GPSC Indian heritage MCQs | Art & Culture GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Indian heritage GPSC MCQs
Art & Culture GCERT MCQs – GPSC Indian Heritage MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભારતીય વારસો, પ્રાચીન સ્થાપત્ય, સ્મારકો, શિલ્પકલા, મંદિરો અને સંસ્કૃતિ જેવા મુખ્ય વિષયો પર આધારિત છે. પ્રશ્નો GCERTના પાઠ્યક્રમ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે, જે GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટમાં ભાગ લઈને તમારી તૈયારીનું મૂલ્યાંકન કરો અને તરત જ યોગ્ય જવાબો તથા પરિણામ મેળવો.
#1. નીચેના પૈકી કઇ કલમ (article) એ ‘’રાષ્ટ્રીય મૂલ્ય ઘરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજવસ્તુઓના સંરક્ષણ’’ સાથે સંબંઘિત છે ?
#2. સાહિત્ય અકાદમી ભારતની કેટલી માન્યતા પ્રાપ્ત ભાષાઓના સાહિત્યને ઉત્તેજન આપવા માટેની રાષ્ટ્રીય અકાદમી છે ?
#3. ‘’આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ઘ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની દરેક નાગરિકની ફરજ છે.’’ આ જોગવાઇ કયા અનુચ્છેદ/કલમમાં કરવામાં આવેલી છે ?
#4. નીચેના પૈકી કઇ કલમ (article) એ ‘દેશના રાજયક્ષેત્ર કે તેના કોઇ ભાગમાં રહેનાર, કોઇ પણ વર્ગના નાગરિકો કે જેમને પોતાની એક વિશિષ્ટ ભાષા, લિપિ કે સંસ્કૃતિના સંરક્ષણ’ સાથે સંબંઘિત છે ?
#5. AMSAR Act સંદર્ભે નીચેના પૈકી કયું/કયાં વિઘાન/વિઘાનો ખોટું/ખોટાં છે ?
1. આ કાયદા અંતર્ગત પ્રાચીન સ્થળો, સ્થાપત્યો અને મૂર્તિઓના સંરક્ષણ અંગેની જોગવાઇ કરવામાં આવી છે.
2. ભારતના તમામ મહત્વના ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેની જવાબદારીને સોંપવામાં આવી છે.
3 આ કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર આ વિસ્તાર મર્યાદામાં અનુકૂળ ફેરફાર કરી શકશે નહીં.
4. આ કાયદા અંતર્ગત સંરક્ષિત સ્થાપત્યોની આસપાસના મીટરના વિસ્તારમાં નવા બાંઘકામ પ્રતિબંઘિત છે.
#6. સંસ્થા અને તેના મુખ્યાલય સંદર્ભે નીચેના પૈકી કઇ જોડી સાચી છે ? 1. એશિયાટિક સોસાયટી – કોલકાતા 2. ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર – નવી દિલ્હી 3. ભારતીય હસ્તકળા પરિષદ – ચેન્નાઇ 4. ફિલ્મ સમારોહ સંચાલક મંડળ – મુંબઇ
#7. ઇન્દિરા ગાંઘી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયાં આવેલું છે?
#8. ખુદાબખ્શ ઓરિએન્ટલ પબ્લિક લાઇબ્રેરી કયાં આવેલી છે ?
#9. નીચેના પૈકી કઇ જોડ ખોટી છે ?
1. ભારતીય સંગ્રહાલય – નવીદિલ્હી
2. વિજ્ઞાન સંગ્રહાલયની રાષ્ટ્રીય પરિષદ – કોલકાતા
3. અલાહાબાદ સંગ્રહાલય – પ્રયાગરાજ
4. રાષ્ટ્રીય સંગ્રહાલય સંસ્થાન – કોલકાતા
Results
GPSC Indian heritage MCQs
નીચેના પૈકી કઇ કલમ (article) એ ‘’રાષ્ટ્રીય મૂલ્ય ઘરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજવસ્તુઓના સંરક્ષણ’’ સાથે સંબંઘિત છે ?
