GPSC Current Affairs MCQs 8 November 2025

GPSC Current Affairs MCQs 8 November 2025

ખાંગચેંડઝોંગા રાષ્ટ્રીય ઉદ્યાનને IUCN દ્વારા “GOOD” રેટિંગ ધરાવતું એકમાત્ર ભારતીય સ્થળ ક્યાં આવેલ છે ?

  1. ઉત્તરાખંડ
  2. આસામ
  3. કેરળ
  4. સિક્કિમ

વૈશ્વિક આબોહવા સમિટ માટે ક્યાં વિશ્વ નેતાઓ એકઠા થયા ?

  1. ફ્રાંસ
  2. બ્રાઝિલ
  3. ઇટાલી
  4. બ્રિટન

QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026 માં કોણ સતત બીજા વર્ષે દેશની ટોચની ક્રમાંકિત સંસ્થા બની રહી છે ?

  1. IIT દિલ્હી
  2. IIM અમદાવાદ
  3. NFSU
  4. IIT બોમ્બે

ભારત અને કોણે વિજ્ઞાન અને અવકાશ સહયોગને વધુ ગાઢ બનાવવાનો સંકલ્પ લીધો ?

  1. અમેરિકા
  2. લક્ઝમબર્ગ
  3. શ્રીલંકા
  4. જાપાન

ભારત અને કોણ ટેકનોલોજી, વેપાર અને ટકાઉપણુંમાં સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા ?

  1. ડેન્માર્ક
  2. ફિનલેન્ડ
  3. ઈંગ્લેન્ડ
  4. ફ્રાંસ

ભારત અને કોની વચ્ચે રાજદ્વારી તાલીમ સંસ્થાઓ વચ્ચે સહયોગ અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા ?

  1. ઓસ્ટ્રેલીયા
  2. ઇક્વાડોર
  3. ઇથોપિયા
  4. કેન્યા

કયા રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ 64.66% મતદાન થયું ?

  1. કેરળ
  2. ઉત્તરાખંડ
  3. હરિયાણા
  4. બિહાર

અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં થશે ?

  1. ગાંધીનગર
  2. ગુરુગ્રામ
  3. ભોપાલ
  4. દિલ્હી

કોણ દિલ્હીમાં સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરશે ?

  1. નરેન્દ્ર મોદી
  2. અમિત શાહ
  3. રાજનાથસિંહ
  4. દ્રૌપદી મુર્મુ

કોણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન હબની સ્થાપના કરી ?

  1. દિલ્હી
  2. તેલંગાણા
  3. કેરળ
  4. મહારાષ્ટ્ર

Attempt the Quiz to Check Your Answers | 8 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 8 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. ખાંગચેંડઝોંગા રાષ્ટ્રીય ઉદ્યાનને IUCN દ્વારા “GOOD” રેટિંગ ધરાવતું એકમાત્ર ભારતીય સ્થળ ક્યાં આવેલ છે ?

#2. વૈશ્વિક આબોહવા સમિટ માટે ક્યાં વિશ્વ નેતાઓ એકઠા થયા ?

#3. QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026 માં કોણ સતત બીજા વર્ષે દેશની ટોચની ક્રમાંકિત સંસ્થા બની રહી છે ?

#4. ભારત અને કોણે વિજ્ઞાન અને અવકાશ સહયોગને વધુ ગાઢ બનાવવાનો સંકલ્પ લીધો ?

#5. ભારત અને કોણ ટેકનોલોજી, વેપાર અને ટકાઉપણુંમાં સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા ?

#6. ભારત અને કોની વચ્ચે રાજદ્વારી તાલીમ સંસ્થાઓ વચ્ચે સહયોગ અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા ?

#7. કયા રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ 64.66% મતદાન થયું ?

#8. અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં થશે ?

#9. કોણ દિલ્હીમાં સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરશે ?

#10. કોણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન હબની સ્થાપના કરી ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top