Buddhism PYQs (બૌદ્ધ ધર્મ PYQs) for UPSC GPSC | History PYQs for GPSC

Buddhism PYQs | બૌદ્ધ ધર્મ PYQs

(A) મહાજ્ઞાન—પ્રાપ્તિ                         

(B) મહાપરીનિર્વાણ

(C) ધર્મચક્રપ્રવર્તન                

(D) મહાભિનિષ્ક્રમણ


 
QUIZ START

#1. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. હિંદુ કુશના પર્વતમાં આવેલ બામિયાન ખીણ રેશમી કાપડનાં વ્યાપાર માર્ગનું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતું.
2. બામિયાન બુદ્ધ પ્રતિમા છે તે ગુપ્ત, સાસાનીયન અને ગ્રીક (Hellenistic) શૈલીઓનો સંગમ હતો.
3. બામિયાનના બુદ્ધ અવશેષો UNESCO ની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું.
ઉતરના વિધાનો પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?

#2. કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?

#3. બૌદ્ધ ધર્મ વિશે નીચેના પૈકી કયું /કયાં વિધાન/ વિધાન સત્ય છે ?

#4. યાદી – I ને યાદી – II સાથે જોડો.
યાદી – 1 (સ્થળ) યાદી – II (બુદ્ધના જીવનની ઘટના)
1. બોધગયા a. જન્મસ્થળ
2. કુશીનગર b. કેવળજ્ઞાન
3. લુંબિની c. પ્રથમ ઉપદેશ
4. સારનાથ d. મૃત્યુ

#5. ભગવાન બુદ્ધે તેમના અંતિમ શ્વાસ (મહાપરિ નિર્વાણ) ક્યાં લીધા હતા.?

#6. નીચેના પૈકી કયા સ્થળે ગૌતમ બુદ્ધે તેમનો સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો?

#7. તૃતીય બૌદ્ધ પરિષદ……… ખાતે યોજાઈ હતી.

#8. નીચેના પૈકી કોણે ગૌતમ બુધ્ધને ધ્યાનની રીત શીખવાડી?

#9. ………… ના અઘ્યક્ષપણા હેઠળ પ્રથમ બૌધ્ધસભા રાજગ્રહ ખાતે યોજાઈ.

#10. નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ?

#11. બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે ?

#12. બૌધ્ધવાદ અનુસાર પુર્નજન્મના મૂળ માં રહેલાં છે?

#13. કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ ?

#14. ‘પ્રજાપારમિતા’ શું છે ?

#15. નીચે આપેલ બૌદ્ધ પરિષદોને કાળક્રમાનુસાર ગોઠવો.
1. વૈશાલી
2. રાજગૃહ
3. પાટલીપુત્ર
4. કાશ્મીર

#16. બૌધ્ધ પરિષદો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પ્રથમ બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 483 માં રાજગૃહ ખાતે સપ્તપર્ણી ગુફામાં યોજાઈ હતી.
2. બીજી બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 383 માં ઉજ્જૈન ખાતે યોજાઈ હતી.
3. ત્રીજી બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 250 માં અશોકના હેઠળ પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી.
4. ચોથી બૌધ્ધ પરિષદ ઈ.સ. 72 માં કનિષ્કના આશ્રય હેઠળ કાશ્મિર ખાતે યોજાઈ હતી.

#17. નીચેના પૈકી કયું /કયાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે?

#18. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
(1) ગૌતમ બુધ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં “સૂત્રપિટક”નામના સંગ્રહમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.
(2) તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદોના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે.
(3) મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.

#19. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. પ્રાચીનકાળથી પ્રસિધ્ધ વિદ્યાકેન્દ્ર વારાણસી ખાતે વિદ્વાન બ્રાહ્મણો રૂઢ પ્રણાલીમાં વ્યકિતગત રીતે શિક્ષણ આપતા અને પોતાનાં વિદ્યાલયો ચલાવતાં.
II. તે વખતે વારાણસીમાં કોઈ જાહેર શિક્ષણ સંસ્થાઓ ન હતી.
III. અહીં માત્ર ધર્મશાસ્ત્રનું જ શિક્ષણ અપાતું હતું.

#20. નીચેના વાકયો તપાસો અને કયા વાકયો યોગ્ય છે ?
1. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ૠગ્વેદ ગણાય છે.
2. ૠગ્વેદ ઉપરાંત ત્રણ વેદોની રચના થયેલ છે.
3. અગત્યના પ્રાચીન મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારતની ગણના થાય છે.
4. જૈન ધર્મના સાહિત્યમાં ‘ત્રિપિટક’ સૌથી મહત્વનો ગ્રંથ છે.

#21. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખિત સોળ મહાજનપદોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
i. અંગ
ii. મગધ
iii. કાશી
iv. કોસલ

#22. નીચેની બૌદ્ઘ પરિષદોને સમયક્રમમાં ગોઠવો.
1. વૈશાલી
2. રાજગૃહ
3. પાટલીપુત્ર
4. કાશ્મિર

#23. “મહાભિનિષ્ક્રમણ’ વિશે નીચેનામાંથી કયું(કયાં) વિધાન (નો) સાચું / સાચાં છે? 1. મહાવીર દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ
2. વેદોની સત્તાનો અસ્વીકાર
3. બુદ્ધ દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ
4. બુદ્ધનો અષ્ટાંગ માર્ગ

#24. બુદ્ધ અને જૈન ધર્મો વચ્ચે સામ્ય(યો) અને ભેદ જોવા મળે છે. બે ધર્મો વચ્ચેના ભેદને ઓળખો.

#25. બૌધ્ધ ધર્મનાં ત્રણ (આશ્રય)માં નીચેના પૈકી કોનો સમાવેશ થયો નથી ?

#26. ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ?

#27. જયારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ?

#28. બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા સત્યો’ શેના પર આધારિત છે ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top