Current Affairs MCQs Gujarati 19 August 2025 | GPSC MCQs
Today’s Current Affairs MCQs Gujarati 19 August 2025 for GPSC, UPSC, and other competitive exams. All MCQs are explained in Gujarati for easy preparation.

રાષ્ટ્રીય સમાચારો | Current Affairs MCQs Gujarati 19 August 2025
નીચેનામાંથી શું અસત્ય છે ?
- પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પોર્ટલ લાઇવ થયું.
- આ યોજનાનો ઉદ્દેશ બે વર્ષના સમયગાળામાં દેશમાં 3.5 કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહન આપવાનો છે.
- આ યોજનાના લાભો 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ, 2027 વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે.
- એકપણ નહી
દિલ્હી અને NCRમાં 55 સ્થળોએ બહુ-રાજ્ય સંકલિત આપત્તિ વ્યવસ્થાપન મોક ડ્રીલ આયોજન કરાયું તેનું નામ જણાવો. (GPSC current affairs quiz)
- સુરક્ષા ચક્ર
- સુરક્ષા સેતુ
- સુરક્ષા અભિયાન
- સુરક્ષા
આસામ રાઇફલ્સે સંરક્ષણ અને સુરક્ષા માટે ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?
- NFSU
- ગૃહ મંત્રાલય
- IIIT મણિપુર
- DRDO
મારૂતી સુઝુકીના દેશના પ્રથમ ઈ-વ્હીકલ પ્લાન્ટને કોણ ખુલ્લો મુકશે ? (GPSC current affairs quiz)
- અમિત શાહ
- નીતિન ગડકરી
- હર્ષ સંઘવી
- નરેન્દ્ર મોદી
કયા શહેરના પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં ?
- ગાંધીનગર
- અમદાવાદ
- સુરત
- વડોદરા
મંથલી ક્રાઈમ કોન્ફરન્સ ક્યાં યોજાશે ? (GPSC current affairs quiz)
- અમદાવાદ
- એકતાનગર
- ગાંધીનગર
- સુરત
પ્રેસ રજિસ્ટ્રાર જનરલ દ્વારા અખબાર અને સામયિક નોંધણીને સરળ બનાવવા માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ?
- પ્રેસ સેતુ
- પ્રેસ સેવા
- પ્રેસ સુવિધા
- એકપણ નહિ
આંતરરાષ્ટ્રીય સમાચારો | Current Affairs MCQs Gujarati 19 August 2025
નીચેનામાંથી શું અસત્ય છે ?
- જાપાને 15 થી 17 ઓગસ્ટ દરમિયાન ‘વર્લ્ડ હ્યુમનૉઇડ રોબોટ ગેમ્સ’નું આયોજન કર્યું હતું.
- આ પ્રકારની આ પહેલી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં 16 દેશોની 280 ટીમએ ભાગ લીધો.
- આ ‘ઓલિમ્પિક’માં 500થી વધુ રોબોટ સામેલ થયા.
- એકપણ નહિ
નીચેનામાંથી શું સત્ય છે ?
- દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્યરત ઇમિગ્રેશન કોરિડોર બનાવ્યો છે.
- આ સિસ્ટમને જનરલ ડિરેક્ટોરેટ ઓફ રેસિડન્સી એન્ડ ફોરેન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
રમતગમત અને સમાજ | Current Affairs MCQs Gujarati 19 August 2025
ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF) વર્લ્ડ પેરા એલિટ ઇવેન્ટમાં ભાવીના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 કેટેગરીમાં કયો મેડલ જીત્યો ?
- ગોલ્ડ
- સિલ્વર
- બ્રોન્ઝ
- એકપણ નહિ
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 19 August 2025
#1. નીચેનામાંથી શું અસત્ય છે ?
#2. નીચેનામાંથી શું સત્ય છે ?
#3. નીચેનામાંથી શું અસત્ય છે ?
#4. દિલ્હી અને NCRમાં 55 સ્થળોએ બહુ-રાજ્ય સંકલિત આપત્તિ વ્યવસ્થાપન મોક ડ્રિલ આયોજન કરાયું તેનું નામ જણાવો.
#5. આસામ રાઇફલ્સે સંરક્ષણ અને સુરક્ષા માટે ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?
#6. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF) વર્લ્ડ પેરા એલિટ ઇવેન્ટમાં ભાવીના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 કેટેગરીમાં કયો મેડલ જીત્યો ?
#7. કયા શહેરના પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં ?
#8. મંથલી ક્રાઈમ કોન્ફરન્સ ક્યાં યોજાશે ?
#9. પ્રેસ રજિસ્ટ્રાર જનરલ દ્વારા અખબાર અને સામયિક નોંધણીને સરળ બનાવવા માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ?
Results
👉 If you want to read Full Current Affairs Gujarati 19 August 2025, then click here
👉 If you want to practice Gujarati Current Affairs MCQs 18 August 2025, then click here
👉 Join our Telegram channel for Gujarat Government Exams to get daily study content, PDFs, current affairs in Gujarati, and the latest exam updates – click here