GPSC Current Affairs MCQs 30 October 2025

GPSC Current Affairs MCQs 30 October 2025
ભારતમાં SJ-100 સિવિલ એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે HAL એ કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?
- ફ્રાંસ
- રશિયા
- અમેરીકા
- જાપાન
વિશ્વ બેંકે કોના આરોગ્ય માટે $280 મિલિયનની લોન મંજૂર કરી ?
- તમિલનાડુ
- ઓડીશા
- કેરળ
- કર્ણાટક
FIFA ASEAN કપમાં કેટલા દેશોની રાષ્ટ્રીય ટીમો ભાગ લેશે ?
- 9
- 10
- 11
- 12
રિલાયન્સ અને કોણે ₹855 કરોડના AI સંયુક્ત સાહસનો પ્રારંભ કર્યો ?
- ગુગલ
- માઈક્રોસોફ્ટ
- મેટા
- ચેટ જીપીટી
કોને “ધ બર્નિંગ અર્થ” માટે બ્રિટિશ એકેડેમી પુરસ્કાર મળ્યો ?
- અજય વર્મા
- સુનિલ અમૃત
- શિવમ ગોહિલ
- રાજ પુરોહિત
કોણ પ્રથમ APAC-AIG બેઠકનું આયોજન કરશે ?
- મ્યાનમાર
- ફિલિપાઈન્સ
- ભારત
- ચીન
આઠમા પગાર પંચની કામગીરી માટે કોની અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે ?
- રંજન ગોગોઈ
- રંજના પ્રકાશ દેસાઈ
- વી પી ગોયલ
- હસમુખ અઢિયા
ક્યાંના મૌજપુર-મજલિસ પાર્ક કોરિડોરને પ્રતિષ્ઠિત ICI એવોર્ડ મળશે ?
- દિલ્હી મેટ્રો
- જયપુર મેટ્રો
- મુંબઈ મેટ્રો
- કોલકત્તા મેટ્રો
એમ. કે. દાસની ક્યાંના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ ?
- રાજસ્થાન
- ગુજરાત
- મહારાષ્ટ્ર
- ઉત્તરપ્રદેશ
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૨૫-૨૬નો રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરાયો છે તેમાં કોનો સમાવેશ થાય છે ?
- પાલજ પ્રાથમિક શાળા
- અહમદપુર પ્રાથમિક શાળા
- સિંહુજકુમાર પ્રાથમિક શાળા
- આપેલ તમામ
Attempt the Quiz to Check Your Answers | 30 October 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 30 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




