂપ અને ઘોરણ એક સુશિક્ષિત વ્યક્તિ કોઇ વિશેષ અભ્યાસ વિના જવાબ આપી શકે તેવું રાખવામાં આવશે.આ પ્રશ્નો સનદી સેવામાં કારકિર્દી માટે ઉપયોગી તેવા વિવિઘ વિષયો અંગેની જાગરૂકતાની ચકાસણી કરશે. તેના દ્વારા વિવિઘ વિષયો અંગે મૂળભૂત સમજ, વિશ્લેષણ કરવાની ક્ષમતા અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પણ પરખાવમાં આવશે. આ હેતુ માટે ઉમેદવારે સુસંગત, અર્થપૂર્ણ, તર્કસંગત અને વિશ્લેષણાત્મક જવાબ આપવો જરૂરી છે.
પરીક્ષાનો પ્રકાર : વર્ણનાત્મક પરીક્ષા કુલ ગુણ : 1250
Paper 1
ગુજરાતી ભાષા (પાત્રતા માટે લઘુતમ 25% ગુણ લાવવાના રહેશે) (Qualifying Only)
300 Marks
180 Minutes
Paper 2
અંગ્રેજી ભાષા (પાત્રતા માટે લઘુત્તમ 25% ગુણ લાવવાના રહેશે) (Qualifying Only)
આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ (Paper III to Paper VII) + Personality Test
1400 Marks
નોંઘ : પરીક્ષાનું માઘ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રો સંબંઘિત ભાષામાં રહેશે. અભ્યાસક્રમના અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવાનું રહેશે.
GPSC પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ | GPSC Syllabus Prelims
સામાન્ય અભ્યાસ GPSC Syllabus Prelims
ગુણ: 200
પ્રશ્નોની સંખ્યા: 200
માધ્યમ: ગુજરાતી/અંગ્રેજી
સમયઃ 3 કલાક
ઇતિહાસ અને સંસ્કૃતિ
સિંઘુખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ઘર્મ અને બૌદ્ધ ધર્મ.
મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા પરિણામો.
પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારતનાં તેમજ ગુજરાતનાં મુખ્ય રાજવંશો – તેમના શાસકો, વહીવટી તંત્ર, સામાજિક, ઘાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વગેરે.
ભક્તિ આંદોલન અને સુફીયાદ.
ભારતમાં યુરોપિયનોનું આગમન અને સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ, ભારતમાં કંપની શાસન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારત અને ગુજરાતમાં ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ઘાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ.
રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન.
આઝાદી પછીનું ભારત અને ગુજરાત.
ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોઃ કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય, વગેરે.
ભારત તથા ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ.
ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક, વગેરે.
ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક-ઘાર્મિક અને સાહિત્યિક મહત્વ, ગુજરાતી રંગભૂમિ: નાટકો, ગીતો અને વિવિઘ નાટ્યમંડળીઓ, વગેરે.
આદિવાસી જનજીવન: તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ, વગેરે.
ગુજરાતી સાહિત્યઃ પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતી ભાષા અને બોલીઓ, વગેરે.
ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.
ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો
ભારતીય બંઘારણઃ ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, બંઘારણની મહત્ત્વની બેગવાઈઓ, અગત્યના બંઘારણીય સુઘારાઓ, અંતર્નિહિત માળખું, સમવાયતંત્રને લગતી બાબતો વગેરે
બંઘારણીય સંસ્થાઓઃ સત્તા, કાર્યો અને જવાબદારી, વૈદ્યાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
સ્વતંત્રતાના પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરી; મોડેલો અને સમાંતર તેમાં આવેલા ફેરફારો વગેરે, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ ઇત્યાદિ.
