Daily Current Affairs MCQs — 27 Sept 2025
UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સ MCQsનું મહત્વ ઘણું ઊંચું છે. આજના Current Affairs MCQs Gujarati 27 Sept 2025માં આપેલા પ્રશ્નો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આર્થિક, રાજકીય, પર્યાવરણ અને વિજ્ઞાન-ટેકનોલોજી જેવા મુદ્દાઓને આવરી લે છે. આવા GPSC current affairs quizના અભ્યાસથી ઉમેદવારોને તાજા સમાચાર આધારિત પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ મુદ્દાઓ ઓળખવામાં અને ઝડપી નિર્ણાયક ક્ષમતા વિકસાવવામાં મદદ મળે છે. અહીં આપેલા current affairs quiz પ્રિલિમ્સ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કરંટ અફેર્સ MCQs for GPSC
નીચેનામાંથી શું સત્ય છે ?
- આયુષ મંત્રાલયે નવી દિલ્હીમાં પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટનું સહ-આયોજન કરવા માટે WHO સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.
- આ સમિટ ૧૭ થી ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
જળ સુરક્ષા પર રાષ્ટ્રીય પહેલનો શુભારંભ કોણે કરાવ્યો ?
- શિવરાજ સિંહ ચૌહાણ
- ચંદ્રકાંત રઘુનાથ પાટીલ
- નરેન્દ્ર મોદી
- A અને B
નીચેનામાંથી શું અસત્ય છે ?
- અમિત શાહ 26 સપ્ટેમ્બરે બિહારની મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાનું લોકાર્પણ કરશે.
- આ કાર્યક્રમ દરમિયાન, બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં પ્રત્યેકને 10,000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે, જે કુલ 7,500 કરોડ રૂપિયા થશે.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
ગૃહ મંત્રાલયે નિયમોના ઉલ્લંઘન બદલ કોના NGOનું FCRA પ્રમાણપત્ર રદ કર્યું ?
- મેઘા પાટકર
- સોનમ વાંગચુક
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
કોણે નવી દિલ્હીમાં બીજા SCO યુવા લેખકોના પરિષદનું ઉદ્ઘાટન કર્યું ?
- નરેન્દ્ર મોદી
- કીર્તિ વર્ધન સિંહ
- અમિત શાહ
- ડૉ. એસ જયશંકર
રક્ષણ, ટેકનોલોજી અને રમતગમત Current Affairs MCQs Gujarati 27 Sept 2025
DRDO એ રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી કઈ મિસાઇલનું સફળ પ્રક્ષેપણ કર્યું ?
- અગ્નિ
- અગ્નિ-પ્રાઇમ
- પૃથ્વી
- આકાશ
સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 તેજસ જેટ ખરીદવા માટે કોની સાથે ₹62,370 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે ?
- DRDO
- HAL
- ISRO
- એકપણ નહિ
ISSF જુનિયર વર્લ્ડ કપ ક્યાં શરૂ થયો ?
- જયપુર
- ચેન્નાઈ
- નવી દિલ્હી
- ગાંધીનગર
ગુજરાત current affairs quiz for GPSC
કોના દ્વારા JNPA ખાતે સ્વેપેબલ બેટરીવાળા EV ટ્રકના ભારતના પ્રથમ કાફલાને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યું ?
- અમિત શાહ
- સર્બાનંદ સોનોવાલ
- નીતિન ગડકરી
- રાજનાથસિંહ
નીચેનામાંથી શું સત્ય છે ?
- રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગર ખાતેથી વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ૨૮ ટેરિટરી ડિવિઝનમાં ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’નું વિમોચન.
- કૃષિ જમીનો માટેની “સોઇલ હેલ્થ કાર્ડ યોજના” કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત છે.
- જેનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ તા. ૧૯ ફેબ્રુઆરી-૨૦૧૫ના રોજ કર્યો હતો.
- આપેલ તમામ
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 27 Sept 2025
Current Affairs MCQs Gujarati 27 September 2025 UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરના કરંટ અફેર્સ વાંચી લીધા પછી, નીચે આપેલા MCQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. આવા current affairs quiz અને કરન્ટ અફેર્સ MCQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. નીચેનામાંથી શું સત્ય છે ?
#2. જળ સુરક્ષા પર રાષ્ટ્રીય પહેલનો શુભારંભ કોણે કરાવ્યો ?
#3. નીચેનામાંથી શું અસત્ય છે ?
#4. DRDO એ રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી કઈ મિસાઇલનું સફળ પ્રક્ષેપણ કર્યું ?
#5. સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 તેજસ જેટ ખરીદવા માટે કોની સાથે ₹62,370 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે ?
#6. કોના દ્વારા JNPA ખાતે સ્વેપેબલ બેટરીવાળા EV ટ્રકના ભારતના પ્રથમ કાફલાને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યું ?
#7. નીચેનામાંથી શું સત્ય છે ?
#8. ગૃહ મંત્રાલયે નિયમોના ઉલ્લંઘન બદલ કોના NGOનું FCRA પ્રમાણપત્ર રદ કર્યું ?
#9. કોણે નવી દિલ્હીમાં બીજા SCO યુવા લેખકોના પરિષદનું ઉદ્ઘાટન કર્યું ?
#10. ISSF જુનિયર વર્લ્ડ કપ ક્યાં શરૂ થયો ?
Results
👉 If you want to read Praajasv foundation‘s Full Current Affairs Gujarati 27 September 2025, then click here.
👉 If you want to practice Praajasv foundation’s Current Affairs MCQs in Gujarati 26 September 2025, then click here.
આવા જ દરરોજના નવા MCQs પ્રેક્ટિસ કરવા માટે અહીં ક્લિક કરો અને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો.
આવા જ દરરોજના full કરંટ અફર્સ વાંચવા માટે અહીં , અહી ક્લિક કરો
ઓગસ્ટ મહિનાના તમામ મહત્વપૂર્ણ કરંટ અફર્સ MCQs પ્રેક્ટિસ કરવા માટે, અહી ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


