Current Affairs MCQs Gujarati 22 August 2025 | Best GPSC
Quiz
Current Affairs MCQs Gujarati 22 August 2025 | Best GPSC
QuizToday’s Current Affairs MCQs Gujarati 22 August 2025 for GPSC, UPSC, and other competitive exams. All MCQs are explained in Gujarati for easy preparation.

રાષ્ટ્રીય સમાચારો | Current Affairs MCQs Gujarati 22 August 2025
અવકાશ મિશન ગગનયાન ડિસેમ્બરમાં તેની પ્રથમ પરીક્ષણ ઉડાન ક્યારે ભરશે ?
- સપ્ટેમ્બર 2025
- ઓક્ટોબર 2025
- નવેમ્બર 2025
- ડિસેમ્બર 2025
કયા રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું નવું આધાર કાર્ડ નહીં બને? (GPSC current affairs quiz)
- મણીપુર
- નાગાલેંડ
- અરુણાચલ પ્રદેશ
- આસામ
નીચેનામાંથી શું સત્ય છે ?
- (UIDAI) એ સહકારી બેંકોને ઓનબોર્ડ કરવા અને તેમને આધાર-આધારિત પ્રમાણીકરણ સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનાવવા માટે એક નવું માળખું રજૂ કર્યું છે.
- આ માળખું સહકાર મંત્રાલય, નાબાર્ડ, NPCI અને સહકારી બેંકો સાથે ગાઢ પરામર્શ કરીને વિકસાવવામાં આવ્યું છે.
- તે દેશભરની તમામ 34 રાજ્ય સહકારી બેંકો (SCBs) અને 352 જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો (DCCBs) ને આવરી લેશે.
- ઉપરોક્ત તમામ
નીચેનામાંથી શું સત્ય છે ? (GPSC current affairs quiz)
- GST ના દરોને તર્કસંગત બનાવવા માટે રાજ્યોના નાણામંત્રીઓના જૂથ (GoM) ની એક મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો.
- બેઠકમાં ટેક્સ સ્લેબ ઘટાડીને 5 % અને 18 % કરવાના કેન્દ્રના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી, જેના પર GoM સંમત થયા છે.
- ઉત્તરાખંડના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના છ સભ્યોના મંત્રીઓના જૂથે હાલની ચાર-દર પ્રણાલીમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
- ઉપરોક્ત તમામ
ભારતના ચૂંટણી પંચે આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે કયા નિરીક્ષકની નિમણૂક કરી છે ?
- સુશીલ કુમાર લોહાની
- ડી. આનંદન
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
કોલકાતા મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કોણ કરશે ? (GPSC current affairs quiz)
- મમતા બેનર્જી
- અમિત શાહ
- નરેન્દ્ર મોદી
- નીતિન ગડકરી
ગ્રામીણ વિકાસ પર રાષ્ટ્રીય ચિંતન શિબિર 4-5 સપ્ટેમ્બરના રોજ ક્યાં યોજાશે ?
- જોધપુર
- જૈસલમેર
- જયપુર
- ઉદયપુર
રાજ્ય અને વહીવટ | Current Affairs MCQs Gujarati 22 August 2025
તાજેતરમાં જ ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો કેટલામો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો ?
- પ્રથમ
- બીજો
- ત્રીજો
- ચોથો
સાંસ્કૃતિક સ્થળ “ધ કુંજ”નું ઉદ્ઘાટન કોણે કર્યું ? (GPSC current affairs quiz)
- નરેન્દ્ર મોદી
- નીતિન ગડકરી
- મનસુખ માંડવીયા
- ગિરિરાજ સિંહ
આંતરરાષ્ટ્રીય અને આરોગ્ય | Current Affairs MCQs Gujarati 22 August 2025
કોના દ્વારા જાહેર આરોગ્યમાં આરોગ્ય સંશોધન અને નવીનતાઓ પર આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરાયું ?
- DHR
- ICMR
- ઉપરોક્ત બંને
- એકપણ નહી
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 22 August 2025
#1. અવકાશ મિશન ગગનયાન ડિસેમ્બરમાં તેની પ્રથમ પરીક્ષણ ઉડાન ક્યારે ભરશે ?
#2. કયા રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું નવું આધાર કાર્ડ નહીં બને ?
#3. નીચેનામાંથી શું સત્ય છે ?
#4. નીચેનામાંથી શું સત્ય છે ?
#5. ભારતના ચૂંટણી પંચે આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે કયા નિરીક્ષકની નિમણૂક કરી છે ?
#6. કોલકાતા મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કોણ કરશે ?
#7. ગ્રામીણ વિકાસ પર રાષ્ટ્રીય ચિંતન શિબિર 4-5 સપ્ટેમ્બરના રોજ ક્યાં યોજાશે ?
#8. તાજેતરમાં જ ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો કેટલામો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો ?
#9. કોના દ્વારા જાહેર આરોગ્યમાં આરોગ્ય સંશોધન અને નવીનતાઓ પર આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરાયું ?
#10. સાંસ્કૃતિક સ્થળ “ધ કુંજ”નું ઉદ્ઘાટન કોણે કર્યું ?
Results
👉 If you want to read Full Current Affairs Gujarati 22 August 2025, then click here
👉 If you want to practice Current Affairs Gujarati 21 August 2025 with MCQs, then click here
👉 Join our Telegram channel for Gujarat Government Exams to get daily study content, PDFs, current affairs in Gujarati, and the latest exam updates – click here