કૃષિ ક્ષેત્ર: મુખ્ય પાકો, પાકની તરેહ અને સિંચાઇ વગેરે, સંસ્થાકીય માળખું – ભારતમાં જમીન સુઘારણાઓ; કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો, કૃષિ નીપજક અને ઉત્પાદનોની ભાવનીતિ, કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો; કૃષિ વિત્તિય નીતિ; વેચાણ અને સંગ્રહઃ ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિ, વગેરે.
ઔદ્યોગિક નીતિ; જાહેર ક્ષેત્રના સાહસો; ખાનગીકરણ અને વિનીચેશિકરણ; ઔદ્યોગીકરણની વૃધ્ધિ અને તરેહ નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા; ખાસ આર્થિક વિસ્તાર (SEZ) અને ઔદ્યોગિકરણ. વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ, વગેરે.
ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું: આંતરમાળખાકીય સુવિઘાઓ; પાણી પુરવઠો અને સ્વચ્છતા, ઉર્જા અને વીજળી, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ, બંદરો, માર્ગો, હવાઇમધકો, રેલવે, ટેલિકમ્યુનિકેશન વગેરે. સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, વગેરે.
સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરેહ – વૃદ્ધિ દર, ક્ષતિ, ગ્રામીણ અને શહેરી સ્થાનાંતરણ, સાક્ષરતા, પ્રાદેશિક ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણો; બેકારી-ચલણો, માળખું અને રાષ્ટ્રિય ગ્રામ્ય રોજગાર નીતિઓ. વિકાસના વિવિઘ નિર્દેરાકો, વગેરે.
ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા: ભારતીય કર પધ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેમની અસરો, વસ્તુ અને સેવા કર (GST), વગેરે.
ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા સુઘારાઓ પછીના સમયમાં ભારતની લેણદેણની તુલાની સ્થિતિ, વગેર.
ગુજરાતનું અર્થતંત્ર: ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો; શિક્ષણ, આરોગ્ય અને પોષણ. વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર, ભારત અને પ્રભુન રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ, ધન, જળ સંરાઘનો, ખાણ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિઘાઓના વિકાસની નીતિઓ, વગેરે.
ભૂગોળ
સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ય અને ધાતા, યાતાબરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો; ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઇ અને ખંડીય સંસાઘનો, વગેરે.
ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મૌસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોબ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિત, વગેરે.
સામાજિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં: વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તીવૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનતિ વસ્તી, વૃન્નતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ-શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો, વગેરે.
આર્થિક ભૂગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનીજ, જંગલ, Ūઘણ (બળતણ) અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર, વગેરે.
વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ.
વિજ્ઞાન અને ટેકનોલોજી
વિજ્ઞાન અને ટેકનોલોજીઃ વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા તેની પ્રસ્તુતતા, વિજ્ઞાન-ટેકનોલોજી અને ઇનોવેરાન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલા વિવિઘ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન, વગેરે.
ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી): આઇસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજ બરોજના જીવનમાં આઇસીટી, આઇસીટી અને ઉદ્યોગ, આઇસીટી અને ગવર્નન્સ, આઇસીટીને ઉત્તેજન આપતી વિવિઘ યોજનાઓ, નેટીક્વેટ્સ, સાયબર સિક્યુરિટી, નેરાનલ સાયબર ક્રાઇમ પોલિસી, વગેરે.
અંતરીક્ષ, અવકારા અને સંરક્ષણ સેવામાં ટેકનોલોજીઃ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ વિકાસ, ઇસરો (SR0) તથા અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ, વિવિઘ સેટેલાઈટ કાર્યક્રમો, ડીઆરડીઓ (DRDO) અને ભારતીય મિસાઇલ કાર્યક્રમ, વગેરે.
ઊર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતાઃ ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઊર્જા સ્રોતો અને આઘારિતતા, ભારતની ઊર્જા નીતિ-સરકારની નીતિઓ અને કાર્યક્રમો, વગેરે,
ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા: ભારતનો પરમાણુ ઊર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારીતા, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, ભારતની પરમાણુ હથિયાર નીતિ, પરમાણુ હધિયાર અપ્રસાર અને પ્રતિબંઘ બાબતે વિવિઘ સંધિઓ, કોન્ફરન્સ અને શિખર પરિષદ, વગેરે.
