GPSC Current Affairs MCQs 5 November 2025

GPSC Current Affairs MCQs 5 November 2025

તાજેતરમાં જ કોણે પહેલીવાર મહિલા વર્લ્ડ કપ જીત્યો ?

  1. ઓસ્ટ્રેલિયા
  2. ભારત
  3. ઇંગ્લેન્ડ
  4. ન્યુઝીલેન્ડ

કિમ યોંગ નામનું 97 વર્ષની વયે નિધન તેઓ ક્યાંના પૂર્વ પ્રમુખ હતા ?

  1. ઉત્તર કોરિયા
  2. દક્ષિણ કોરિયા
  3. જાપાન
  4. તાઈવાન

કોણે પહેલો વાયરલેસ ચાર્જિંગ હાઇવે શરૂ કર્યો ?

  1. અમેરિકા
  2. ઈંગ્લેન્ડ
  3. ફ્રાન્સ
  4. જાપાન

ભારતનું પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રિક લશ્કરી વાહનનું નામ જણાવો.

  1. અર્જુન વીર EV
  2. અજય વીર EV
  3. વિક્રાંત વીર EV
  4. પ્રવૈગ વીર EV

ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર દ્વારા કેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું ?

  1. 4
  2. 5
  3. 6
  4. 7

ભારતીય હોકીના કેટલા વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 7 નવેમ્બરે ઉજવણીનો પ્રારંભ થશે ?

  1. 25
  2. 50
  3. 75
  4. 100

ઈલમપાર્થી એઆર ભારતનો કેટલામો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો ?

  1. 88
  2. 89
  3. 90
  4. 91

કોણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના ડાયરેક્ટર જનરલનો કાર્યભાર સંભાળ્યો ?

  1. સંજય ગર્ગ
  2. સંજય મિશ્રા
  3. સંજય વર્મા
  4. સંજય યાદવ

કોણે નીતિ આયોગના ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર: અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’નું વિમોચન કર્યું ?

  1. નરેન્દ્ર મોદી
  2. અમિત શાહ
  3. ભુપેન્દ્ર પટેલ
  4. હર્ષ સંઘવી

રાજ્યભરમાં PPP મોડથી અંદાજે કુલ કેટલા લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ?

  1. 3 લાખ
  2. 5 લાખ
  3. 7 લાખ
  4. 9 લાખ

Attempt the Quiz to Check Your Answers | 5 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 5 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. તાજેતરમાં જ કોણે પહેલીવાર મહિલા વર્લ્ડ કપ જીત્યો ?

#2. કિમ યોંગ નામનું 97 વર્ષની વયે નિધન તેઓ ક્યાંના પૂર્વ પ્રમુખ હતા ?

#3. કોણે પહેલો વાયરલેસ ચાર્જિંગ હાઇવે શરૂ કર્યો ?

#4. ભારતનું પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રિક લશ્કરી વાહનનું નામ જણાવો.

#5. ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર દ્વારા કેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું ?

#6. ભારતીય હોકીના કેટલા વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 7 નવેમ્બરે ઉજવણીનો પ્રારંભ થશે ?

#7. ઈલમપાર્થી એઆર ભારતનો કેટલામો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો ?

#8. કોણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના ડાયરેક્ટર જનરલનો કાર્યભાર સંભાળ્યો ?

#9. કોણે નીતિ આયોગના ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર: અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’નું વિમોચન કર્યું ?

#10. રાજ્યભરમાં PPP મોડથી અંદાજે કુલ કેટલા લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top