GPSC Crop Production and Management MCQs (પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન) | General Science GCERT MCQs

GPSC Crop Production and Management MCQs (GCERT General Science MCQs)

Attempt the Quiz to Check Your Answers | Crop Production and Management GPSC MCQs

General Science GCERT MCQs – GPSC Crop Production and Management MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના મૂળભૂત સિદ્ધાંતો, ખેતીની પદ્ધતિઓ, પાકની સંભાળ અને ઉત્પાદન વધારવાના ઉપાયો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. કોફી અથવા ચા (Coffee or Tea) સાથે, નીચેના પૈકી કઇ બાબત સંકળાયેલ છે?

#2. ચોખા, ઘઉં, જુવા, બાજરી વગેરે કયા પાકો છે?

#3. ચણા, મગ, અડદ, સોયાબીન વગેરે કયા પાકો છે?

#4. મગફળી, સરસવ, તલ, એરંડા વગેરે કયા પાકો છે?

#5. કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર વગેરે કયા પાકો છે?

#6. કયુ જોડકું યોગ્ય છે?

#7. યોગ્ય જોડકા જોડો.
પોષક તત્વ કાર્ય
(1) નાઇટ્રોજન (a) કઠોળના પાકાં ગાંઠ નિર્માણ કરનાર
(2) ફોસ્ફરસ (b) કલોરોફિલ અને પ્રોટીનના નિર્માણ તથા પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરનાર
(3) પોટેશિયમ (c) કોષ વિભાજનમાં સહાયક અને ભૂમિ સુઘારક
(4) કેલ્શિયમ (d) સૂકા ઘાસમાં ચમક માટે જવાબદાર

#8. જમીન વિના કરાતી ખેતીને કઇ ખેતી તરીકે ઓળખવામાં આવે છે?

#9. યોગ્ય જોડકા જોડો.
ક્રાંતિ ક્ષેત્ર
1. હરિયાળી ક્રાંતિ (a) જળચર ઉદ્યોગ
2. કાળી ક્રાંતિ (b) મત્સ્ય
3. નીલી ક્રાંતિ (c) પેટ્રોલિયમ
4. ભૂરી ક્રાંતિ (d) કૃષિ

#10. નીચેના પૈકી કઇ જોડ ખોટી છે?
ક્રાંતિ ક્ષેત્ર

#11. યોગ્ય જોડકા જોડો.
છોડ તત્વો
(1) વિલો (a) એસ્પિરિન
(2) સર્પગંઘા (b) એન્ટીપાયરેટીક
(3)કવક (ફૂગ) (c) પેનિસિલિન
(4) બેલાડોના (d) એટ્રોપિન

#12. ટપક સિંચાઇ પદ્ઘતિનો વિકાસ કયા દેશમાં થયો હોવાનું માનવામાં આવે છે?

#13. પશ્ચિમી વિક્ષોભથી થતી વર્ષા કયા પાક માટે ફાયદાકારક છે?

#14. ખરીફ પાકમાં કયા પાકનો સમાવેશ થાય છે?

#15. નીચેના પૈકી કયા પોષક તત્વનો સમાવેશ સૂક્ષ્મ પોષક તત્વમાં થાય છે?

#16. યોગ્ય જોડકા જોડો.
ખેત પદ્ઘતિ ચીજવસ્તુ
(1) હોર્ટીકલ્ચર (a) રેશમના કીડાઉછેર
(2) સેરીકલ્ચર (b) મઘમાખી ઉછેર
(3) એપિકલ્ચર (c) બાગાયતી પાકો
(4) પિસીકલ્ચર (d) મત્સ્ય પાલન

#17. નીચે આપેલ પાકની રીતો/ખેતીની રીતો સંદર્ભે કયુ વિઘાન ખોટું છે.
1. મિશ્રપાકમાં ઉછેર પદ્ઘતિમાં બે અથવા બેથી વઘારે પાકને એકસાથે એક ખેતરમાં ઉગાડાય છે. જેમ કે, ઘઉં કે ચણા.
2. આંતરપાક બે અથવા બેથી વઘારે પાકને એક સાથે એકાંતરે બીજી હરોળમાં ઉગાડવામાં આવે છે. જેમ કે, સોયાબીન કે મકાઇ.
3. મગ, ઘઉં, શેરડી, વટાણા એ ત્રણ વર્ષનો પાક ચક્રનું ઉદાહરણ છે.