પર્યાવરણ વિજ્ઞાન: પર્યાવરણને લગતા મુદ્દાઓ અને તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ, બાયોડાયવર્સિટી (જૈવ વિવિધતા), ક્લાઈમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો (નીતિઓ અને પ્રોટોકોલ) તથા ભારતની પ્રતિબદ્વતા, ધન અને વન્યજીવન, વન અને વન્યજીવન સરક્ષણ માટે કાયદાકીય માળખું, પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ તથા સંલગ્ન બાબતો, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી (તાપ વૃધ્ધિ), ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન તથા તે બાબતે નેશનલ એકશન પ્લાન, સ્વાસ્થ્ય અને પર્યાવરણ, વગેરે.
બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને અન્ય ઉભરતી ટેક્નોલોજીના સ્વરૂપ, ક્ષેત્ર અને ઉપયોગ અમલ, નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ તથા તેની માનવ યન પર અસર, વગેરે.
વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિઘ સંસ્થાઓ, તેના કાર્યો, અને યોગદાન વગેરે.
સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
GPSC CLASS 1/2 – મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ | GPSC Syllabus Mains)
પ્રશ્નપત્ર 1 : ગુજરાતી (મુખ્ય પરીક્ષા)(વર્ણનાતક) [Paper Set : 1 GPSC Syllabus (Mains)]
ગુણ : 300
માઘ્યમ : ગુજરાતી
સમય – 3 કલાક
અનુક્રમ
અભ્યાસક્રમની વિગત
ફાળવાયેલ ગુણ
1.
નિબંધ: પાંચ પૈકી કોઈપણ એક. ( આશરે 250 થી 300 શબ્દોમાં)
40
2.
વિચાર વિસ્તાર ( ત્રણ પૈકી કોઇપણ બે) કાવ્ય પંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચાર વિસ્તાર. ( આશરે 100 થી 150 શબ્દોમાં)
20
3.
સંક્ષેપીકરણ: આપેલ ગદ્યખંડમાંથી આશરે ૧/૩ ભાગમાં સંક્ષેપ.
પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા. (આશરે 100 શબ્દોમાં)
20
7.
પત્ર લેખન. (આશરે 150 શબ્દોમાં)
20
8.
ચર્ચાપત્ર. (આશરે 150 શબ્દોમાં)
20
9.
અહેવાલ લેખન. (આશરે 150 શબ્દોમાં)
20
10.
સંવાદ લેખન. (આશરે 150 શબ્દોમાં)
20
11.
ભાષાંતર : અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ
20
12.
ગુજરાતી વ્યાકરણ.
50
નોંધ: કુલ 25 બહુવિકલ્પી પ્રશ્નો પુછવામાં આવશે. કોમ્પ્યુટરાઇઝ્ડ ખાસ પ્રકારની જવાબવહી (OMR Answer sheet) માં પ્રત્યેક ખોટા જવાબ તથા એક જ પ્રશ્ન માટે એકથી વધુ જવાબ અને એક પણ વિકલ્પ એનકોડ નહીં કરવાના કિસ્સામાં 0.6 (છ દશાંશ ) ગુણ કાપવામાં આવશે.
PAPER 2: ENGLISH (Mains Examination)(Descriptive) [Paper Set : 2 GPSC Syllabus (Mains)]
MARKS – 300
Medium: English
Time- 3 HOURS
SR.NO.
TYPE OF QUESTION MARKS
MARKS ALLOTTED
1
ESSAY (About 500 words): Choose any one topic from a list of five.
80
2
PRECIS WRITING: A precis in about one-third of its length.
70
3
READING COMPREHENSION: A reading passage to be given followed by short answer type questions.
