GPSC Current Affairs MCQs 1 November 2025

GPSC Current Affairs MCQs 1 November 2025

કયા દેશે મિસાઇલ ‘હ્યુનમૂ 5’નું અનાવરણ કર્યું ?

  1. દક્ષિણ કોરિયા
  2. ઉત્તર કોરિયા
  3. યુક્રેન
  4. રશિયા

ભારતે કોની સાથે 400 kV પાવર પ્રોજેક્ટ્સના કરાર પર હસ્તાક્ષર કર્યા ?

  1. ભૂતાન
  2. બાંગ્લાદેશ
  3. શ્રીલંકા
  4. નેપાળ

કોને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ દ્વારા ટોચના કૃષિ-ખાદ્ય પ્રણેતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા ?

  1. નીતા અંબાણી
  2. સંજીવ કપૂર
  3. ચેતન ભગત
  4. રાહુલ ગાંધી

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. xAI એ “ઓપન સોર્સ નોલેજ રિપોઝીટરી” ગ્રોકીપીડિયા લોન્ચ કર્યું છે.
  2. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત છે.
  3. X અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું.
  4. આપેલ તમામ

તાજેતરમાં જ કોણ સૌપ્રથમ વાર વિશ્વનો નંબર વન વનડે બેટ્સમેન બન્યો ?

  1. વિરાટ કોહલી
  2. શુભમન ગિલ
  3. રોહિત શર્મા
  4. આપેલ તમામ

“જિલ્લા કલેક્ટર્સ પેયજલ સંવાદ” ની કેટલામી આવૃત્તિનું આયોજન કરાયું ?

  1. પ્રથમ
  2. બીજી
  3. ત્રીજી
  4. ચોથી

ઉત્તર પ્રદેશના 76મા જિલ્લાને શું નામ આપવામાં આવ્યું ?

  1. શાંતિ નગર
  2. કલ્યાણ સિંહ નગર
  3. જમના નગર
  4. શિવ નગર

નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતી નિમિત્તે એકતાનગર (કેવડિયા) ની મુલાકાત લેશે ?

  1. 148
  2. 149
  3. 150
  4. 151

ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે કોના દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે MoU સંપન્ન થયા ?

  1. કંડલા પોર્ટ
  2. ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ
  3. મુન્દ્રા પોર્ટ
  4. સિક્કા પોર્ટ

કોણે યુરોપિયન ચેસ કપમાં ગોલ્ડ મેડલ જીત્યા ?

  1. ગુકેશ ડોમમારાજુ
  2. દિવ્યા દેશમુખ
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહી

Attempt the Quiz to Check Your Answers | 1 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 1 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. કયા દેશે મિસાઇલ ‘હ્યુનમૂ 5’નું અનાવરણ કર્યું ?

#2. ભારતે કોની સાથે 400 kV પાવર પ્રોજેક્ટ્સના કરાર પર હસ્તાક્ષર કર્યા ?

#3. કોને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ દ્વારા ટોચના કૃષિ-ખાદ્ય પ્રણેતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા ?

#4. નીચેનામાંથી શું સત્ય છે ?

#5. તાજેતરમાં જ કોણ સૌપ્રથમ વાર વિશ્વનો નંબર વન વનડે બેટ્સમેન બન્યો ?

#6. “જિલ્લા કલેક્ટર્સ પેયજલ સંવાદ” ની કેટલામી આવૃત્તિનું આયોજન કરાયું ?

#7. ઉત્તર પ્રદેશના 76મા જિલ્લાને શું નામ આપવામાં આવ્યું ?

#8. નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતી નિમિત્તે એકતાનગર (કેવડિયા) ની મુલાકાત લેશે ?

#9. ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે કોના દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે MoU સંપન્ન થયા ?

#10. કોણે યુરોપિયન ચેસ કપમાં ગોલ્ડ મેડલ જીત્યા ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top