Daily Current Affairs MCQs — 17 Sept 2025

Current Affairs MCQs Gujarati 17 Sept 2025

આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ MCQs | GPSC current affairs quiz

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. તાજેતરમાં યુનેસ્કોએ ભારતની સાત નવી મિલકતોને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં સામેલ કરી છે.
  2. હવે કામચલાઉ યાદીમાં સમાવિષ્ટ ભારતીય મિલકતોની સંખ્યા 69 પર પહોંચી ગઈ છે.
  3. ૧૮ સપ્ટેમ્બરને વિશ્વ વારસા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  4. એકપણ નહિ

વિશ્વ બેંકે કયા રાજ્ય માટે $212.64 મિલિયનના શોર પ્રોજેક્ટને મંજૂરી આપી ?

ભ્રષ્ટાચાર સામે લડવા માટે કોણે વિશ્વના પ્રથમ AI મંત્રી ‘ડિએલા’ ની નિમણૂક કરી ?

કયા દેશની નવી કેબિનેટે 17 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો ?

રાષ્ટ્રીય કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 17 September 2025

નીચેનામાંથી શું સત્ય છે ?

સ્વચ્છતા હી સેવા (SHS) 2025 દરમિયાન કેટલામી આવૃત્તિ યોજાશે ?

કોણ 17 સપ્ટેમ્બરે 8મી પોષણ માહ ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન શરૂ કરશે ?

મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત ભારતમાં કયું પ્રથમ રાજ્ય હશે જ્યાં ૧૦ લાખ લોકોનું વજન ઓછું થયું હશે ?

  1. મહારાષ્ટ્ર
  2. મધ્યપ્રદેશ
  3. ઉત્તરાખંડ
  4. ગુજરાત

રક્ષણ અને અભ્યાસ કરંટ અફેર્સ ગુજરાતી | Current Affairs Gujarati 17 September 2025

કોના દ્વારા આયોજિત કવાયત પેસિફિક રીચ 2025 માં 40 થી વધુ દેશો સક્રિય સહભાગીઓ અથવા નિરીક્ષકો તરીકે ભાગ લેશે ?

નીચેનામાંથી શું અસત્ય છે ?

 
QUIZ START

#1. નીચેનામાંથી શું અસત્ય છે ?

#2. વિશ્વ બેંકે કયા રાજ્ય માટે $212.64 મિલિયનના શોર પ્રોજેક્ટને મંજૂરી આપી ?

#3. ભ્રષ્ટાચાર સામે લડવા માટે કોણે વિશ્વના પ્રથમ AI મંત્રી ‘ડિએલા’ ની નિમણૂક કરી ?

#4. કયા દેશની નવી કેબિનેટે 17 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો ?

#5. નીચેનામાંથી શું સત્ય છે ?

#6. કોના દ્વારા આયોજિત કવાયત પેસિફિક રીચ 2025 માં 40 થી વધુ દેશો સક્રિય સહભાગીઓ અથવા નિરીક્ષકો તરીકે ભાગ લેશે ?

#7. નીચેનામાંથી શું અસત્ય છે ?

#8. સ્વચ્છતા હી સેવા (SHS) 2025 દરમિયાન કેટલામી આવૃત્તિ યોજાશે ?

#9. કોણ 17 સપ્ટેમ્બરે 8મી પોષણ માહ ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન શરૂ કરશે ?

#10. મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત ભારતમાં કયું પ્રથમ રાજ્ય હશે જ્યાં ૧૦ લાખ લોકોનું વજન ઓછું થયું હશે ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top