Daily Current Affairs MCQs — 23 Sept 2025

UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સ MCQsનું મહત્વ ઘણું ઊંચું છે. આજના Current Affairs MCQs Gujarati 23 Sept 2025માં આપેલા પ્રશ્નો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આર્થિક, રાજકીય, પર્યાવરણ અને વિજ્ઞાન-ટેકનોલોજી જેવા મુદ્દાઓને આવરી લે છે. આવા GPSC current affairs quizના અભ્યાસથી ઉમેદવારોને તાજા સમાચાર આધારિત પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ મુદ્દાઓ ઓળખવામાં અને ઝડપી નિર્ણાયક ક્ષમતા વિકસાવવામાં મદદ મળે છે. અહીં આપેલા current affairs quiz પ્રિલિમ્સ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

Current Affairs MCQs Gujarati 23 Sept 2025

આંતરરાષ્ટ્રીય અને રક્ષા કરંટ અફેર્સ MCQs for GPSC

મોરક્કોમાં કોણ ભારતે બનાવેલી ડીફેન્સ ફેક્ટરીનું ઉદ્ધાટન કરશે ?

  1. નરેન્દ્ર મોદી
  2. અમિત શાહ
  3. દ્રૌપદી મુર્મુ
  4. રાજનાથ સિંહ

Airbus ક્યાં R&D સેન્ટર ખોલશે ?

  1. દિલ્હી
  2. મહારાષ્ટ્ર
  3. ગુજરાત
  4. કેરળ

કઈ યુનિવર્સીટીએ જીઓઇન્ફોર્મેટિક્સ, આપત્તિ જોખમ ઘટાડા અને રાષ્ટ્રીય સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય તાલીમનું સમાપન કર્યું ?

  1. NFSU
  2. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી
  3. ગતિ શક્તિ યુનિવર્સિટી
  4. PDEU

ભારત ટ્રાઇ-સર્વિસિસ એજ્યુકેશન કોર્પ્સ બનાવશે જે અંતર્ગત કેટલા નવા સંયુક્ત લશ્કરી સ્ટેશનોની રચના કરવામાં આવી હતી ?

  1. 1
  2. 2
  3. 3
  4. 5

રાષ્ટ્રીય અને રાજ્ય કરંટ અફેર્સ MCQs for GPSC

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. પ્રધાનમંત્રીએ ₹34,200 કરોડથી વધુના અનેક દરિયાઈ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
  2. ધોરડો ગામનું સંપૂર્ણ સોલરાઇઝેશનનું ઉદ્ઘાટન કર્યું હતું.
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહી

કોણે ‘અંબુ કરંગલ’ યોજના શરૂ કરી ?

  1. ભુપેન્દ્ર પટેલ
  2. નરેન્દ્ર મોદી
  3. એમકે સ્ટાલિન
  4. અમિત શાહ

પાણી વ્યવસ્થાપનમાં “તખતગઢ” ગામ રાજ્યનું શ્રેષ્ઠ ગામ બન્યું તે કયા જીલ્લામાં સ્થિત છે ?

  1. સાબરકાંઠા
  2. બનાસકાંઠા
  3. મહેસાણા
  4. પાટણ

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. (GUJCOST) દ્વારા આયોજિત દેશની સૌથી મોટી ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’ સ્પર્ધાનું DST સચિવ સુશ્રી પી. ભારતીના હસ્તે ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 
  2. રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦: નવી પેઢીની નવી સફર’ તરીકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
  3. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ સ્વરૂપે કુલ રૂ. 5 કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક મળશે.
  4. એકપણ નહી

સાંસ્કૃતિક અને પુરસ્કાર કરંટ અફેર્સ MCQs for GPSC

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. મોહનલાલને 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
  2. સિનેમામાં તેમના યોગદાનને કારણે તેમને “ધ કમ્પ્લીટ એક્ટર”નું બિરુદ મળ્યું છે.
  3. દેવિકા રાની દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જીતનાર પ્રથમ ફિલ્મ વ્યક્તિત્વ હતા.
  4. એકપણ નહી

કોના જીવન સંઘર્ષ પર નિર્માણ પામેલી દસ્તાવેજી ફિલ્મ “ચલો જીતે હૈ” સિનેમા ગૃહમાં પ્રદર્શિત કરાઇ રહી છે ?

  1. અમિતાભ બચ્ચન
  2. રતન ટાટા
  3. નરેન્દ્ર મોદી
  4. ગાંધીજી
 
QUIZ START

#1. મોરક્કોમાં કોણ ભારતે બનાવેલી ડીફેન્સ ફેક્ટરીનું ઉદ્ધાટન કરશે ?

#2. Airbus ક્યાં R&D સેન્ટર ખોલશે ?

#3. નીચેનામાંથી શું સત્ય છે ?

#4. કઈ યુનિવર્સીટીએ જીઓઇન્ફોર્મેટિક્સ, આપત્તિ જોખમ ઘટાડા અને રાષ્ટ્રીય સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય તાલીમનું સમાપન કર્યું ?

#5. નીચેનામાંથી શું અસત્ય છે ?

#6. કોના જીવન સંઘર્ષ પર નિર્માણ પામેલી દસ્તાવેજી ફિલ્મ “ચલો જીતે હૈ” સિનેમા ગૃહમાં પ્રદર્શિત કરાઇ રહી છે ?

#7. કોણે ‘અંબુ કરંગલ’ યોજના શરૂ કરી ?

#8. ભારત ટ્રાઇ-સર્વિસિસ એજ્યુકેશન કોર્પ્સ બનાવશે જે અંતર્ગત કેટલા નવા સંયુક્ત લશ્કરી સ્ટેશનોની રચના કરવામાં આવી હતી ?

#9. પાણી વ્યવસ્થાપનમાં “તખતગઢ” ગામ રાજ્યનું શ્રેષ્ઠ ગામ બન્યું તે કયા જીલ્લામાં સ્થિત છે ?

#10. નીચેનામાંથી શું અસત્ય છે ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top