Current Affairs MCQs Gujarati 02 Sept 2025 | Best for GPSC
Quiz
Today’s Current Affairs MCQs Gujarati 2 Sept 2025 for GPSC, UPSC, and other competitive exams. All MCQs are explained in Gujarati for easy preparation.

UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં MCQsનું મહત્વ ઘણું ઊંચું છે. આજના Current Affairs MCQs Gujarati 02 Sept 2025માં આપેલા પ્રશ્નો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આર્થિક, રાજકીય, પર્યાવરણ અને વિજ્ઞાન-ટેકનોલોજી જેવા મુદ્દાઓને આવરી લે છે. આવા GPSC current affairs quiz અને UPSC current affairs quizના અભ્યાસથી ઉમેદવારોને તાજા સમાચાર આધારિત પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ મુદ્દાઓ ઓળખવામાં અને ઝડપી નિર્ણાયક ક્ષમતા વિકસાવવામાં મદદ મળે છે. અહીં આપેલ quiz પ્રિલિમ્સ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ | Current Affairs MCQs Gujarati 02 Sept 2025
ભારતે કોને તાત્કાલિક માનવતાવાદી સહાય મોકલી છે ?
- નેપાળ
- શ્રીલંકા
- બાંગ્લાદેશ
- અફઘાનિસ્તાન
નીચેનામાંથી શું સત્ય છે ?
- તાજેતરના ગ્લોબલ પીસ ઇન્ડેક્સ (GPI) 2025 માં સિંગાપોરને એશિયામાં સૌથી સુરક્ષિત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
- ૨૦૨૫ના સૂચકાંકમાં ભારત ૧૬૩ દેશોમાંથી ૧૧૫મા ક્રમે હતું.
- ઉપરોક્ત બંને
- એકપણ નહી
ભારત-અમેરિકા સંયુક્ત કવાયત યુદ્ધ અભ્યાસની 21મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ ?
- ન્યુયોર્ક
- અલાસ્કા
- જયપુર
- પુણે
નીચેનામાંથી શું સત્ય છે ?
- ભારત અને થાઇલેન્ડની સેનાઓ વચ્ચે સંયુક્ત કવાયત ‘મૈત્રી’ ની 14મી આવૃત્તિ 1 થી 14 સપ્ટેમ્બર, 2025 દરમિયાન મેઘાલયના ઉમરોઈમાં યોજાઈ રહી છે.
- આ કવાયતનો ઉદ્દેશ્ય અર્ધ-શહેરી વિસ્તારોમાં કંપની સ્તરે સંયુક્ત આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરવા માટે બંને સેનાઓની કાર્યકારી ક્ષમતાઓને વધારવાનો છે.
- ભારતીય સેના અને રોયલ થાઈ આર્મી વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય લશ્કરી કવાયત તરીકે 2006 માં મૈત્રી કવાયત શરૂ થઈ હતી.
- આપેલ તમામ
રાષ્ટ્રીય કરંટ અફેર્સ | Current Affairs MCQs Gujarati 02 Sept 2025
મહિલા સુરક્ષા પર રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને સૂચકાંક (NARI) 2025 કોણે બહાર પાડ્યો છે ?
- સુપ્રીમ કોર્ટ
- રાષ્ટ્રીય મહિલા આયોગ
- દિલ્હી હાઇકોર્ટ
- ગૃહ મંત્રાલય
SEEI 2024 માં ટોચના 3 પ્રદર્શન કરનારા રાજ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?
- મહારાષ્ટ્ર
- આંધ્રપ્રદેશ
- આસામ
- ગુજરાત
નીચેનામાંથી શું અસત્ય છે ?
- ભારત સરકારના વીજળી મંત્રાલયના જાહેર ક્ષેત્રના મહારત્ન પાવર ગ્રીડ કોર્પોરેશનને માનવ સંસાધન વ્યવસ્થાપન માટે સ્કોપીનેસ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
- નવી દિલ્હીમાં વિજ્ઞાનભવન ખાતે યોજાયેલા સમારોહમાં નરેન્દ્ર મોદી દ્વારા આ એવોર્ડ અર્પણ કરાયો હતો.
- ઉપરોક્ત બંને
- એકપણ નહી
ભારતીય રેલ્વે અને કોની વચ્ચે રેલ્વે કર્મચારીઓને વધારાના વીમા લાભો માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા ?
- PNB
- SBI
- BOI
- ICICI
નીચેનામાંથી શું સત્ય છે ?
- આદિવાસી બાબતોના મંત્રાલયે આદિવાસી ભાષાઓ માટે ભારતનું પ્રથમ AI-સંચાલિત અનુવાદ પ્લેટફોર્મ, આદિ વાણીનું બીટા સંસ્કરણ લોન્ચ કર્યું.
- આદિ વાણીને IIT દિલ્હીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય કન્સોર્ટિયમ દ્વારા BITS પિલાની, IIIT હૈદરાબાદ, IIIT નવા રાયપુર અને ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મેઘાલયના આદિવાસી સંશોધન સંસ્થાઓના સહયોગથી વિકસાવવામાં આવી છે.
- આદિ વાણી – AI ટૂલ વેબ પોર્ટલ (https://adivaani.tribal.gov.in ) પર ઉપલબ્ધ છે.
- ઉપરોક્ત તમામ
રમતગમત કરંટ અફેર્સ | Current Affairs MCQs Gujarati 02 Sept 2025
મિચેલ સ્ટાર્કએ ટી20 ઈન્ટરનેશનલથી નિવૃત્તિની જાહેરાત કરી તે કયા દેશના ખિલાડી છે ?
- બ્રિટન
- ઓસ્ટ્રેલિયા
- ઈંગ્લેન્ડ
- શ્રીલંકા
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 02 Sept 2025
Current Affairs MCQs Gujarati 02 Sept 2025 UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરના કરંટ અફેર્સ વાંચી લીધા પછી, નીચે આપેલા MCQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. આવા current affairs quizના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. ભારતે કોને તાત્કાલિક માનવતાવાદી સહાય મોકલી છે ?
#2. નીચેનામાંથી શું સત્ય છે ?
#3. ભારત-અમેરિકા સંયુક્ત કવાયત યુદ્ધ અભ્યાસની 21મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ ?
#4. નીચેનામાંથી શું સત્ય છે ?
#5. મહિલા સુરક્ષા પર રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને સૂચકાંક (NARI) 2025 કોણે બહાર પાડ્યો છે ?
#6. SEEI 2024 માં ટોચના 3 પ્રદર્શન કરનારા રાજ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?
#7. નીચેનામાંથી શું અસત્ય છે ?
#8. ભારતીય રેલ્વે અને કોની વચ્ચે રેલ્વે કર્મચારીઓને વધારાના વીમા લાભો માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા ?
#9. નીચેનામાંથી શું સત્ય છે ?
#10. મિચેલ સ્ટાર્કએ ટી20 ઈન્ટરનેશનલથી નિવૃત્તિની જાહેરાત કરી તે કયા દેશના ખિલાડી છે ?
Results
👉 If you want to read Full Current Affairs Gujarati 02 September 2025, then click here
👉 If you want to practice Current Affairs Gujarati 01 September 2025 with MCQs, then click here
આવા જ દરરોજના નવા MCQs પ્રેક્ટિસ કરવા માટે અહીં ક્લિક કરો અને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો.
આવા જ દરરોજના full કરંટ અફર્સ વાંચવા માટે અહીં , અહી ક્લિક કરો
ઓગસ્ટ મહિનાના તમામ મહત્વપૂર્ણ કરંટ અફર્સ MCQs પ્રેક્ટિસ કરવા માટે, અહી ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]