Current Affairs MCQs Gujarati 27 August 2025 | Best GPSC
Quiz
Today’s Current Affairs MCQs Gujarati 27 August 2025 for GPSC, UPSC, and other competitive exams. All MCQs are explained in Gujarati for easy preparation.

રાષ્ટ્રીય કરંટ અફેર્સ | Current Affairs MCQs Gujarati 27 August 2025
નીચેનામાંથી કયા વિધાન અસત્ય છે ?
- ટોલ પ્લાઝા કર્મચારીઓના બાળકોની શૈક્ષણિક આકાંક્ષાઓને ટેકો આપવા માટે NHAI એ વર્ટીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટના સહયોગથી ‘પ્રોજેક્ટ આરોહણ’ શરૂ કરવાની જાહેરાત કરી.
- આ પહેલનો ઉદ્દેશ્ય નાણાકીય અવરોધો દૂર કરવાનો, સામાજિક-આર્થિક વિભાજનને દૂર કરવાનો અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સમાન સુવિધા પૂરી પાડવાનો છે.
- પ્રથમ તબક્કામાં રૂ. 1 કરોડનું ભંડોળ ફાળવવામાં આવશે.
- માત્ર વિધાન 1
- માત્ર વિધાન 2
- માત્ર વિધાન 3
- એકપણ નહિ
કોણે નવી દિલ્હીમાં બે દિવસીય વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું ? | GPSC current affairs quiz
- નરેન્દ્ર મોદી
- અમિત શાહ
- રાજનાથસિંહ
- નીતિન ગડકરી
એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ ?
- 1 ટકા
- 2 ટકા
- 3 ટકા
- 4 ટકા
નીચેનામાંથી શું સત્ય છે ? | GPSC current affairs quiz
- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્ચ્યુઅલ મોડમાં કૃષિ પર સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) ની 5 મી બેઠક યોજાઈ હતી.
- આ બેઠકની સહ-અધ્યક્ષતા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ (સ્વતંત્ર ચાર્જ) શ્રી અજિત કુમાર સાહુ અને દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય વેપાર પ્રમોશનના કાર્યકારી નિયામક શ્રી થપ્સાના મોલેપોએ કરી હતી.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
રમતગમત કરંટ અફેર્સ | Current Affairs MCQs Gujarati 27 August 2025
મીરાબાઈ ચાનુએ અમદાવાદમાં કોમનવેલ્થ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયોમેડલ જીત્યો ?
- ગોલ્ડ
- સિલ્વર
- બ્રોન્ઝ
- એકપણ નહિ
કોની નિમણૂક સાઉથ આફ્રિકાની T20 લીગ SA20 ની આગામી સીઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે કરવામાં આવી ? | GPSC current affairs quiz
- સૌરવ ગાંગુલી
- મહેન્દ્રસિંહ ધોની
- રાહુલ દ્રવિડ
- અનીલ કુંબલે
કઝાકિસ્તાનમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?
- સિફ્ટ કૌર સમરા
- યુજી યાંગ
- મિસાકી નોબાતા
- એકપણ નહિ
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે કોની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું ?
- કપિલદેવ
- નવજોતસિંહ સિધુ
- સુનીલ ગાવસ્કર
- અનીલ કુંબલે
સુરક્ષા અને રક્ષણ કરંટ અફેર્સ | Current Affairs MCQs Gujarati 27 August 2025
નીચેનામાંથી શું અયોગ્ય છે ?
- ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા રાજસ્થાન ખાતે રાષ્ટ્રીય સ્તરના રણ સંવાદ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.
- રણ સંવાદ 2025નો હેતુ ભારતના જટિલ સુરક્ષા પડકારોને સંબોધવા માટે સંયુક્ત યુદ્ધ ક્ષમતાઓ, ઉભરતી ટેકનોલોજીઓ અને તાલીમ સુધારણાઓ પર ચર્ચા કરવાનો છે.
- આ સેમિનારમાં આધુનિક યુદ્ધના વિવિધ પાસાઓ, જેમ કે સાયબર યુદ્ધ, ઇલેક્ટ્રોનિક વોરફેર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), અને ડ્રોન ટેકનોલોજીની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
- એકપણ નહિ
ગુજરાત કરંટ અફેર્સ | Current Affairs MCQs Gujarati 27 August 2025
સચિવાલય- ગાંધીનગર ખાતે નવીનીકરણ કરાયેલી “કુંજવાટિકા”નું કોના હસ્તે લોકાર્પણ કરાયું ? | GPSC current affairs quiz
- નરેન્દ્ર મોદી
- ભુપેન્દ્ર પટેલ
- ઋષિકેશ પટેલ
- ભાનુબેન બાબરીયા
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 27 August 2025
#1. નીચેનામાંથી કયા વિધાન અસત્ય છે ?
1. ટોલ પ્લાઝા કર્મચારીઓના બાળકોની શૈક્ષણિક આકાંક્ષાઓને ટેકો આપવા માટે NHAI એ વર્ટીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટના સહયોગથી ‘પ્રોજેક્ટ આરોહણ’ શરૂ કરવાની જાહેરાત કરી.
2. આ પહેલનો ઉદ્દેશ્ય નાણાકીય અવરોધો દૂર કરવાનો, સામાજિક-આર્થિક વિભાજનને દૂર કરવાનો અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સમાન સુવિધા પૂરી પાડવાનો છે.
3. પ્રથમ તબક્કામાં રૂ. 1 કરોડનું ભંડોળ ફાળવવામાં આવશે.
#2. કોણે નવી દિલ્હીમાં બે દિવસીય વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું ?
#3. એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ ?
#4. નીચેનામાંથી શું સત્ય છે ?
#5. મીરાબાઈ ચાનુએ અમદાવાદમાં કોમનવેલ્થ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયોમેડલ જીત્યો ?
#6. કોની નિમણૂક સાઉથ આફ્રિકાની T20 લીગ SA20 ની આગામી સીઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે કરવામાં આવી ?
#7. નીચેનામાંથી શું અયોગ્ય છે ?
#8. કઝાકિસ્તાનમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?
#9. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે કોની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું ?
#10. સચિવાલય- ગાંધીનગર ખાતે નવીનીકરણ કરાયેલી “કુંજવાટિકા”નું કોના હસ્તે લોકાર્પણ કરાયું ?
Results
👉 If you want to read Full Current Affairs Gujarati 27 August 2025, then click here
👉 If you want to practice Current Affairs Gujarati 26 August 2025 with MCQs, then click here
આવા જ દરરોજના નવા MCQs પ્રેક્ટિસ કરવા માટે અહીં ક્લિક કરો અને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો.
આવા જ દરરોજના full કરંટ અફર્સ વાંચવા માટે અહીં , અહી ક્લિક કરો
ઓગસ્ટ મહિનાના તમામ મહત્વપૂર્ણ કરંટ અફર્સ MCQs પ્રેક્ટિસ કરવા માટે, અહી ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]
👉 Join our Telegram channel for Gujarat Government Exams to get daily study content, PDFs, current affairs in Gujarati, and the latest exam updates – click here