GPSC Current Affairs MCQs 3 November 2025

GPSC Current Affairs MCQs 3 November 2025

પોલ બિયા કેટલામા કાર્યકાળ માટે કેમરૂનના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા ?

  1. છઠ્ઠા
  2. સાતમા
  3. આઠમા
  4. નવમા

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે કૃષિ પર કેટલામી સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) બેઠક યોજાઈ ?

  1. પ્રથમ
  2. ચોથી
  3. આઠમી
  4. બારમી

ભારત અને કોની વચ્ચે કૃષિ પર પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજાઈ ?

  1. મ્યાનમાર
  2. શ્રીલંકા
  3. માલદીવ
  4. ફિલિપાઈન્સ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” (SNSPA) અભિયાન હેઠળ કેટલા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ ટાઇટલ પ્રાપ્ત કર્યા ?

  1. 1
  2. 2
  3. 3
  4. 4

‘ત્રિશૂળ’ યુદ્ધાભ્યાસનું મુખ્ય કેન્દ્ર કયા વિસ્તાર પર રહેશે ?

  1. ગોવા
  2. જૈસલમેર
  3. કચ્છ
  4. ચેન્નાઈ

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. વાઇસ એડમિરલ સમીર સક્સેનાએ દક્ષિણ નૌકાદળના કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે ફ્લેગ ઓફિસરનો કાર્યભાર સંભાળ્યો.
  2. તેઓ 01 જુલાઈ, 1989 ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન્ડ થયા હતા.
  3. તેમને 2017 માં નૌસેના મેડલ અને 2023 માં અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
  4. આપેલ તમામ

કોણે રાષ્ટ્રીય મરીન ફિશરીઝ સેન્સસ (MFC) 2025 ના ઘરગથ્થુ ગણતરી તબક્કાનો સત્તાવાર રીતે પ્રારંભ કરાવ્યો ?

  1. અમિત શાહ
  2. જ્યોર્જ કુરિયન
  3. નરેન્દ્ર મોદી
  4. રાજનાથસિંહ

ધરતી આબા ભગવાનની કેટલામી જન્મજયંતિ 25 નવેમ્બર 2025 ના રોજ ઉજવાશે ?

  1. 100મી
  2. 125મી
  3. 150મી
  4. 200મી

ભારતની કુલ સ્થાપિત વીજળી ક્ષમતા કેટલા ગીગાવોટ સુધી પહોંચી ?

  1. 400 ગીગાવોટ
  2. 450 ગીગાવોટ
  3. 500 ગીગાવોટ
  4. 550 ગીગાવોટ

ભારતીય ખેલાડી મેન્યુઅલ ફ્રેડરિકનું 78 વર્ષની વયે નિધન થયું તે કઈ રમત સાથે સંકળાયેલ હતા ?

  1. ક્રિકેટ
  2. ફૂટબોલ
  3. હોકી
  4. બેડમિન્ટન

Attempt the Quiz to Check Your Answers | 3 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 3 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. પોલ બિયા કેટલામા કાર્યકાળ માટે કેમરૂનના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા ?

#2. ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે કૃષિ પર કેટલામી સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) બેઠક યોજાઈ ?

#3. ભારત અને કોની વચ્ચે કૃષિ પર પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજાઈ ?

#4. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” (SNSPA) અભિયાન હેઠળ કેટલા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ ટાઇટલ પ્રાપ્ત કર્યા ?

#5. ‘ત્રિશૂળ’ યુદ્ધાભ્યાસનું મુખ્ય કેન્દ્ર કયા વિસ્તાર પર રહેશે ?

#6. નીચેનામાંથી શું સત્ય છે ?

#7. કોણે રાષ્ટ્રીય મરીન ફિશરીઝ સેન્સસ (MFC) 2025 ના ઘરગથ્થુ ગણતરી તબક્કાનો સત્તાવાર રીતે પ્રારંભ કરાવ્યો ?

#8. ધરતી આબા ભગવાનની કેટલામી જન્મજયંતિ 25 નવેમ્બર 2025 ના રોજ ઉજવાશે ?

#9. ભારતની કુલ સ્થાપિત વીજળી ક્ષમતા કેટલા ગીગાવોટ સુધી પહોંચી ?

#10. ભારતીય ખેલાડી મેન્યુઅલ ફ્રેડરિકનું 78 વર્ષની વયે નિધન થયું તે કઈ રમત સાથે સંકળાયેલ હતા ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top