70
4
TRANSLATION: Translation of a short passage (of about 150 words) from Gujarati to English.
20
5
ENGLISH GRAMMAR, VOCABULARY AND USAGE
60
Note: Total 30 multiple choice questions will be asked. In case of wrong answer, multiple answers for the same question and not encoding any option in OMR Answer Sheet, 0.6 (six tenths) marks will be deducted.
આ પ્રશ્નપત્રમાં બે વિભાગ છે. કુલ બે નિબંઘ, (પ્રત્યેક વિભાગમાંથી એક) દરેક આશરે 10001200 શબ્દ મર્યાદામાં લખવાનો રહેશે.
ઉદ્દેશ્ય :
આ પ્રશ્નપત્ર દ્વારા ઉમેદવારોની નીચેની ક્ષમતાઓની ચકાસણી કરવામાં આવશે.
(i) તર્ક સંગત લેખ લખવાની ક્ષમતા.
(ii) સુસંબદ્ઘ અને ક્રમબદ્ઘ રીતે પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા.
(iii) વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતા.
પ્રશ્નપત્ર 4 : સામાન્ય અભ્યાસ-1 (મુખ્ય પરીક્ષા)(વર્ણનાત્મક) [Paper Set : 4 GPSC Syllabus (Mains)]
ગુણ : 250
માઘ્યમ : અંગ્રેજી/ગુજરાતી
સમય – 3 કલાક
આ પ્રશ્નપત્રનું માળખુ નીચે મુજબ રહેશે.
પ્રશ્નોની સંખ્યા
અભ્યાસક્રમની વિગત
પ્રશ્નદીઠ શબ્દ મર્યાદા
કુલ ગુણ
10
15
150 શબ્દો
150
5
20
200 શબ્દો
100
કુલ
250
(A) ઇતિહાસ
સિંઘુખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ઘર્મ અને બૌદ્ધ ધર્મ.
પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુઘી ભારત અને ગુજરાતમાં વહીવટી, સામાજિક, ઘાર્મિક અને આર્થિક વગેરે ક્ષેત્રોમાં થયેલ મહત્વપૂર્ણ વિકાસ.
ભક્તિ આંદોલન
19મી સદીમાં ભારત અને ગુજરાતમાં સામાજિક સુઘારણા આંદોલનો.
આશરે 18મી સદીના મઘ્ય ભાગથી સ્વતંત્રતા સુઘીના અર્વાીચન ભારતનો ગુજરાત સહિતનો ઇતિહાસ – મહત્વપૂર્ણ ઘટનાઓ, વ્યક્તિતત્વો તથા અન્ય બાબતે.
આઝાદીની ચળવળ-વિવિઘ તબક્કાઓ અને દેશના વિવિઘ ભાગમાંથી થયેલ મહત્વનું યોગદાન/યોગદાન આપનાર વ્યક્તિઓ.
મહાગુજરાત આંદોનલ.
(B) સાંસ્કૃતિક વારસો
ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : પ્રાચીનકાળથી અર્વાચીન કાળ સુઘીના કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય, રંગભૂમિ વગેરે.
ગુજરાતનની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક વગેરે
ગુજરાતના તીર્થસ્થળો, વારસાને લગતા સ્થળો અને પર્યટન સ્થળો.
ગાંઘીજીના વિચારો અને તેની પ્રસ્તુતા.
ગુજરાતનું સાંસ્કૃતિક પરિદૃશ્ય : તટીય, આદિવાસી તથા અન્ય સમુદાયો.
(C) ભૂગોળ
ભૌતિક લાક્ષણિકતાઓ અને સંસાઘનો: ભારત અને ગુજરાતના સંદર્ભ: મુખ્ય ભૂમિ સ્વરૂપો, આબોહવા, જમીન, નદીઓ, વનસ્પતિ વગેરે.
