GPSC Current Affairs MCQs 4 November 2025

GPSC Current Affairs MCQs 4 November 2025

ભોજનના સમૃદ્ધ વારસા માટે કયા શહેરને યુનેસ્કોના સર્જનાત્મક શહેરોમાં સામેલ કરવામાં આવ્યું છે ?

  1. જયપુર
  2. શિમલા
  3. લેહ
  4. લખનૌ

દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ ક્યાં ખૂલ્યું ?

  1. ઇટાલી
  2. ઈજિપ્ત
  3. દુબઈ
  4. ન્યુયોર્ક

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. ઇસરો  02 નવેમ્બર 2025 ના રોજ  ભારતીય નૌકાદળના GSAT-7R (CMS-03) સંચાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે.
  2. જે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી  લોન્ચ કરવામાં આવશે. 
  3. જેનું  વજન આશરે 4,400 કિલોગ્રામ છે.
  4. આપેલ તમામ  

કયું રાજ્ય અત્યંત ગરીબીથી મુક્ત થયું ?

  1. બિહાર
  2. કેરળ
  3. ઓડીશા
  4. ઝારખંડ

નવી દિલ્હીમાં ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ (ESTIC) 2025નું ઉદ્ઘાટન કોણ કરશે ?

  1. અમિત શાહ
  2. રાજનાથસિંહ
  3. નરેન્દ્ર મોદી
  4. નીતિન ગડકરી

ભારત 6 ડિસેમ્બરથી ક્યાં 4 દિવસીય ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરાશે ?

  1. દિલ્હી
  2. અમદાવાદ
  3. જયપુર
  4. ચંડીગઢ

દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક ક્યાં બનશે ?

  1. સોમનાથ
  2. વડનગર
  3. ડાકોર
  4. દ્વારકા

કેન વિલિયમસને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી તેઓ કયા દેશના ખિલાડી છે ?

  1. ઈંગ્લેન્ડ
  2. સાઉથ આફ્રિકા
  3. ન્યુઝીલેન્ડ
  4. શ્રીલંકા

રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા ?

  1. ક્રિક્રેટ
  2. હોકી
  3. ટેનિસ
  4. ચેસ

અવની લેખારાએ દુબઈમાં 2025 પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં કયો મેડલ જીત્યો ?

  1. ગોલ્ડ
  2. સિલ્વર
  3. બ્રોન્ઝ
  4. એકપણ નહિ

Attempt the Quiz to Check Your Answers | 4 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 4 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. ભોજનના સમૃદ્ધ વારસા માટે કયા શહેરને યુનેસ્કોના સર્જનાત્મક શહેરોમાં સામેલ કરવામાં આવ્યું છે ?

#2. દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ ક્યાં ખૂલ્યું ?

#3. નીચેનામાંથી શું સત્ય છે ?

#4. કયું રાજ્ય અત્યંત ગરીબીથી મુક્ત થયું ?

#5. નવી દિલ્હીમાં ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ (ESTIC) 2025નું ઉદ્ઘાટન કોણ કરશે ?

#6. ભારત 6 ડિસેમ્બરથી ક્યાં 4 દિવસીય ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરાશે ?

#7. દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક ક્યાં બનશે ?

#8. કેન વિલિયમસને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી તેઓ કયા દેશના ખિલાડી છે ?

#9. રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા ?

#10. અવની લેખારાએ દુબઈમાં 2025 પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં કયો મેડલ જીત્યો ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top