GPSC Current Affairs MCQs 11 October 2025

11 October 2025 Current Affairs MCQs for GPSC
આ વર્ષે લેખક લાઝ્લો ક્રાઝ્નાહોરકાઈને સાહિત્યના નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ કયા દેશના છે ?
- પોલેન્ડ
- હંગેરી
- બ્રિટન
- ફ્રાંસ
યુનિવર્સિટી ઓફ સરેને ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલવા સૈદ્ધાંતિક મંજૂરી તે કયા દેશમાં સ્થિત છે ?
- જર્મની
- ઇંગ્લેન્ડ
- અમેરિકા
- ડેન્માર્ક
નીચેનામાંથી શું સત્ય છે ?
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર વચ્ચે મોટી સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર થયા.
- આ કરાર હેઠળ, બ્રિટન ભારતીય સેનાને લાઇટવેઇટ મલ્ટી-રોલ મિસાઇલ્સ (LMMR) પ્રદાન કરશે.
- આ મિસાઇલોનું ઉત્પાદન ઉત્તરી આયર્લેન્ડમાં થેલ્સના પ્લાન્ટમાં કરવામાં આવશે.
- આપેલ તમામ
આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટની ત્રીજી આવૃત્તિ ક્યાં શરુ થઈ રહી છે ?
- ભોપાલ
- પણજી
- દિલ્હી
- મુંબઈ
ભારત ટેલિકોમ 2025 ની કેટલામી આવૃત્તિનું ઉદ્ઘાટન થયું ?
- 21
- 22
- 23
- 24
70મા ફિલ્મફેર એવોર્ડનું આયોજન ક્યાં કરવામાં આવ્યુ છે ?
- જયપુર
- ઈન્દોર
- અમદાવાદ
- મુંબઈ
નીચેનામાંથી શું અસત્ય છે ?
- NCRB ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA) હેઠળ કાર્ય કરે છે.
- ગુના દર 2022 માં 422.2 થી વધીને 2023 માં 448.3 થયો.
- ભારતમાં 2023 માં દર 5 સેકન્ડે ગુના નોંધાયા.
- મધ્યપ્રદેશમાં સાયબર ક્રાઇમ હેઠળ સૌથી વધુ કેસ નોંધાયા છે.
આદિવાસી કલા પ્રદર્શન – ‘સાયલન્ટ ડાયલોગ: ફ્રોમ ધ માર્જિન્સ ટુ ધ સેન્ટર’ – નું ઉદ્ઘાટન કોણ કરશે ?
- દ્રૌપદી મુર્મુ
- રામનાથ કોવિંદ
- નરેન્દ્ર મોદી
- અમિત શાહ
“દ્રવ્ય” પોર્ટલ પ્રથમ તબક્કામાં કેટલા આયુષ પદાર્થોની યાદી બનાવશે ?
- 50
- 100
- 200
- 500
કયા મંત્રાલય સંયુક્ત રીતે તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0 શરૂ કરશે ?
- શિક્ષણ
- આરોગ્ય
- ગૃહ
- A અને B બંને
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 11 October 2025
GPSC Current Affairs MCQs 11 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