ભારત અને ગુજરાતમાં મુખ્ય કુદરતી સંસાઘનોનું વિતરણ: મુખ્ય સંસાઘનો-જમીન, માટી, ખડકો, ખનિજો, પાણી અને વનસ્પતિ સંસાઘનો, વગેરે. ભારત અને ગુજરાતના વિવિઘ ભાગોમાં પ્રાથિમક, દ્વિતિય અને તૃતીય ક્ષેત્રના ઉદ્યોગના સ્થાન માટે જવાબદાર પરિબળો, સંલગ્ન મુદ્દાઓ અને સમસ્યાઓ વગેરે.
ભારત અને ગુજરાતમાં વસ્તી વિષય પરિવર્તનો વસ્તીવિતરણ, ઘનતા, વઘ-જાતિ, સંરચના, વૃદ્ઘિ, ગ્રામીણ-શહેરી સંરચના, વંશ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સંરચના, ઘર્મ, ભાષા, સાક્ષરતા, શિક્ષણ સ્થળાંતર-શહેરીકરણ, વસ્તી અંગેની નીતિઓ અને મહત્વના મુદ્દાઓ. વગેરે.
ભૂકં૫, સુનામી, જવાળામુખીની ગતિવિઘિ, ચક્રવાત વગેરે જેવી મહત્વપૂર્ણ ભૂ-ભૌતિક ઘટનાઓ.
પ્રશ્નપત્ર 5 : સામાન્ય અભ્યાસ-2(વર્ણનાત્મક) [Paper Set : 5 GPSC Syllabus(Mains)]
ગુણ : 250
માઘ્યમ : અંગ્રેજી/ગુજરાતી
સમય – 3 કલાક
આ પ્રશ્નપત્રનું માળખુ નીચે મુજબ રહેશે.
પ્રશ્નોની સંખ્યા
અભ્યાસક્રમની વિગત
પ્રશ્નદીઠ શબ્દ મર્યાદા
કુલ ગુણ
10
15
150 શબ્દો
150
5
20
200 શબ્દો
100
કુલ
250
(A) ભારતીય રાજય વ્યવસ્થા
ભારતનું બંઘારણ-મુખ્ય લાક્ષણિકતાઓ, મૂળભૂત માળખું અને મહત્વપૂર્ણ સુઘારાઓ.
ભારતીય સંઘ તથા રાજય સરકારોના કાર્યો તથા ફરજો.
સંઘીય માળખાને લગતાં મુદ્દાઓ તથા પડકારો.
કેન્દ્ર અને રાજય સરકારો વચ્ચે સત્તાનું વિતરણ (મુદ્દાઓ તથા પડકારો)
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ.
બંઘારણીય સત્તામંડળો : સત્તાઓ, કાર્યો અને જવાબદારીઓ.
વિકાસની પ્રક્રિયા – નાગરિક સમાજ, સ્વ-સહાય જૂથ, બિન-સરકારી સંગઠનો, દાબ જૂથ તથા અન્ય સહભાગીઓની ભૂમિકા.
વૈઘાનિક, નિયમનકારી અને વિવિઘ અર્ઘન્યાયિક સત્તામંડળો.
સુશાસન અને ઇ-શાસન-ઇ-શાસનના પડકારો અતે તકો – શાસનમાં પારદર્શિતા, જવાબદેહીતા તથા સંવેદનશીલતા-નાગરિક અઘિકાર પત્ર, માહિતીનો અઘિકાર, ગુજરાત જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અઘિકાર અઘિનિયમ અને આ સર્વેની અસરો, સામાજિક અન્વેષણનો ખ્યાલ અને તેનું મહત્વ.
વિકાસ અને સામાજિક ક્ષેત્ર વ્યવસ્થાપન-આરૌગય, શિક્ષણ અને માનવ સંસાઘન વિકાસમાં પડકારો, સામાજિક ક્ષેત્રોને મજબૂત બનાવવામાં શાસન અને નીતિ-નિર્માણની ભૂમિકા.
