GPSC Current Affairs MCQs 13 November 2025

GPSC Current Affairs MCQs 13 November 2025
શૈખા નાસેર અલ નોવૈસ શેનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા બન્યા ?
- યુએન
- યુએન ટુરિઝમ
- યુનેસ્કો
- WHO
કયો દેશ યુએન વોટર કન્વેન્શનમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો ?
- ભારત
- નેપાળ
- શ્રીલંકા
- બાંગ્લાદેશ
કોના દ્વારા આયોજિત ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’માં નરેન્દ્ર મોદી ભાગ લેશે ?
- મ્યાનમાર
- ભુતાન
- શ્રીલંકા
- નેપાળ
તાજેતરમાં રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવના કેટલામા સંસ્કરણનું આયોજન કરાયું ?
- પ્રથમ
- બીજા
- ત્રીજા
- ચોથા
નીચેનામાંથી શું અસત્ય છે ?
- પ્રથમ જલ સંચય જન ભાગીદારી (JSJB) એવોર્ડની જાહેરાત કરાઈ.
- આ પહેલ 6 મી સપ્ટેમ્બર 2024ના રોજ સુરત, ગુજરાત ખાતે શરૂ કરવામાં આવી હતી.
- આ પહેલ હેઠળ, રાજ્યોને 8 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
- આ વર્ષે કુલ ૧૦૦ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.
છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત થઈ તેમાં શ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર મળ્યો ?
- મહારાષ્ટ્ર
- ગુજરાત
- મધ્યપ્રદેશ
- ગોવા
પીએમ જનમનના અમલીકરણમાં કયું રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું ?
- બિહાર
- ઝારખંડ
- ગુજરાત
- રાજસ્થાન
ભારતની પ્રથમ MWh-સ્કેલ વેનેડિયમ ફ્લો બેટરીનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
- નરેન્દ્ર મોદી
- અમિત શાહ
- મનોહર લાલ
- રાજનાથસિંહ
ક્યાં 22મું CPA ઇન્ડિયા રિજન ઝોન-III કોન્ફરન્સ પૂર્ણ થયું ?
- આસામ
- અરુણાચલ પ્રદેશ
- નાગાલેન્ડ
- કેરળ
FIH મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાશે ?
- ચીન
- જાપાન
- ચીલી
- ફ્રાંસ
Attempt the Quiz to Check Your Answers | 13 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 13 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




