GPSC Current Affairs MCQs 15 October 2025

15 October 2025 Current Affairs MCQs for GPSC
નીચેનામાંથી શું સત્ય છે ?
- જોએલ મોકિર, ફિલિપ એગિયન અને પીટર હોવિટના નામની જાહેરાત અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર 2025 માટે કરવામાં આવી છે.
- આ પુરસ્કાર તેમને “નવીનતા-સંચાલિત આર્થિક વિકાસને સમજાવવા બદલ” આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- ઉપરોક્ત બંને
- એકપણ નહી
કયો દેશ માતાથી બાળકમાં HIV, હિપેટાઇટિસ B અને સિફિલિસના સંક્રમણને નાબૂદ કરનાર પ્રથમ દેશ બન્યો ?
- મ્યાનમાર
- માલદીવ
- મોરેશિયસ
- મોંગોલિયા
ક્યાં 78મું WHO દક્ષિણ-પૂર્વ એશિયા પ્રાદેશિક સમિતિ સત્ર શરૂ થયું ?
- ગોવા
- ઢાંકા
- કોલંબો
- બાલી
નીચેનામાંથી શું અસત્ય છે ?
- ફિલિપાઇન્સે દક્ષિણપૂર્વ એશિયાની પ્રથમ કોરલ ક્રાયોબેંક શરૂ કરી.
- જેનો ઉદ્દેશ્ય કોરલ આનુવંશિક વિવિધતાને જાળવવા અને તેના મહત્વપૂર્ણ રીફ ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનો છે.
- જે ફિલિપાઇન્સ, તાઇવાન, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડની વૈજ્ઞાનિક સંસ્થાઓ વચ્ચેના બહુરાષ્ટ્રીય સહયોગનો એક ભાગ છે.
- એકપણ નહી
નીચેનામાંથી શું સત્ય છે ?
- બેંગલોરની સ્પેસ-ટેક કંપની GalaxEye ભારતની પહેલી પ્રાઇવેટ કમર્શિયલ સેટેલાઇટ ‘દૃષ્ટિ’ને 2026ના માર્ચ સુધીમાં લોન્ચ કરશે.
- આ એક 160 કિલોગ્રામની સેટેલાઇટ છે જેને SpaceX મિશન હેઠળ લોન્ચ કરવામાં આવશે.
- દૃષ્ટિ સેટેલાઇટ્સમાં GalaxEyeની SyncFused OptoSAR ઇમેજિંગ ટેક્નો સમાવેશ કરવામાં આવ્યો છે.
- આપેલ તમામ
કોણ RBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા ?
- અનીતા કરવાલ
- સોનાલી સેન ગુપ્તા
- પૂર્ણિમા શેઠ
- માધવી પૂરી બુચ
પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની કેટલામી વર્ષગાંઠ ઉજવાઈ ?
- પ્રથમ
- બીજી
- ત્રીજી
- ચોથી
ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?
- પુણે
- ગાંધીનગર
- હૈદરાબાદ
- દિલ્હી
ઝોહોની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે ?
- અજીમ પ્રેમજી
- શ્રીધર વેમ્બુ
- આનંદ મહિન્દ્રા
- સચિન બંસલ
કોને બિલ્ડથોન 2025 ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયા ?
- અક્ષય કુમાર
- શુભાંશુ શુક્લા
- વિશ્વનાથન આનંદ
- સચિન તેંદુલકર
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 15 October 2025
GPSC Current Affairs MCQs 15 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




