GPSC Current Affairs MCQs 14 October 2025

14 October 2025 Current Affairs MCQs for GPSC
નીચેનામાંથી શું અસત્ય છે ?
- આર્મેનિયા ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) નું નવું સભ્ય બન્યુ છે.
- પેરીસમાં IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ દરમિયાન આ જાહેરાત કરવામાં આવેલી.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને પ્રથમ વખત જાહેર પ્રદર્શન માટે ક્યાં મોકલવામાં આવશે ?
- અમેરિકા
- બ્રિટન
- રશિયા
- જાપાન
નીચેનામાંથી શું સત્ય છે ?
- શેરી સિંહને ફિલિપાઇન્સના મનીલામાં આયોજિત પ્રતિષ્ઠિત ફિનાલેમાં મિસિસ યુનિવર્સ 2025નો તાજ પહેરાવવામાં આવ્યો.
- તેઓ ભારતનો પ્રથમ મિસિસ યુનિવર્સ તાજ જીત્યા.
- જે 48મુ સંસ્કરણ હતું.
- આપેલ તમામ
કોણે સંયુક્ત કનેક્ટિવિટી અને ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરી ?
- ભારત-UK
- ભારત-USA
- ભારત-UAE
- ભારત-જર્મની
AUSTRAHIND 2025 ની કેટલામી આવૃત્તિ ઓસ્ટ્રેલિયાના પર્થમાં શરૂ થશે ?
- પ્રથમ
- ચોથી
- સાતમી
- દસમી
તાજેતરમાં જ કયા રાજ્યના પાંચ દરિયાકિનારાને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું ?
- મહારાષ્ટ્ર
- ગોવા
- ગુજરાત
- કેરળ
તાજેતરમાં જ પ્રધાનમંત્રી દ્વારા શરુ કરવામાં આવેલ પહેલમાં કોનો સમાવેશ થાય છે ?
- પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે કૃષિ ક્ષેત્રમાં બે મુખ્ય યોજનાઓ શરૂ કરશે.
- રૂ. ૨૪,૦૦૦ કરોડના ખર્ચ સાથે પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના શરૂ કરશે.
- રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ આસામમાં IVF લેબની સ્થાપના.
- આપેલ તમામ
નીચેનામાંથી કયું જોડકું અસત્ય છે ?
- બેસ્ટ ફિલ્મ – લાપતા લેડીઝ
- બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલ (ફીમેલ) – આલિયા ભટ્ટ
- લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ – ઝીનત અમાન, શ્યામ બેનેગલ
- બેસ્ટ VFX – કિલ
પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી ?
- મહેસાણા
- ગાંધીનગર
- અમદાવાદ
- સુરત
‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી બદલ કયા જિલ્લાને ‘શ્રેષ્ઠ જિલ્લા’નો એવોર્ડ મળ્યો ?
- ગાંધીનગર
- સુરત
- અમદાવાદ
- વડોદરા
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 14 October 2025
GPSC Current Affairs MCQs 14 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




