GPSC Current Affairs MCQs 7 November 2025

GPSC Current Affairs MCQs 7 November 2025

વિશ્વની નંબર-1 સહકારી સંસ્થા કઈ બની ?

  1. ઇફકો
  2. અમૂલ
  3. નાફેડ
  4. ક્રિભકો

પરમાણુ મિસાઇલ મિનટમેન-3નું સફળ પરીક્ષણ કોણે કર્યું ?

  1. રશિયા
  2. યુક્રેન
  3. અમેરિકા
  4. ઇઝરાયેલ

કોણે વિશ્વનો પ્રથમ પેઢીગત ધૂમ્રપાન પ્રતિબંધ કાયદો લાગુ કર્યો ?

  1. શ્રીલંકા
  2. માલદીવ
  3. મ્યાનમાર
  4. ફિલિપાઈન્સ

ગઝાલા હાશ્મીએ વર્જિનિયાના પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ઇતિહાસ રચ્યો તેઓ મૂળ ક્યાંના છે ?

  1. પાકિસ્તાન
  2. અફઘાનીસ્તાન
  3. બાંગ્લાદેશ
  4. ભારત

ગોગાબીલ તળાવ 94મું રામસર સ્થળ બન્યું તે ક્યાં સ્થિત છે ?

  1. ઉત્તરાખંડ
  2. બિહાર
  3. ઉત્તરપ્રદેશ
  4. ઝારખંડ

સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવાઓ માટે સ્ટારલિંક સાથે ભાગીદારી કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું ?

  1. મહારાષ્ટ્ર
  2. ગુજરાત
  3. કેરળ
  4. ગોવા

મધ્યપ્રદેશમાં ચિત્તાઓ માટે નૌરાદેહી અભયારણ્ય કેટલામું ઘર બનશે ?

  1. પ્રથમ
  2. બીજું
  3. ત્રીજું
  4. ચોથું

પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ના કેટલા વર્ષ પૂર્ણ થવાના વર્ષભરના સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે ?

  1. 100
  2. 125
  3. 150
  4. 175

તાજેતરમાં ક્યાં ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નો પ્રારંભ થયો ?

  1. બિહાર
  2. ઝારખંડ
  3. ગુજરાત
  4. છત્તીસગઢ

ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 માટે કોણ ભારતની ટીમનું નેતૃત્વ કરશે ?

  1. મનુ ભાકર
  2. સ્વપ્નિલ કુસાલે
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહી

Attempt the Quiz to Check Your Answers | 7 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 7 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. વિશ્વની નંબર-1 સહકારી સંસ્થા કઈ બની ?

#2. પરમાણુ મિસાઇલ મિનટમેન-3નું સફળ પરીક્ષણ કોણે કર્યું ?

#3. કોણે વિશ્વનો પ્રથમ પેઢીગત ધૂમ્રપાન પ્રતિબંધ કાયદો લાગુ કર્યો ?

#4. ગઝાલા હાશ્મીએ વર્જિનિયાના પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ઇતિહાસ રચ્યો તેઓ મૂળ ક્યાંના છે ?

#5. ગોગાબીલ તળાવ 94મું રામસર સ્થળ બન્યું તે ક્યાં સ્થિત છે ?

#6. સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવાઓ માટે સ્ટારલિંક સાથે ભાગીદારી કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું ?

#7. મધ્યપ્રદેશમાં ચિત્તાઓ માટે નૌરાદેહી અભયારણ્ય કેટલામું ઘર બનશે ?

#8. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ના કેટલા વર્ષ પૂર્ણ થવાના વર્ષભરના સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે ?

#9. તાજેતરમાં ક્યાં ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નો પ્રારંભ થયો ?

#10. ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 માટે કોણ ભારતની ટીમનું નેતૃત્વ કરશે ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top