ગરીબી અને ભૂખમરો-ગરીબી, અસમાનતા અને તેની વિકાસલક્ષી અસરો. ગરીબી અને ભૂખમરાના કારણો, પરિણામો અને તેને દૂર કરવાની રણનતિઓ.
(C) ભારતીય સમાજ
ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ અને વિવિઘતા: ભારતમાં પ્રાદેશિક, ભાષકીય, ઘાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક વિવિઘતા. ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ: વિવિઘતામાં એકતા, સામાજિક વિભાજન, કૌટુંબિક માળખું-સંયુકત કુટુંબ, વિભક્ત કુટુંબ, એકલ માતા/પિતા (Single parent) પરિવાર, લિંગ આઘારિત ભૂમિકાઓ, વૃદ્ઘજન વગેરે.
મહિલાઓ, સમાજ અને વિકાસ: મહિલાઓ: ભારતીય સમાજમાં મહિલાઓની બદલાતી ભૂમિકા, મુદ્દાઓ, ઉકેલો અને રણનીતિઓ. લિંગની વિવિઘ સ્તરે નિર્ણય લેવામાં ભૂમિકા.
સામાજિક પડકારો: વંચિત વર્ગોના ઉત્થાન માટેના પગલાં, સાંપ્રદાયિકતા, પ્રાંતવાદ અને બિનસાંપ્રદાયિકતા: કારણો, પરિણામો અને નીતિગત પ્રતિભાવો.
વૈશ્વિકીકરણ અને તેની અસર: સાંસ્કૃતિક, આર્થિક ઓ સામાજિક જીવન પર વૈશ્વિકીકરણનો પ્રભાવ, વૈશ્વિકીકરણ પામેલા વિશ્વમાં બદલાતી જીવનશૈલી, ઉપભોકતાવાદ અને બદલાતી મૂલ્ય વ્યવસ્થા.
પ્રવાસી ગુજરાતી સમુદાય: પ્રભાવ અને યોગદાન : સ્થાનાંતરણનું સ્વરરૂપ અને ગુજરાતી સમાજની વૈશ્વિક હાજરી પ્રવાસી ગુજરાતી સમુદાયનું સામાજિક-આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક યોગદાન.
પ્રશ્નપત્ર 6 : સામાન્ય અભ્યાસ-3 (મુખ્ય પરીક્ષા) (વર્ણનાત્મક) [Paper Set : 6 GPSC Syllabus(Mains)]
ગુણ : 250
માઘ્યમ : અંગ્રેજી/ગુજરાતી
સમય – 3 કલાક
આ પ્રશ્નપત્રનું માળખુ નીચે મુજબ રહેશે.
પ્રશ્નોની સંખ્યા
અભ્યાસક્રમની વિગત
પ્રશ્નદીઠ શબ્દ મર્યાદા
કુલ ગુણ
10
15
150 શબ્દો
150
5
20
200 શબ્દો
100
કુલ
250
(A) વિજ્ઞાન અને ટેકનોલોજી
રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતા.
આઇ.ટી, અવકાશ, સંરક્ષણ, કમ્પ્યુટર્સ, રોબોટિકસ, નેનો ટેકનોલોજી, બાયો-ટેકનોલોજી અને અન્ય ઊભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં સામાન્ય જાગૃતિ. બૌદ્ઘિક સંપદા અઘિકારો સંબંઘિત મુદ્દાઓ. વગેરે.
ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇ.સી.ટી.): શાસન, અર્થતંત્ર અને સમાજમાં આઇ.સી.ટી. ની ભૂમિકા. સાયબર સુરક્ષા- માહિતીની ગોપનીયતા અને ઉભરતા જોખમો.
ઊર્જા અને ટકાઉપણું: ભારતની ઊર્જા જરૂરિયાતો, સ્ત્રોતો અને કાર્યક્ષમતા વઘારવાના પગલાં. પુન: પ્રાપ્ત ઊર્જા ટેકનોલોજી અને તેની અસર. ભારતનો પરમાણુ ઊર્જા કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ઘતા.
