Daily Current Affairs MCQs — 30 Sept 2025

UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સ GPSC mcqs નું મહત્વ ઘણું ઊંચું છે. આજના Current Affairs MCQs Gujarati 30 Sept 2025માં આપેલા પ્રશ્નો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આર્થિક, રાજકીય, પર્યાવરણ અને વિજ્ઞાન-ટેકનોલોજી જેવા મુદ્દાઓને આવરી લે છે. આવા GPSC current affairs quizના અભ્યાસથી ઉમેદવારોને તાજા સમાચાર આધારિત પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ મુદ્દાઓ ઓળખવામાં અને ઝડપી નિર્ણાયક ક્ષમતા વિકસાવવામાં મદદ મળે છે. અહીં આપેલા current affairs quiz પ્રિલિમ્સ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

Current Affairs MCQs Gujarati 30 Sept 2025

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ MCQs for GPSC

ક્યાં ભારતના પ્રથમ ડુગોંગ સંરક્ષણ અનામતને IUCN માન્યતા મળી ?

  1. કેરળ
  2. કર્ણાટક
  3. ગોવા
  4. તમિલનાડુ

ક્યાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું ?

  1. ઉત્તરાખંડ
  2. હિમાચલ પ્રદેશ
  3. જમ્મુ કાશ્મીર
  4. સિક્કિમ

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. તમિલનાડુના કરુરમાં પ્રખ્યાત અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના પ્રમુખ વિજય દ્વારા હાજરી આપેલી રેલીમાં ભાગદોડ મચી હતી.
  2. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમિલનાડુ સરકાર પાસેથી નાસભાગ અંગે રિપોર્ટ માંગ્યો છે. 
  3. રાજ્ય સરકારે કરુર ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારો માટે ₹25 લાખનું વળતર જાહેર કર્યું છે.
  4. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

કોણે BSNL 4G નેટવર્ક લોન્ચ કર્યું ?

  1. અમિત શાહ
  2. રાજનાથસિંહ
  3. નરેન્દ્ર મોદી
  4. નીતિન ગડકરી

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. દેશના અગ્રણી વેટરિનરી વેક્સિન ઉત્પાદકો ભેગા થઈને વેટરિનરી વેક્સિન ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (VVIMA)ની રચનાની જાહેરાત કરી છે.
  2. આ એક બિન-સરકારી અને બિન-લાભકારી સંસ્થા હશે.
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહિ

ગુજરાત Current Affairs MCQs Gujarati 30 Sept 2025

ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સ્પ્રેસ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી સાપ્તાહિક ધોરણે દોડશે ?

  1. ઉધના થી બહ્મપુર
  2. ગાંધીનગર થી વારાણસી
  3. રાજકોટ થી ઈન્દોર
  4. પુણે થી ચંદીગઢ

11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

  1. વડોદરા
  2. ગાંધીનગર
  3. અમદાવાદ
  4. રાજકોટ

રમતગમત current affairs quiz for GPSC

ભારતે કોને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી ?

  1. શ્રીલંકા
  2. બાંગ્લાદેશ
  3. મ્યાનમાર
  4. અફઘાનિસ્તાન

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. ભારતે એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત ટ્રોફી જીતી હતી.
  2. તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  3. વિજેતા ટીમને ₹21 કરોડની ઇનામી રકમ મળી છે.
  4. આપેલ તમામ

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. મિથુન મનહાસ BCCI ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
  2. રાજીવ શુક્લાને ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી મળી છે.
  3. પ્રભતેજ સિંહને બીસીસીઆઈના સેક્રેટરી બનાવાયા છે. 
  4. એકપણ નહી
 
QUIZ START

#1. નીચેનામાંથી શું સત્ય છે ?

#2. નીચેનામાંથી શું અસત્ય છે ?

#3. ક્યાં ભારતના પ્રથમ ડુગોંગ સંરક્ષણ અનામતને IUCN માન્યતા મળી ?

#4. ક્યાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું ?

#5. નીચેનામાંથી શું અસત્ય છે ?

#6. કોણે BSNL 4G નેટવર્ક લોન્ચ કર્યું ?

#7. નીચેનામાંથી શું સત્ય છે ?

#8. ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સ્પ્રેસ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી સાપ્તાહિક ધોરણે દોડશે ?

#9. 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

#10. ભારતે કોને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top