GPSC Current Affairs MCQs 17 November 2025

GPSC Current Affairs MCQs 17 November 2025

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. સાહિત્ય અકાદમીના બાળ સાહિત્ય શ્રેણીમાં વાર્ષિક પુરસ્કાર – બાલ સાહિત્ય પુરસ્કાર 2025 – ની જાહેરાત કરવામાં આવી છે.
  2. આ પુરસ્કારો અકાદમીના પ્રમુખ માધવ કૌશિક દ્વારા એનાયત કરવામાં આવશે.
  3. ગુજરાતી – ટીંચક (કવિતા), કીર્તિદા બ્રહ્મભટ્ટ.
  4. પુરસ્કાર વિજેતાઓને તેમના કાર્યોની માન્યતામાં ₹૫,૦૦,૦૦૦ નો ચેક અને કાંસ્ય તકતી પ્રાપ્ત થશે.

તુંગબુક અને પુમટોંગ પુલિત ઇન્સ્ટ્રુમેન્ટ્સને GI ટેગ મળ્યો તે કયા રાજ્યને સંબંધિત છે ?

  1. કેરળ
  2. રાજસ્થાન
  3. સિક્કિમ
  4. ઉત્તરાખંડ

ભારતના પ્રથમ રિવર ટર્મિનલનું ઉદ્ઘાટન કઈ નદી પર કરાયું ?

  1. ગંગા
  2. સિંધુ
  3. બ્રહ્મપુત્રા
  4. નર્મદા

ડ્રોન સિટી અને સ્પેસ સિટીનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો ?

  1. દિલ્હી
  2. ગુજરાત
  3. આંધ્રપ્રદેશ
  4. ગોવા

કોને ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?

  1. ડૉ. જે.એમ. વ્યાસ
  2. ડૉ. હસમુખ અઢિયા
  3. અનીતા કરવાલ
  4. કે કૈલાશનાથન

તાજેતરમાં જ સાલુમરદા થિમ્મક્કાનું નિધન થયું તેઓ કયા ઉપનામથી ઓળખાતા હતા ?

  1. ધરતીમાતા
  2. વૃક્ષમાતા
  3. ભારતમાતા
  4. રાજમાતા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠક કઈ પાર્ટીએ જીતી ?

  1. BJP
  2. JDU
  3. LJPR
  4. HAM

નશા મુક્ત ભારત અભિયાન (NMBA) ના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ભાગ રૂપે ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે ?

  1. અમદાવાદ
  2. અમૃતસર
  3. અજમેર
  4. રાંચી

કોણે તાજેતરમાં જ માત્ર 32 બોલમાં સદી ફટકારી ?

  1. હાર્દિક પંડ્યા
  2. વૈભવ સૂર્યવંશી
  3. શુભનમ ગીલ
  4. અભિષેક શર્મા

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વીજ વિભાગ માટે કયું વેબપોર્ટલ કર્યું લૉન્ચ ?

  1. ઈ-ગુજરાત
  2. ઊર્જા સંવર્ધનમ
  3. વીજ ગુજરાત
  4. ઉર્જા વિકાસ

Attempt the Quiz to Check Your Answers | 17 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 17 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. નીચેનામાંથી શું અસત્ય છે ?

#2. તુંગબુક અને પુમટોંગ પુલિત ઇન્સ્ટ્રુમેન્ટ્સને GI ટેગ મળ્યો તે કયા રાજ્યને સંબંધિત છે ?

#3. ભારતના પ્રથમ રિવર ટર્મિનલનું ઉદ્ઘાટન કઈ નદી પર કરાયું ?

#4. ડ્રોન સિટી અને સ્પેસ સિટીનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો ?

#5. કોને ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?

#6. તાજેતરમાં જ સાલુમરદા થિમ્મક્કાનું નિધન થયું તેઓ કયા ઉપનામથી ઓળખાતા હતા ?

#7. બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠક કઈ પાર્ટીએ જીતી ?

#8. નશા મુક્ત ભારત અભિયાન (NMBA) ના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ભાગ રૂપે ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે ?

#9. કોણે તાજેતરમાં જ માત્ર 32 બોલમાં સદી ફટકારી ?

#10. ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વીજ વિભાગ માટે કયું વેબપોર્ટલ કર્યું લૉન્ચ ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top