GPSC Current Affairs MCQs 10 November 2025

GPSC Current Affairs MCQs 10 November 2025

સ્વર્ણજીત સિંહ ખાલસા ક્યાંના પ્રથમ ડેમોક્રેટિક મેયર બન્યા ?

  1. બ્રિટન
  2. ફ્રાંસ
  3. અમેરિકા
  4. જર્મની

કોને શાંતિ અને સુરક્ષા માટે વર્લ્ડ પીસ એન્ડ સિક્યુરિટી લીડરશીપ એવોર્ડ 2025 મળ્યો ?

  1. શ્રી શ્રી રવિશંકર
  2. બાબા રામદેવ
  3. પ્રેમાનંદ મહારાજ
  4. યોગી આદિત્યનાથ

કોણે અવકાશમાં AI ડેટા સેન્ટર્સનું પરીક્ષણ કરવા માટે ‘પ્રોજેક્ટ સનકેચર’ લોન્ચ કર્યું ?

  1. માઈક્રોસોફ્ટ
  2. ગૂગલ
  3. મેટા
  4. એપલ

BIMSTEC-ઇન્ડિયા મરીન રિસર્ચ નેટવર્ક ક્યાં પ્રથમ દ્વિવાર્ષિક બેઠકનું આયોજન કરે છે ?

  1. પુણે
  2. ગોવા
  3. દિલ્હી
  4. કોચી

અબ્રાહમ કરાર હેઠળ કોની વચ્ચે નવા સંબંધો પ્રસ્થાપિત થશે ?

  1. રશિયા અને યુક્રેન
  2. કઝાકિસ્તાન અને ઇઝરાયલ
  3. પેલેસ્ટાઈન અને ઇઝરાયલ
  4. ભારત અને પાકિસ્તાન

ડીએનએના સહ-શોધક જેમનું ૯૭ વર્ષની વયે અવસાન થયું તેમનું નામ જણાવો.

  1. મૌરિસ વિલ્કિન્સ
  2. જેમ્સ વોટસન
  3. ક્રિક
  4. એકપણ નહી

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની ફાર્માકોલોજી લેબોરેટરીએ BIS તરફથી ટ્રિપલ ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું.
  2. આયુર્વેદની સર્વોચ્ચ સંસ્થા, AIIA, NAAC A++ થી માન્યતા પ્રાપ્ત છે.
  3. ભારતમાં પ્રથમ NABH-માન્યતા પ્રાપ્ત જાહેર ક્ષેત્રની આયુર્વેદ હોસ્પિટલ તરીકે ઓળખાય છે.
  4. આપેલ તમામ

TEC એ કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

  1. ISRO
  2. DRDO
  3. IIT બોમ્બે
  4. NFSU

તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું તેઓ કોણ હતા ?

  1. રાજનેતા
  2. ડોક્ટર
  3. અભિનેતા
  4. લેખક

ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ કેટલા રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું ?

  1. રૂ. 3 હજાર કરોડનું
  2. રૂ. 5 હજાર કરોડનું
  3. રૂ. 7 હજાર કરોડનું
  4. રૂ. 10 હજાર કરોડનું

Attempt the Quiz to Check Your Answers | 10 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 10 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ કેટલા રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું ?

#2. તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું તેઓ કોણ હતા ?

#3. TEC એ કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

#4. નીચેનામાંથી શું સત્ય છે ?

#5. ડીએનએના સહ-શોધક જેમનું ૯૭ વર્ષની વયે અવસાન થયું તેમનું નામ જણાવો.

#6. અબ્રાહમ કરાર હેઠળ કોની વચ્ચે નવા સંબંધો પ્રસ્થાપિત થશે ?

#7. BIMSTEC-ઇન્ડિયા મરીન રિસર્ચ નેટવર્ક ક્યાં પ્રથમ દ્વિવાર્ષિક બેઠકનું આયોજન કરે છે ?

#8. કોણે અવકાશમાં AI ડેટા સેન્ટર્સનું પરીક્ષણ કરવા માટે ‘પ્રોજેક્ટ સનકેચર’ લોન્ચ કર્યું ?

#9. કોને શાંતિ અને સુરક્ષા માટે વર્લ્ડ પીસ એન્ડ સિક્યુરિટી લીડરશીપ એવોર્ડ 2025 મળ્યો ?

#10. સ્વર્ણજીત સિંહ ખાલસા ક્યાંના પ્રથમ ડેમોક્રેટિક મેયર બન્યા ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top