GPSC Current Affairs MCQs 10 October 2025

10 October 2025 Current Affairs MCQs for GPSC
નીચેનામાંથી શું સત્ય છે ?
- સુસુમુ કિતાગાવા, રિચર્ડ રોબ્સન અને ઉમર એમ. યાધીને રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.
- તેમને આ સન્માન ‘ડેવલપમેન્ટ ઓફ મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક’ (MOFs) માટે તેમના યોગદાન બદલ એનાયત કરાશે.
- ઉપરોક્ત તમામ
- એકપણ નહિ
નીચેનામાંથી શું અસત્ય છે ?
- ભારત 27-30 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં 8મી આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ સભાનું આયોજન કરશે.
- ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સૌર ઉત્પાદક છે.
- ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એ ૧૨૪ સભ્ય ધરાવતું આંતરરાષ્ટ્રીય સંગઠન છે.
- એકપણ નહી
નીચેનામાંથી શું અસત્ય છે ?
- એલેક્ઝાન્ડર સ્મિથને 2025 ના SASTRA રામાનુજન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
- SASTRA રામાનુજન એવોર્ડની સ્થાપના ૨૦૦૫માં કરવામાં આવી હતી.
- ૩૨ વર્ષથી ઓછી ઉંમરના યુવા ભૌતિકશાસ્ત્રીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કરવા માટે કરવામાં આવી હતી.
- એકપણ નહિ
કોણે સોનીપતમાં ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્વેપિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું ?
- નરેન્દ્ર મોદી
- અમિત શાહ
- નીતિન ગડકરી
- એકપણ નહિ
નિર્મલા સીતારમણ ક્યાં જીર્ણોદ્ધાર બૃહસ્પતિ કુંડનું ઉદ્ઘાટન કરશે ?
- ઉજ્જૈન
- અયોધ્યા
- નાસિક
- સોમનાથ
નેશનલ કોમ્યુનિકેશન્સ એકેડેમી (NCA)એ કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?
- ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)
- GSMA
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
ડ્રગ ગુનાઓ પર સંશોધન અને તાલીમને વેગ આપવા માટે કોણે MoU પર હસ્તાક્ષર કર્યા ?
- NCB અને RRU
- NCB અને NFSU
- NCB અને ગૃહ મંત્રાલય
- NCB અને મહારાષ્ટ્ર સરકાર
લઘુમતી બાબતોના મંત્રાલય અને કોની વચ્ચે PM VIKAS યોજના હેઠળ કૌશલ્ય પ્રોજેક્ટ માટે MoU પર હસ્તાક્ષર થયા ?
- IIT પલક્કડ
- IIT ગાંધીનગર
- IIT દિલ્હી
- IIT કાનપુર
કોના દ્વારા ‘સંકટના શહેરી ઉકેલો’ થીમ પર વિશ્વ આવાસ દિવસ 2025 ઉજવવામાં આવ્યો ?
- રક્ષા મંત્રાલય
- ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય
- MSME
- શિક્ષણ મંત્રાલય
ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 શોટગન ક્યાં શરૂ થઈ ?
- ટોક્યો
- પેરીસ
- લંડન
- એથેન્સ
Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 10 October 2025
GPSC Current Affairs MCQs 10 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




