GPSC Combustion and fuel MCQs (દહન અને બળતણ) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Combustion and fuel GPSC MCQs
General Science GCERT MCQs – Combustion and fuel MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ દહન અને બળતણના મૂળભૂત ખ્યાલો, તેમના પ્રકારો, ગુણધર્મો અને દૈનિક જીવનમાં થતા ઉપયોગો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે દહન અને બળતણની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. નીચેના પૈકી કયું ઇંઘણ એ નાઇટ્રોજનનું સૌથી ઓછું પ્રમાણ ઘરાવે છે?
#2. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) (સંકુચિત કુદરતી વાયુ) વિશે નીચેના પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સત્ય નથી ?
#3. ______એ ઉચ્ચ તાપમાને અતિરેક માત્રામાં હવા (ઓકિસજન) ની હાજરીમાં ઘન કચરાને બાળવા માટેની નિયંત્રિત દહન પ્રક્રિયા છે, જે ગેસ પેદા કરે છે અને બિન-દહનશીલ પદાર્થ ઘરાવતા અવશેષો ઘરાવે છે.
#4. બારીક વિભાજિત રજકણ દ્રવ્યની સાથે અપૂર્ણ દહનની વાયુમય આડપેદાશોને ………….. કહેવાય છે.
#5. નીચેના પૈકી કયુ વિઘાન/કયા વિઘાનો સત્ય છે?
1. મિથેનોલ એ, પ્રવર્તમાન ઇંઘણ જેવા કે પેટ્રોલ, ડિઝલ વગેરેનું સ્થાન લેવાની ક્ષમતા ઘરાવે છે.
2. મિથેનોલ, ગેસોલિન સાથે મિશ્રિત કરી શકાય છે.
3. ઇથેનોલ એ મકાઇ અને અન્ય છોડમાંથી બનેલ પુન:પ્રાપ્ય ઇંઘણ છે.
4. મિથેલોન અને ઇથેલોનમાં કોઇ તફાવત નથી.
#6. કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ………….. ના દહનન કારણે થાય છે.
#7. નીચે આપેલ તત્વમાંથી કયુ તત્વ દહન પોષક નથી?
#8. જવલંતશીલ પદાર્થો પર લાગતી અનિચ્છનીય આગ પર નિયંત્રણ મેળવવા માટે નીચેનામાંથી કયા અગ્નિશામકોનો ઉપયોગ થાય છે?
#9. પેટ્રોલ અને ડિઝલના વાહનમાં કયા ગેસનો ઉપ્યોગ થાય છે ?
#10. સોડિયમ બાયકાર્બોનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
#11. નીચેના પૈકી કયા વાયુનો એસિડ વર્ષામાં સમાવેશ થાય છે.
#12. આગ ઓલવવા માટે કયા વાયુનો ઉપ્યોગ કરવામાં આવે છે?
Results
GPSC Combustion and fuel MCQs
નીચેના પૈકી કયું ઇંઘણ એ નાઇટ્રોજનનું સૌથી ઓછું પ્રમાણ ઘરાવે છે?
- CNG
- ગોબર ગેસ
- કોલસો
- LPG
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) (સંકુચિત કુદરતી વાયુ) વિશે નીચેના પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સત્ય નથી ?
- હાઇડ્રોજનને CNG સાથે મિશ્રિત કરીને H-CNG અથવા હાઇડ્રોજન CNG મેળવી શકાય છે.
- સામાન્ય CNG ની સરખામણીએ, તે કાર્બન મોનોકસાઇડનું ઉતસર્જન 70% જેટલું ઘડાડી શકે છે.
- (A) તથા (B) બંને
- (A) અથવા (B) એક પણ નહીં
______એ ઉચ્ચ તાપમાને અતિરેક માત્રામાં હવા (ઓકિસજન) ની હાજરીમાં ઘન કચરાને બાળવા માટેની નિયંત્રિત દહન પ્રક્રિયા છે, જે ગેસ પેદા કરે છે અને બિન-દહનશીલ પદાર્થ ઘરાવતા અવશેષો ઘરાવે છે.
- ભસ્મીકરણ
- કોમ્પેકશન
- પાયરોલિસિસ
- ગેસિફિકેશન
બારીક વિભાજિત રજકણ દ્રવ્યની સાથે અપૂર્ણ દહનની વાયુમય આડપેદાશોને ………….. કહેવાય છે.
- ફલાય એશ
- સૂકી રાખ (ડ્રાય એશ)
- બ્રાઉન એશ
- ભીની રાખ (વેટ એશ)
નીચેના પૈકી કયુ વિઘાન/કયા વિઘાનો સત્ય છે?
1. મિથેનોલ એ, પ્રવર્તમાન ઇંઘણ જેવા કે પેટ્રોલ, ડિઝલ વગેરેનું સ્થાન લેવાની ક્ષમતા ઘરાવે છે.
2. મિથેનોલ, ગેસોલિન સાથે મિશ્રિત કરી શકાય છે.
3. ઇથેનોલ એ મકાઇ અને અન્ય છોડમાંથી બનેલ પુન:પ્રાપ્ય ઇંઘણ છે.
4. મિથેલોન અને ઇથેલોનમાં કોઇ તફાવત નથી.
- માત્ર 1, 2, 3 અને 4
- માત્ર 1, 2 અને 3
- માત્ર 1, 2 અને 4
- માત્ર 1 અને 3
કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ………….. ના દહનન કારણે થાય છે.
- તેલ
- આપેલા તમામ વિકલ્પ
- અશ્મિભૂત ઇંઘણ
- કોલસો
નીચે આપેલ તત્વમાંથી કયુ તત્વ દહન પોષક નથી?
- ફલોરિન
- ઓકિસજન
- નાઇટ્રોજન
- કાર્બન ડાયોકસાઇડ
જવલંતશીલ પદાર્થો પર લાગતી અનિચ્છનીય આગ પર નિયંત્રણ મેળવવા માટે નીચેનામાંથી કયા અગ્નિશામકોનો ઉપયોગ થાય છે?
- પાણી
- રેતી
- સાબુનુ ફિણ
- આપેલતમામ
પેટ્રોલ અને ડિઝલના વાહનમાં કયા ગેસનો ઉપ્યોગ થાય છે ?
- CNG
- LPG
- LNG
- PNG
સોડિયમ બાયકાર્બોનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
- મીઠું
- સોડા
- બેકિંગ સોડા
- ખાવાનો સોડા
નીચેના પૈકી કયા વાયુનો એસિડ વર્ષામાં સમાવેશ થાય છે.
- સલ્ફર ઓકસાઇસ
- નાઇટ્રોજન ઓકસાઇડસ
- A અને B બંને
- આપેલ પૈકી એકપણ નહીં
આગ ઓલવવા માટે કયા વાયુનો ઉપ્યોગ કરવામાં આવે છે?
- કાર્બન ડાયોકસાઇડ
- નાઇટ્રોજન
- હાઇડ્રોજન
- સલ્ફર ડાયોકસાઇડ