#18. નીંદણ, જંતુઓ અને છોડના રોગ પાક સુરક્ષા વ્યવસ્થાપનના મુખ્ય ઘટકો છે. આ સંદર્ભે કયુ વિઘાન સાચું છે.
1. નીંદણ જેવા કે, ગોખરું, ગાજરઘાસ, મોથા વગેરે ખોરાક સ્થાન અને પ્રકાશ માટે સ્પર્ઘા કરે છે જયારે કીટક જંતુઓ વનસ્પતિઓના વિવિઘ ભાગોનો નાશ કરે છે.
2. ઉનાળામાં ખેડાણ દ્વારા નીંદણ અને જંતુઓની નાશ કરવામાં આવે છે.
3. આંતરિક પાકો લેવા, પાકની ફેરબદલી અને યોગ્ય કયારી કે ચાસ તૈયાર કરાવવાથી નીંદણને નિયંત્રિત કરી શકાય છે.

Previous
Finish

Results

GPSC Crop Production and Management MCQs

કોફી અથવા ચા (Coffee or Tea) સાથે, નીચેના પૈકી કઇ બાબત સંકળાયેલ છે?

  1. કપુર (Camphor)
  2. કેફીન (Caffeine)
  3. અફીણ (Opium)
  4. ઘતુરો (Thorn apple)

ચોખા, ઘઉં, જુવા, બાજરી વગેરે કયા પાકો છે?

  1. ઘાન્ય પાકો
  2. કઠોળ પાકો
  3. તેલીબિયાં પાકો
  4. રોકડિયા પાકો

ચણા, મગ, અડદ, સોયાબીન વગેરે કયા પાકો છે?

  1. ઘાન્ય પાકો
  2. કઠોળ પાકો
  3. તેલીબિયાં પાકો
  4. રોકડિયા પાકો

મગફળી, સરસવ, તલ, એરંડા વગેરે  કયા પાકો છે?

  1. ઘાન્ય પાકો
  2. કઠોળ પાકો
  3. તેલીબિયાં પાકો
  4. રોકડિયા પાકો

કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર વગેરે કયા પાકો છે?

  1. ઘાન્ય પાકો
  2. કઠોળ પાકો
  3. તેલીબિયાં પાકો
  4. રોકડિયા પાકો

કયુ જોડકું યોગ્ય છે?

  1. વર્મીકલ્ચર                      –    અળસિયા પાલન
  2. મેરીકલ્ચર                        –    મઘમાખી ઉછેર
  3. ફલોરીકલ્ચર                   –    ફળોનું ઉત્પાદન
  4. પોમોકલ્ચાર                    –    ફૂલોનું ઉત્પાદન

યોગ્ય જોડકા જોડો. | GPSC Crop Production and Management MCQs

પોષક તત્વ                   કાર્ય

(1) નાઇટ્રોજન          (a) કઠોળના પાકાં ગાંઠ નિર્માણ કરનાર

(2) ફોસ્ફરસ            (b) કલોરોફિલ અને પ્રોટીનના નિર્માણ તથા પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરનાર

(3) પોટેશિયમ        (c) કોષ વિભાજનમાં સહાયક અને ભૂમિ સુઘારક

(4) કેલ્શિયમ          (d) સૂકા ઘાસમાં ચમક માટે જવાબદાર

  1. 1-c, 2-a, 3-b, 4-d
  2. 1-a, 2-b, 3-c, 4-d
  3. 1-d, 2-c, 3-b, 4-a
  4. 1-b, 2-a, 3-d, 4-c

જમીન વિના કરાતી ખેતીને કઇ ખેતી તરીકે ઓળખવામાં આવે છે?

  1. હાઇડ્રોપોનિકસ ખેતી
  2. ઓલેરીકલ્ચર
  3. સજીવ ખેતી
  4. પ્રાકૃતિક ખેતી

યોગ્ય જોડકા જોડો.

ક્રાંતિ                                 ક્ષેત્ર

1. હરિયાળી ક્રાંતિ                     (a) જળચર ઉદ્યોગ

2. કાળી ક્રાંતિ                           (b) મત્સ્ય

3. નીલી ક્રાંતિ                           (c) પેટ્રોલિયમ

4. ભૂરી ક્રાંતિ                            (d) કૃષિ

  1. 1-c, 2-a, 3-b, 4-d
  2. 1-a, 2-b, 3-c, 4-d
  3. 1-d, 2-c, 3-b, 4-a 
  4. 1-b, 2-a, 3-d, 4-c

નીચેના પૈકી કઇ જોડ ખોટી છે?