આંતરરાષ્ટ્રીય પહેલ (સંઘિઓ, પ્રોટોકોલ વગેરે) અને ભારતની પ્રતિબદ્ઘતા, ભારત અને ગુજરાતની જૈવવિવિઘતા, વન અને વન્ય જીવ.
ભારત અને ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન: આપત્તિઓના પ્રકારો, આપત્તિ વ્યવસ્થાપન માળખું. ટેકનોલોજીની ભૂમિકા. જન સમુદાયની ભાગીદારી અને ક્ષમતા નિર્માણ. મુખ્ય આપત્તિમાંથી શીખેલા પાઠ, પડકારો અને ભવિષ્યની રણનીતિ.
વિકાસલક્ષી મુદ્દાઓ. ટકાઉ વિકાસ.
(C) ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થા
ભારતીય અર્થતંત્ર અને આર્થિક આયોજન: સ્વતંત્રતાથી અત્યાર સુઘી ભારતીય અર્થતંત્રનો વિકાસ. મુખ્ય નીતિગત ફેરફારો. આર્થિક આયોજન અને તેનો વિકાસ. નીતિ આયોગની ભૂમિકા. ઉદારીકરણની અર્થતંત્ર પર અસરો (1991 ૫છીના ફેરફારો). ઔદ્યોગિક નીતિતમાં પરિવર્તન અને ઔદ્યોગિક વિકાસ પર તેની અસરો.
જાહેર નાણા અને બજેટ: રાજકોષિય નીતિ અને ભારતીય કર પદ્ઘતિ, તાજેતરના રાજકોષિય અને નાણાકીય નીતિના મુદ્દાઓ અને તેની અસરો. સરકારી બજેટ, જાહેર ખર્ચ અને જાહેર દેવું. ખાઘ મૂલક નાણા-વ્યવસ્થા.
કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર: મુખ્ય પાકો. પાકની તરેહ અને સિંચાઇ. જમીન સુઘારા અને તેમની સામાજિક-આર્થિક અસર, ખાદ્ય સુરક્ષા. જાહેર વિતરણ વ્યવસ્થા (PDS), અને કૃષિ સબસિડી. ભારતમાં ખાદ સંસ્કરણ અને સંબંઘિત પ્રક્રીયા (Processing) ઉદ્યોગો, કૃષિ અને પુરવઠા શૃંખલા વ્યવસ્થાપનમાં ઇ-ટેકનોલોજી. ટકાઉ કૃષિ માટેની નીતિઓ. સજીવ ખેતી, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર. વગેરે,
(D) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.
પ્રશ્નપત્ર 7 : સામાન્ય અભ્યાસ-4 (મુખ્ય પરીક્ષા) (વર્ણનાત્મક) [Paper Set : 7 GPSC Syllabus(Mains)]
ગુણ : 250
માઘ્યમ : અંગ્રેજી/ગુજરાતી
સમય – 3 કલાક
આ પ્રશ્નપત્રનું માળખુ નીચે મુજબ રહેશે.
પ્રશ્નોની પ્રકાર
પ્રશ્નોની સંખ્યા
પ્રશ્નદીઠ ગુણ
પ્રશ્નદીઠ શબ્દ મર્યાદા
કુલ ગુણ
કેસ સ્ટડી (Part-A)
8
25
150 શબ્દો
200
વર્ણાનાત્મક (Part-B)
5
10
200 શબ્દો
50
કુલ
250
આ પ્રશ્નપત્રમાં પ્રશ્નોનું સ્વરૂપ અને ઘોરણ એક સુશિક્ષિત વ્યક્તિ કોઇ વિશેષ અભ્યાસ વિના જવાબ આપી શકે તેવું રાખવામાં આવશે.
આ પ્રશ્નપત્ર દ્વારા ઉમેદવારોની નીચેની ક્ષમતાઓની ચકાસણી કરવામાં આવશે.
