GPSC Current Affairs MCQs 16 October 2025

16 October 2025 Current Affairs MCQs for GPSC
નીચેનામાંથી શું સત્ય છે ?
- ભારત 2026-28 કાર્યકાળ માટે યુએન માનવ અધિકાર પરિષદમાં બિનહરીફ ચૂંટાયું.
- ભારત સાતમી વખત માનવ અધિકાર પરિષદમાં બિનહરીફ ચૂંટાયું છે.
- આ પરિષદની રચના 2006 માં જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવી હતી.
- આપેલ તમામ
નીચેનામાંથી શું અસત્ય છે ?
- તાજેતરમાં જ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થઈ ચૂક્યું છે.
- ઇઝરાયલમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 20 નેતાઓની ઉપસ્થિતિમાં ગાઝા પીસ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.
- હમાસે 7 ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદથી બંને દેશો વચ્ચે યુદ્ધ શરુ થયું હતું.
- આપેલ તમામ
બુસાન નેવલ હાર્બર ખાતે ભારતીય નૌકાદળ (IN) અને કયા દેશની નેવી વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય કવાયત યોજાશે ?
- અમેરિકા
- દક્ષિણ કોરિયા
- બ્રાઝીલ
- ઇથોપિયા
નીચેનામાંથી શું સત્ય છે ?
- નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના વચ્ચે 10 સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા.
- બંને નેતાઓએ સંયુક્ત રીતે દ્વિપક્ષીય સંબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક ટિકિટોનું વિમોચન કર્યું.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
ભારત કયા દેશમાં તમામ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવા પુનઃ શરૂ કરશે ?
- પાકિસ્તાન
- અમેરિકા
- અફઘાનીસ્તાન
- બાંગ્લાદેશ
દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ ક્યાં બનાવાશે ?
- ગાંધીનગર
- વિશાખાપટ્ટનમ
- દિલ્હી
- પુણે
નીચેનામાંથી શું અસત્ય છે ?
- સોનાલી ઘોષ કેન્ટન આર. મિલર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા.
- જેઓ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનના નિર્દેશક છે.
- જે વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ (WCPA) દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું.
- એકપણ નહિ
નાણામંત્રી નિર્મલા સીતારામન ક્યાં ધરતી બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે ?
- IIT ધારવાડ
- IIT દિલ્હી
- IIT કાનપુર
- IIT બોમ્બે
“રેડી, રિલેવન્ટ એન્ડ રિસર્જન્ટ II: શેપિંગ અ ફ્યુચર રેડી ફોર્સ” નામનું પુસ્તક વિમોચન થયું તે કોના દ્વારા લખાયેલ છે ?
- અમિત શાહ
- રાજનાથ સિંહ
- જનરલ અનિલ ચૌહાણ
- નરેન્દ્ર મોદી
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 16 October 2025
GPSC Current Affairs MCQs 16 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




