Current Affairs MCQs Gujarati 20 August 2025 | Best GPSC
Quiz
Current Affairs MCQs Gujarati 20 August 2025 | Best GPSC
Quiz
Today’s Current Affairs MCQs Gujarati 20 August 2025 for GPSC, UPSC, and other competitive exams. All MCQs are explained in Gujarati for easy preparation.

રાષ્ટ્રીય સમાચારો | Current Affairs MCQs Gujarati 20 August 2025
નીચેનામાંથી શું અસત્ય છે ?
- ભારતે ડીપ ઓશન મિશન હેઠળ 5002 મીટર ઊંડા સમુદ્રમાં ડાઇવ કરીને રેકોર્ડ બનાવ્યો.
- આ અભિયાન એટલાન્ટિક મહાસાગરના ઊંડા પાણીમાં, IFREMER ના સબમર્સિબલ નોટાઇલ પર, ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મરીન રિસર્ચ, IFREMER સાથે સહયોગી વૈજ્ઞાનિક પ્રવૃત્તિ તરીકે હાથ ધરવામાં આવ્યું હતું.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
LCA Mark-1A Tejas ફાઇટર જેટ ખરીદવા માટે કેટલા રૂપિયા મંજૂર કરાયા ? (GPSC current affairs quiz)
- 38 હજાર કરોડ
- 55 હજાર કરોડ
- 62 હજાર કરોડ
- 76 હજાર કરોડ
નીચેનામાંથી શું સત્ય છે ?
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં ઓનલાઇન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે.
- આ બિલમાં ઓનલાઇન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
નીચેના વિધાનો ચકાસો. (GPSC current affairs quiz)
- કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 1507.00 કરોડના અંદાજિત ખર્ચે કોટા-બુંદી (રાજસ્થાન) ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપી.
- રાજસ્થાન સરકારે A-321 પ્રકારના વિમાનના સંચાલન માટે યોગ્ય ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે 440.06 હેક્ટર જમીન AAIને ટ્રાન્સફર કરી છે.
- હાલનું કોટા એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ની માલિકી હેઠળ છે.
- માત્ર વિધાન 1 અસત્ય છે.
- માત્ર વિધાન 2 અસત્ય છે.
- માત્ર વિધાન 3 અસત્ય છે.
- ઉપરોક્ત તમામ વિધાન સત્ય છે.
કેન્દ્ર સરકારે “અન્ન-ચક્ર” સપ્લાય ચેઇન ઑપ્ટિમાઇઝેશન ટૂલ લાગુ કર્યો તે ક્યાં લાગુ કરવામાં આવેલ નથી ?
- મિઝોરમ
- બિહાર
- મણિપુર
- સિક્કિમ
આંતરરાષ્ટ્રીય સમાચારો | Current Affairs MCQs Gujarati 20 August 2025
કયા દેશે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે TikTok સાથે ભાગીદારીની જાહેરાત કરી ?
- શ્રીલંકા
- માલદીવ
- મ્યાનમાર
- નેપાળ
વિદેશ મંત્રી જયશંકર તાજેતરમાં જ કયા દેશની 3 દિવસની મુલાકાતે છે ? (GPSC current affairs quiz)
- ચીન
- રશિયા
- ફ્રાંસ
- અમેરિકા
રમતગમત અને સંસ્કૃતિ | Current Affairs MCQs Gujarati 20 August 2025
મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નું આયોજન ક્યાં કરાયું હતું ?
- મુંબઈ
- જયપુર
- દિલ્હી
- ગોવા
રશ્મિકા સહગલે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં જુનિયર મહિલા એર પિસ્તોલમાં કયો મેડલ જીત્યો ? (GPSC current affairs quiz)
- ગોલ્ડ
- સિલ્વર
- બ્રોન્ઝ
- એકપણ નહિ
અંડર 20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું હતું ?
- બ્રિટન
- બર્મા
- બ્રાઝીલ
- બલ્ગેરિયા
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 20 August 2025
#1. નીચેનામાંથી શું અસત્ય છે ?
#2. કયા દેશે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે TikTok સાથે ભાગીદારીની જાહેરાત કરી ?
#3. LCA Mark-1A Tejas ફાઇટર જેટ ખરીદવા માટે કેટલા રૂપિયા મંજૂર કરાયા ?
#4. વિદેશ મંત્રી જયશંકર તાજેતરમાં જ કયા દેશની 3 દિવસની મુલાકાતે છે ?
#5. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નું આયોજન ક્યાં કરાયું હતું ?
#6. નીચેનામાંથી શું સત્ય છે ?
#7. નીચેના વિધાનો ચકાસો.
1. કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 1507.00 કરોડના અંદાજિત ખર્ચે કોટા-બુંદી (રાજસ્થાન) ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપી.
2. રાજસ્થાન સરકારે A-321 પ્રકારના વિમાનના સંચાલન માટે યોગ્ય ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે 440.06 હેક્ટર જમીન AAIને ટ્રાન્સફર કરી છે.
3. હાલનું કોટા એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ની માલિકી હેઠળ છે.
#8. કેન્દ્ર સરકારે “અન્ન-ચક્ર” સપ્લાય ચેઇન ઑપ્ટિમાઇઝેશન ટૂલ લાગુ કર્યો તે ક્યાં લાગુ કરવામાં આવેલ નથી ?
#9. રશ્મિકા સહગલે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં જુનિયર મહિલા એર પિસ્તોલમાં કયો મેડલ જીત્યો ?
#10. અંડર 20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું હતું ?
Results
👉 If you want to read Full Current Affairs Gujarati 20 August 2025, then click here
👉 If you want to practice Gujarati Current Affairs MCQs 19 August 2025, then click here
👉 Join our Telegram channel for Gujarat Government Exams to get daily study content, PDFs, current affairs in Gujarati, and the latest exam updates – click here