GPSC Current Affairs MCQs 9 October 2025

9 October 2025 Current Affairs MCQs for GPSC
ભૌતિકશાસ્ત્રમાં 2025નો નોબેલ પુરસ્કાર કોને આપવાની જાહેરાત થઈ છે ?
- જોન ક્લાર્ક
- મિશેલ એચ ડેવોરેટ
- જ્હોન એમ માર્ટિનિસન
- આપેલ તમામ
નીચેનામાંથી શું અસત્ય છે ?
- BRO ના પ્રોજેક્ટ હિમાંકે લદ્દાખમાં સમુદ્ર સપાટીથી 19,400 ફૂટ ઉપર મેગ લા પાસ પર વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ બનાવીવ્યો.
- BRO એ ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત એક ભારતીય કાર્યકારી દળ છે.
- BRO નું સૂત્ર “શ્રમેણ સર્વમ સાધનમ” છે.
- 2023-24માં BRO એ 125 માળખાગત પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા.
કોણે પીએમ-સેતુ યોજનાનું અનાવરણ કર્યું ?
- અમિત શાહ
- નરેન્દ્ર મોદી
- રાજનાથસિંહ
- નીતિન ગડકરી
દેશના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી મળી તેમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી ?
- મહારાષ્ટ્ર
- મધ્યપ્રદેશ
- ગુજરાત
- ઉત્તરપ્રદેશ
કોના સહયોગથી ભારતીય રેડિયો સોફ્ટવેર આર્કિટેક્ચર (IRSA) ધોરણ 1.0 બહાર પાડવામાં આવ્યું ?
- DRDO
- IDS
- ટ્રાઇ-સર્વિસીસ
- ઉપરોક્ત તમામ
FICCI ફ્રેમ્સના રજત જયંતી સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં થયું ?
- દિલ્હી
- મુંબઈ
- જયપુર
- અમદવાદ
અમિત શાહે કયા રાજ્યની ‘મ્હાજે ઘર’ યોજના શરૂ કરી ?
- મહારાષ્ટ્ર
- ગોવા
- મધ્યપ્રદેશ
- ઉત્તરપ્રદેશ
ક્યાં મેરા હૌચોંગબાની ઉજવણી શરુ થઈ ?
- મણિપુર
- મેઘાલય
- નાગાલેંડ
- આસામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલાનો ક્યાંથી શુભારંભ કરાવશે ?
- રાજકોટ
- સુરત
- વડોદરા
- મહેસાણા
“મેરા દેશ પહેલે” ગુજરાતમાં સૌ પ્રથમ વાર ક્યાં યોજાશે ?
- મહાત્મા મંદિર
- ગિફ્ટ સિટી
- NFSU
- GNLU
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 9 October 2025
GPSC Current Affairs MCQs 9 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




