Current Affairs MCQs Gujarati 14 August 2025 | Best GPSC
Quiz
Current Affairs MCQs Gujarati 14 August 2025 | Best GPSC
Quiz
Today’s Current Affairs MCQs Gujarati 14 August 2025 for GPSC, UPSC, and other competitive exams. All MCQs are explained in Gujarati for easy preparation.

રાષ્ટ્રીય સમાચારો | Current Affairs MCQs Gujarati 14 August 2025
પીએમ મોદી UNGAની બેઠકમાં હાજરી આપશે તે કેટલામું સત્ર છે ?
- 78
- 79
- 80
- 81
આર્થિક અને ટેકનોલોજી સમાચાર | Current Affairs MCQs Gujarati 14 August 2025
નીચેનામાંથી શું સત્ય છે ?
- અરુણાચલ પ્રદેશના શી યોમી જિલ્લામાં 700 મેગાવોટના ટાટો-II હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (HEP) ના બાંધકામને મંજૂરી આપી છે.
- જે 175 મેગાવોટના ચાર યુનિટમાં વિભાજિત થશે.
- વાર્ષિક 2,738.06 મિલિયન યુનિટ (MU) સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવાની અપેક્ષા છે.
- માત્ર વિધાન 1
- માત્ર વિધાન 1 અને 2
- માત્ર વિધાન 1 અને 3
- આપેલ તમામ
ભારતીય નૌકાદળ ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ વિશાખાપટ્ટનમથી કયા જહાજ કાર્યરત કરશે ? (GPSC current affairs quiz)
- INS ઉદયગિરિ
- INS હિમગિરિ
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
ભારતે કેટલા ગીગાવોટ સોલાર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાનો સીમાચિહ્નરૂપ સીમાચિહ્ન હાંસલ કર્યો ? (GPSC current affairs quiz)
- 50 ગીગાવોટ
- 100 ગીગાવોટ
- 200 ગીગાવોટ
- 500 ગીગાવોટ
IGNCA અને BSIP એ વિજ્ઞાન અને સંસ્કૃતિને એકીકૃત કરવા માટે MoU પર ક્યાં હસ્તાક્ષર કર્યા ?
- મુંબઈ
- જયપુર
- ભોપાલ
- નવી દિલ્હી
ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ગિફ્ટ સિટીએ શિક્ષણ, ફિનટેક ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા કોની સાથે એમઓયુ કર્યો ?
- NFSU
- IITGN
- SOU
- GTU
રમતગમત અને સમાજ | Current Affairs MCQs Gujarati 14 August 2025
ભારતીય ખેલાડી નમ્રતા બત્રાએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો તે કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- ચેસ
- બેડમિન્ટન
- વુશુ
- ટેબલ ટેનીસ
ઝોમેટોએ સત્તાવાર રીતે કોને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા ? (GPSC current affairs quiz)
- શાહરૂખ ખાન
- સલમાન ખાન
- આમિર ખાન
- મહેન્દ્રસિંહ ધોની
કઈ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી ?
- દિલ્હી
- મુંબઈ
- ગાંધીનગર
- હૈદરાબાદ
નીચેનામાંથી શું અસત્ય છે ?
- રાજ્યની સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા છે.
- તાજેતરમાં ગુજરાત પોલીસે ગંભીરા દુર્ઘટનામાં પણ આ વ્હીકલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો.
- 10 કિલોનું આ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર 200 મી. સુધીની ઊંડાઈએ જઈને 100 કિલો સુધીનું વજન ઊંચકીને બહાર કાઢી શકે છે.
- એકપણ નહિ
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 14 August 2025
Results
#1. પીએમ મોદી UNGAની બેઠકમાં હાજરી આપશે તે કેટલામું સત્ર છે ?
#2. નીચેનામાંથી શું સત્ય છે ?
1. અરુણાચલ પ્રદેશના શી યોમી જિલ્લામાં 700 મેગાવોટના ટાટો-II હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (HEP) ના બાંધકામને મંજૂરી આપી છે.
2. જે 175 મેગાવોટના ચાર યુનિટમાં વિભાજિત થશે.
3. વાર્ષિક 2,738.06 મિલિયન યુનિટ (MU) સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવાની અપેક્ષા છે.
#3. ભારતીય નૌકાદળ ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ વિશાખાપટ્ટનમથી કયા જહાજ કાર્યરત કરશે ?
#4. ભારતે કેટલા ગીગાવોટ સોલાર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાનો સીમાચિહ્નરૂપ સીમાચિહ્ન હાંસલ કર્યો ?
#5. IGNCA અને BSIP એ વિજ્ઞાન અને સંસ્કૃતિને એકીકૃત કરવા માટે MoU પર ક્યાં હસ્તાક્ષર કર્યા ?
#6. ભારતીય ખેલાડી નમ્રતા બત્રાએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો તે કઈ રમત સાથે સંકળાયેલ છે ?
#7. ઝોમેટોએ સત્તાવાર રીતે કોને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા ?
#8. કઈ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી ?
#9. ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ગિફ્ટ સિટીએ શિક્ષણ, ફિનટેક ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા કોની સાથે એમઓયુ કર્યો ?
#10. નીચેનામાંથી શું અસત્ય છે ?
👉 If you want to read Full Current Affairs Gujarati 14 August 2025, then click here
👉 Join our Telegram channel for Gujarat Government Exams to get daily study content, PDFs, current affairs in Gujarati, and the latest exam updates – click here