- અનુચ્છેદ 43
- અનુચ્છેદ 47
- અનુચ્છેદ 48
- અનુચ્છેદ 49
સાહિત્ય અકાદમી ભારતની કેટલી માન્યતા પ્રાપ્ત ભાષાઓના સાહિત્યને ઉત્તેજન આપવા માટેની રાષ્ટ્રીય અકાદમી છે ?
- 24
- 25
- 23
- 18
‘’આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ઘ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની દરેક નાગરિકની ફરજ છે.’’ આ જોગવાઇ કયા અનુચ્છેદ/કલમમાં કરવામાં આવેલી છે ?
- 51-ક-ગ
- 51-ક-ઘ
- 51-ક-ચ
- 51-ક-છ
નીચેના પૈકી કઇ કલમ (article) એ ‘દેશના રાજયક્ષેત્ર કે તેના કોઇ ભાગમાં રહેનાર, કોઇ પણ વર્ગના નાગરિકો કે જેમને પોતાની એક વિશિષ્ટ ભાષા, લિપિ કે સંસ્કૃતિના સંરક્ષણ’ સાથે સંબંઘિત છે ?
- અનુચ્છેદ 29
- અનુચ્છેદ 24
- અનુચ્છેદ 25
- અનુચ્છેદ 49
AMSAR Act સંદર્ભે નીચેના પૈકી કયું/કયાં વિઘાન/વિઘાનો ખોટું/ખોટાં છે ?
1. આ કાયદા અંતર્ગત પ્રાચીન સ્થળો, સ્થાપત્યો અને મૂર્તિઓના સંરક્ષણ અંગેની જોગવાઇ કરવામાં આવી છે.
2. ભારતના તમામ મહત્વના ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેની જવાબદારી (ને સોંપવામાં આવી છે.
3 આ કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર આ વિસ્તાર મર્યાદામાં અનુકૂળ ફેરફાર કરી શકશે નહીં.
4. આ કાયદા અંતર્ગત સંરક્ષિત સ્થાપત્યોની આસપાસના ( મીટરના વિસ્તારમાં નવા બાંઘકામ પ્રતિબંઘિત છે.
- 2 અને 3
- 1, 3 અને 4
- ફકત 3
- આપેલ તમામ
સંસ્થા અને તેના મુખ્યાલય સંદર્ભે નીચેના પૈકી કઇ જોડી સાચી છે ?
1. એશિયાટિક સોસાયટી – કોલકાતા
2. ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર – નવી દિલ્હી
3. ભારતીય હસ્તકળા પરિષદ – ચેન્નાઇ
4. ફિલ્મ સમારોહ સંચાલક મંડળ – મુંબઇ
- 1, 2, 3 અને 4
- 2, 3 અને 4
- 1, 2 અને 3
- 1, 2 અને 4
ઇન્દિરા ગાંઘી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયાં આવેલું છે?
- કોલકાતા
- હૈદરાબાદ
- નવીદિલ્હી
- ભોપાલ
ખુદાબખ્શ ઓરિએન્ટલ પબ્લિક લાઇબ્રેરી કયાં આવેલી છે ?
- હૈદરાબાદ
- પટના
- આગ્રા
- નવી દિલ્હી
નીચેના પૈકી કઇ જોડ ખોટી છે ?
1. ભારતીય સંગ્રહાલય – નવીદિલ્હી
2. વિજ્ઞાન સંગ્રહાલયની રાષ્ટ્રીય પરિષદ – કોલકાતા
3. અલાહાબાદ સંગ્રહાલય – પ્રયાગરાજ
4. રાષ્ટ્રીય સંગ્રહાલય સંસ્થાન – કોલકાતા
- 2 અને 3
- 1, 2 અને 3
- 1 અને 4
- આપેલ તમામ




