GPSC Current Affairs MCQs 17 October 2025

17 October 2025 Current Affairs MCQs for GPSC
હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ-2025 મુજબ નીચેનામાંથી કયું જોડકું અસત્ય છે ?
| 1st | Singapore | 193 |
| 2nd | South Korea | 190 |
| 3rd | Japan | 189 |
| 4th | India | 188 |
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ તાજેતરમાં કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?
- રિલાયન્સ લી.
- ટાટા કોમ્યુનિકેશન્સ
- સનફાર્મા
- IRCTC
નીચેનામાંથી શું સત્ય છે ?
- શ્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 16મા આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શન-2025નું ઉદ્ઘાટન કર્યું હતું.
- જે એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું બીજું સૌથી મોટું રેલવે પ્રદર્શન છે.
- પ્રદર્શનની થીમ ‘ફ્યુચર-રેડી રેલવે’.
- આપેલ તમામ
ભૂતપૂર્વ સૈનિકો અને આશ્રિતો માટે કલ્યાણ અનુદાનમાં કેટલા ટકાનો વધારો કરાયો ?
- 25%
- 50%
- 75%
- 100%
તાજેતરમાં જ ક્યાં 61 વરિષ્ઠ નક્સલી કેડરોએ આત્મસમર્પણ કર્યું ?
- છત્તિસગઢ
- ઝારખંડ
- મહારાષ્ટ્ર
- બિહાર
આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન માટે ગુજરાતના કયા વિભાગને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ એનાયત કરાયો ?
- પુરવઠા વિભાગ
- સહકાર વિભાગ
- શિક્ષણ વિભાગ
- સ્વાસ્થ્ય વિભાગ
‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’નું અનાવરણ થયું આ ડોક્યુમેન્ટ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે ?
- રેવન્યુ વિભાગ
- GRIT
- GAD
- હાઇકોર્ટ
હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે શું માન્ય નહીં હોય ?
- લાઈટબીલ
- રેશન કાર્ડ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
કયા રાજ્યના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન થયું ?
- કેરળ
- આસામ
- ગોવા
- ઓડીશા
અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે અવસાન થયું તેઓ ટીવી સીરિયલ “મહાભારત” માં કોની ભૂમિકા ભજવતા હતા ?
- ભીષ્મ
- અર્જુન
- દુર્યોધન
- કર્ણ
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 17 October 2025
GPSC Current Affairs MCQs 17 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




