GPSC Current Affairs MCQs 18 November 2025

GPSC Current Affairs MCQs 18 November 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ક્યાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે ?
- દિલ્હી
- કાનપુર
- ચંદીગઢ
- ફરીદાબાદ
અમૃત ફાર્મસીની કેટલામી વર્ષગાંઠનું ઉદ્ઘાટન થશે ?
- 8 મી
- 9 મી
- 10 મી
- 11 મી
‘તેલંગાણા-નોર્થ ઇસ્ટ કનેક્ટ’ ટેક્નો-કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન કેટલા તબક્કામાં થશે ?
- 1
- 2
- 3
- 4
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ક્યાં દિવ્ય કલા મેળાનું આયોજન કર્યું ?
- ગુજરાત યુનિવર્સિટી
- લખનૌ યુનિવર્સિટી
- દિલ્હી યુનિવર્સિટી
- ચંડીગઢ યુનિવર્સિટી
ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો પેટન્ટ ફાઇલર બન્યો ?
- ત્રીજો
- છઠ્ઠો
- આઠમો
- અગિયારમો
મનોરમા ન્યૂઝ ન્યૂઝમેકર એવોર્ડ 2024 કોને એનાયત કરાયો ?
- રાજનાથસિંહ
- સુરેશ ગોપી
- નીતિન ગડકરી
- અંજના ઓમ કશ્યપ
ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાર બેટ્સમેન કોણ બન્યો ?
- વિરાટ કોહલી
- રોહિત શર્મા
- રિષભ પંત
- રવીન્દ્ર જાડેજા
ક્યાં 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે ?
- મહેસાણા
- રાજકોટ
- સુરત
- વડોદરા
ક્યાં DyCM હર્ષ સંઘવીના હસ્તે ‘નેત્રમ’નું લોકાર્પણ કરાયું ?
- ગાંધીનગર
- સુરત
- વડોદરા
- ભાવનગર
કોણે લક્ઝમબર્ગમાં GT ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝ ટાઇટલ જીત્યું ?
- નિકોલસ ગેરાર્ડ
- કુશલ દલાલ
- ગણેશ મણિ રત્નમ થિરુમુરુ
- એકપણ નહી
Attempt the Quiz to Check Your Answers | 18 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 18 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




