Daily Current Affairs MCQs — 27 Sept 2025

UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સ MCQsનું મહત્વ ઘણું ઊંચું છે. આજના Current Affairs MCQs Gujarati 27 Sept 2025માં આપેલા પ્રશ્નો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આર્થિક, રાજકીય, પર્યાવરણ અને વિજ્ઞાન-ટેકનોલોજી જેવા મુદ્દાઓને આવરી લે છે. આવા GPSC current affairs quizના અભ્યાસથી ઉમેદવારોને તાજા સમાચાર આધારિત પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ મુદ્દાઓ ઓળખવામાં અને ઝડપી નિર્ણાયક ક્ષમતા વિકસાવવામાં મદદ મળે છે. અહીં આપેલા current affairs quiz પ્રિલિમ્સ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

Current Affairs MCQs Gujarati 27 Sept 2025

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કરંટ અફેર્સ MCQs for GPSC

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. આયુષ મંત્રાલયે નવી દિલ્હીમાં પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટનું સહ-આયોજન કરવા માટે WHO સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.
  2. આ સમિટ ૧૭ થી ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે.
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહિ

જળ સુરક્ષા પર રાષ્ટ્રીય પહેલનો શુભારંભ કોણે કરાવ્યો ?

  1. શિવરાજ સિંહ ચૌહાણ 
  2. ચંદ્રકાંત રઘુનાથ પાટીલ
  3. નરેન્દ્ર મોદી
  4. A અને B

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. અમિત શાહ 26 સપ્ટેમ્બરે બિહારની મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાનું લોકાર્પણ કરશે.
  2. આ કાર્યક્રમ દરમિયાન, બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં પ્રત્યેકને 10,000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે, જે કુલ 7,500 કરોડ રૂપિયા થશે.
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહિ

ગૃહ મંત્રાલયે નિયમોના ઉલ્લંઘન બદલ કોના NGOનું FCRA પ્રમાણપત્ર રદ કર્યું ?

  1. મેઘા પાટકર
  2. સોનમ વાંગચુક
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહિ

કોણે નવી દિલ્હીમાં બીજા SCO યુવા લેખકોના પરિષદનું ઉદ્ઘાટન કર્યું ?

  1. નરેન્દ્ર મોદી
  2. કીર્તિ વર્ધન સિંહ
  3. અમિત શાહ
  4. ડૉ. એસ જયશંકર

રક્ષણ, ટેકનોલોજી અને રમતગમત Current Affairs MCQs Gujarati 27 Sept 2025

DRDO એ રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી કઈ મિસાઇલનું સફળ પ્રક્ષેપણ કર્યું ?

  1. અગ્નિ
  2. અગ્નિ-પ્રાઇમ
  3. પૃથ્વી
  4. આકાશ

સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 તેજસ જેટ ખરીદવા માટે કોની સાથે ₹62,370 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે ?

  1. DRDO
  2. HAL
  3. ISRO
  4. એકપણ નહિ

ISSF જુનિયર વર્લ્ડ કપ ક્યાં શરૂ થયો ?

  1. જયપુર
  2. ચેન્નાઈ
  3. નવી દિલ્હી
  4. ગાંધીનગર

ગુજરાત current affairs quiz for GPSC

કોના દ્વારા JNPA ખાતે સ્વેપેબલ બેટરીવાળા EV ટ્રકના ભારતના પ્રથમ કાફલાને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યું ?

  1. અમિત શાહ
  2. સર્બાનંદ સોનોવાલ
  3. નીતિન ગડકરી
  4. રાજનાથસિંહ

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગર ખાતેથી વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ૨૮ ટેરિટરી ડિવિઝનમાં ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’નું વિમોચન.
  2. કૃષિ જમીનો માટેની “સોઇલ હેલ્થ કાર્ડ યોજના” કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત છે.
  3. જેનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ તા. ૧૯ ફેબ્રુઆરી-૨૦૧૫ના રોજ કર્યો હતો.
  4. આપેલ તમામ
 
QUIZ START

#1. નીચેનામાંથી શું સત્ય છે ?

#2. જળ સુરક્ષા પર રાષ્ટ્રીય પહેલનો શુભારંભ કોણે કરાવ્યો ?

#3. નીચેનામાંથી શું અસત્ય છે ?

#4. DRDO એ રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી કઈ મિસાઇલનું સફળ પ્રક્ષેપણ કર્યું ?

#5. સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 તેજસ જેટ ખરીદવા માટે કોની સાથે ₹62,370 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે ?

#6. કોના દ્વારા JNPA ખાતે સ્વેપેબલ બેટરીવાળા EV ટ્રકના ભારતના પ્રથમ કાફલાને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યું ?

#7. નીચેનામાંથી શું સત્ય છે ?

#8. ગૃહ મંત્રાલયે નિયમોના ઉલ્લંઘન બદલ કોના NGOનું FCRA પ્રમાણપત્ર રદ કર્યું ?

#9. કોણે નવી દિલ્હીમાં બીજા SCO યુવા લેખકોના પરિષદનું ઉદ્ઘાટન કર્યું ?

#10. ISSF જુનિયર વર્લ્ડ કપ ક્યાં શરૂ થયો ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top