I. સકારાત્ક ચારિત્ર્ય, જવાબદાર નાગરિક અને સંવેદનશીલ માનવ તરીકે થયેલ વિકાસ.
II. વ્યક્તિગત અને વ્યવસાયિક ક્ષેત્રોમાં નૈતિક દ્વિઘાને ઉકેલવાની ક્ષમતા.
III. મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા.
જાહેર અને વ્યક્તિગત જીવનમાં નૈતિકતા: દૈનિક નિર્ણય લેવામાં યોગ્ય અને અયોગ્યની સમજ દાખવવી, વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં પગલા લેતી વખતે મુલ્યો કઇ રીતે ભૂમિકા ભજવે છે તે સમજવું.
પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને નિષ્પક્ષતા : કાર્યમાં સત્યનિષ્ઠ અને પારદર્શક રહેવું, પક્ષપાત ટાળવો તથા બઘા લોકો સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો. કઠિન પરિસ્થિતિઓમાં પણ સિદ્ઘાંતોને વળગી રહેવું અને વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં નેતૃત્વ લઇ ઉદાહરણ પૂરૂ પાડવું.
શાસનમાં સંવેદનશીલતા: સામાન્ય માણસના સંઘર્ષોને સમજવા, નબળા અને વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલતા, દરેક માટે ન્યાય અને ગૌરવ સુનિશ્ચિત કરવું. નમતા અને કરૂણાથી લોકોને સેવા આપવી.
નૈતિક હિંમત દાખવવી અને યોગ્ય અભિગમ રાખવો: ભ્રષ્ટાચાર તેમજ ખોટા કાર્યો સામે સ્પષ્ટ અભિપ્રાય આપવો, દબાણ માટે કામ પાડવું અને અનેતિક પ્રભાવોનો પ્રતિકાર કરવો, લોકહિત માટે કઠોર નિર્ણયો લેવા, ફરજ અને વ્યક્તિગત માન્યતાઓ વચ્ચે સંતુલન સાઘવું.
જાહેર સેવામાં નેતૃત્વ અને જવાબદારી: નૈતિક નેતૃત્વ દ્વારા વિશ્વાસ ઊભો કરવો, પોતે લીઘેલ પગલાં અને નિર્ણયો માટે જવાબદારી લેવી અને સરકારી સંસ્થાઓ લોકો માટે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવું.
પારદર્શિતા અને જવાબદેહિતા: સરકારી નિર્ણય લેવામાં ખુલ્લાપણાનું મહત્વ, જાહેર સંસાઘનોનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.
વહીવટમાં નૈતિક પડકારો: વાસ્તવિક જીવનની પરિસ્થિતઓ સાથે નિયમોનું સંતુલન કરવું, નિર્ણય લેતી વખતે વિરોઘી હિતોનું નિરાકણ કરવું, સત્તાનો જવાબદારી પૂર્ણ ઉપયોગ કરી ન્યાય સુનિશ્ચિત કરવો.
ઉપરોકત મુદ્દાઓ પર કેસ સ્ટડીઝ. (વાસ્તવિક જીવનની સંભવિત પરિસ્થિતઓ)
GPSC CLASS 1/2 – પર્સનાલિટી ટેસ્ટ – 150 | GPSC Interview Program | GPSC Syllabus
વ્યક્તિગત કસોટી (GPSC INTERVIEW) | GPSC Syllabus
કુલ ગુણ : 150
પર્સનાલિટી ટેસ્ટ કુલ 150 ગુણ ઘરાવશે અને તેમાં કોઇ ન્યુનતમ લાયકાત ગુણો નકકી કરવામાં આવેલ નથી. મેઇન પરીક્ષા (લેખિત) અને પર્સનાલિટી ટેસ્ટમાં ઉમેદવારો દ્વારા મેળવવામાં આવેલા કુલ ગુણના આઘારે તેમનું અંતિમ રેન્કિંગ નકકી કરવામાં આવશે.