GPSC Current Affairs MCQs 14 November 2025

GPSC Current Affairs MCQs 14 November 2025
ક્યાં જામ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું ?
- ફ્રાંસ
- જર્મની
- ઇઝરાયલ
- ઈંગ્લેન્ડ
ક્યાં ભારત-શ્રીલંકા સંસ્કૃત મહોત્સવનો પ્રારંભ થયો ?
- દિલ્હી યુનિવર્સિટી
- કોલંબો યુનિવર્સિટી
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
છેલ્લા દાયકામાં ભારતમાં કુલ ક્ષય રોગના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે ?
- 12
- 15
- 18
- 21
૧૩મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટ (ITM)નું આયોજન ક્યાં કરાશે ?
- ગોવા
- દિલ્હી
- સિક્કિમ
- આસામ
કેબિનેટે કેટલા કરોડના ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન’ને મંજૂરી આપી ?
- રૂ.15 હજાર કરોડ
- રૂ.25 હજાર કરોડ
- રૂ.50 હજાર કરોડ
- રૂ.75 હજાર કરોડ
ક્યાં રાષ્ટ્રીય આદિવાસી ફિલ્મ મહોત્સવ અને કાર્નિવલનો પ્રારંભ થયો ?
- કોહિમા
- ઇટાનગર
- ઇમ્ફાલ
- ગંગટોક
કયું રાજ્ય સુધારેલી ભારત નેટ યોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું ?
- ગુજરાત
- મહારાષ્ટ્ર
- કેરળ
- પંજાબ
કોણ મુખ્ય સુધારા બિલો પર સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?
- પુરુષોત્તમ રૂપાલા
- અપરાજિતા સારંગી
- રાધા મોહન સિંહ
- અશોક કુમાર યાદવ
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી ક્યાં થશે ?
- એકતાનગર
- સોનગઢ
- રાજપીપળા
- ડેડિયાપાડા
કોણે ‘ઈ-નોટરી’ સિસ્ટમ માટે નોટરી પોર્ટલ લોન્ચ કર્યું ?
- શંકરભાઈ ચૌધરી
- ભૂપેન્દ્ર પટેલ
- હર્ષ સંઘવી
- જગદીશ વિશ્વકર્મા
Attempt the Quiz to Check Your Answers | 14 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 14 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