ક્રાંતિ                                 ક્ષેત્ર

  1. પીળી ક્રાંતિ                   –    તેલીબિયાં
  2. સિલ્વર ફાઇબર ક્રાંતિ  –    કપાસ
  3. ગોળ ક્રાંતિ                   –    બાયોડીઝલ ઉત્પાદન
  4. સદાબહાર ક્રાંતિ            –    જૈવિક ખેતીને પ્રોત્સાહન

યોગ્ય જોડકા જોડો.

છોડ                                 તત્વો

(1) વિલો                                   (a) એસ્પિરિન

(2) સર્પગંઘા                             (b) એન્ટીપાયરેટીક

(3)કવક (ફૂગ)                          (c) પેનિસિલિન

(4) બેલાડોના                           (d) એટ્રોપિન

  1. 1-c, 2-a, 3-b, 4-d
  2. 1-a, 2-b, 3-c, 4-d
  3. 1-d, 2-c, 3-b, 4-a
  4. 1-b, 2-a, 3-d, 4-c

ટપક સિંચાઇ પદ્ઘતિનો વિકાસ કયા દેશમાં થયો હોવાનું માનવામાં આવે છે?

  1. ઇઝરાયેલ
  2. ભારત
  3. જાપાન            
  4. દક્ષિણ આફ્રિકા

પશ્ચિમી વિક્ષોભથી થતી વર્ષા કયા પાક માટે ફાયદાકારક છે?

  1. રવી પાક
  2. જાયદ પાક
  3. ખરીફ પાક
  4. આપેલ તમામ

ખરીફ પાકમાં કયા પાકનો સમાવેશ થાય છે?

  1. સરસવ, રાઇ, બટાટા, મસૂર, અળસી
  2. સોયાબીન, તલ, મગ, અડદ, જુવાર
  3. ડાંગર, કારેલા, મકાઇ
  4. (A) અને (B) બન્ને

નીચેના પૈકી કયા પોષક તત્વનો સમાવેશ સૂક્ષ્મ પોષક તત્વમાં થાય છે?

  1. ફોસ્ફરસ
  2. મેગ્નેશિયમ
  3. પોટેશિયમ
  4. આયર્ન

યોગ્ય જોડકા જોડો.

ખેત પદ્ઘતિ                          ચીજવસ્તુ

(1) હોર્ટીકલ્ચર                          (a) રેશમના કીડાઉછેર

(2) સેરીકલ્ચર                          (b) મઘમાખી ઉછેર

(3) એપિકલ્ચર                        (c) બાગાયતી પાકો

(4) પિસીકલ્ચર                        (d) મત્સ્ય પાલન

  1. 1-c, 2-a, 3-b, 4-d
  2. 1-a, 2-b, 3-c, 4-d
  3. 1-d, 2-c, 3-b, 4-a
  4. 1-b, 2-a, 3-d, 4-c

નીચે આપેલ પાકની રીતો/ખેતીની રીતો સંદર્ભે કયુ વિઘાન ખોટું છે.

1.   મિશ્રપાકમાં ઉછેર પદ્ઘતિમાં બે અથવા બેથી વઘારે પાકને એકસાથે એક ખેતરમાં ઉગાડાય છે. જેમ કે, ઘઉં કે ચણા.

2.  આંતરપાક બે અથવા બેથી વઘારે પાકને એક સાથે એકાંતરે બીજી હરોળમાં ઉગાડવામાં આવે છે. જેમ કે, સોયાબીન કે મકાઇ.

3.  મગ, ઘઉં, શેરડી, વટાણા એ ત્રણ વર્ષનો પાક ચક્રનું ઉદાહરણ છે.

  1. 2 અને 3
  2. 1 અને 2
  3. માત્ર 3
  4. 1 અને 3

નીંદણ, જંતુઓ અને છોડના રોગ પાક સુરક્ષા વ્યવસ્થાપનના મુખ્ય ઘટકો છે. આ સંદર્ભે કયુ વિઘાન સાચું છે.

1.   નીંદણ જેવા કે, ગોખરું, ગાજરઘાસ, મોથા વગેરે ખોરાક સ્થાન અને પ્રકાશ માટે સ્પર્ઘા કરે છે જયારે કીટક જંતુઓ વનસ્પતિઓના વિવિઘ ભાગોનો નાશ કરે છે.

2.  ઉનાળામાં ખેડાણ દ્વારા નીંદણ અને જંતુઓની નાશ કરવામાં આવે છે.

3.  આંતરિક પાકો લેવા, પાકની ફેરબદલી અને યોગ્ય કયારી કે ચાસ તૈયાર કરાવવાથી નીંદણને નિયંત્રિત કરી શકાય છે.

  1. 1 અને 3
  2. 1 અને 2
  3. 2 અને 3
  4. આપેલ તમામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top