GPSC Current Affairs MCQs 31 October 2025

GPSC Current Affairs MCQs 31 October 2025
ક્યાં 72 રાષ્ટ્રોએ યુએન સાયબર ક્રાઇમ કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા ?
- ફ્રાંસ
- જાપાન
- હનોઈ
- ભારત
તાજેતરમાં જ કોણે વિશ્વના સૌથી શક્તિશાળી ન્યૂક્લીયર ટોરપીડોનું પરિક્ષણ કર્યું ?
- અમેરિકા
- રશિયા
- ઇઝરાયેલ
- જર્મની
નવી દિલ્હીમાં લશ્કરી સહયોગ પર કાર્યકારી જૂથની કેટલામી બેઠક યોજાઈ ?
- પ્રથમ
- ત્રીજી
- પાંચમી
- સાતમી
GSPCએ કતાર એનર્જી સાથે કેટલા વર્ષના સેલ્સ એન્ડ પર્ચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કર્યા ?
- 11 વર્ષ
- 15 વર્ષ
- 17 વર્ષ
- 19 વર્ષ
નીચેના વિધાનો ચકાસો.
- રાષ્ટ્રપતિ મુર્મુ રાફેલ જેટમાં ઉડાન ભરનારા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
- રાષ્ટ્રપતિ મુર્મુએ આસામના તેઝપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ Su-30 MKI માં ઉડાન ભરી હતી.
- ઉપરોક્ત બંને સત્ય છે.
- ઉપરોક્ત બંને અસત્ય છે.
કોને મરણોત્તર વિજ્ઞાન રત્ન પુરસ્કાર 2025 મળ્યો ?
- ડૉ. જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ
- પ્રો. જયંત વિષ્ણુ નારલીકર
- ડૉ. જગદીશ ગુપ્તા કાપુગંતી
- પ્રો. અમિત કુમાર અગ્રવાલ
NCA એ કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?
- DoT
- IIMC
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
સૌપ્રથમ ક્યાં ‘મોડેલ યુવા ગ્રામસભા’ પહેલનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે ?
- મુંબઈ
- જયપુર
- નવી દિલ્હી
- ભોપાલ
GARC દ્વારા 12 જેટલી મુખ્ય ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો કેટલામો ભલામણ અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો ?
- પ્રથમ
- ત્રીજો
- પાંચમો
- સાતમો
કોને ક્રિકેટમાં સેવા આપવા બદલ નાઈટહૂડથી સન્માનિત કરવામાં આવ્યા ?
- જો રૂટ
- જેમ્સ એન્ડરસન
- કેવિન પીટરસન
- કોલિંગવૂડ
Attempt the Quiz to Check Your Answers | 31 October 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 31 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




