Daily Current Affairs MCQs — 26 Sept 2025
UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સ MCQsનું મહત્વ ઘણું ઊંચું છે. આજના Current Affairs MCQs Gujarati 26 Sept 2025માં આપેલા પ્રશ્નો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આર્થિક, રાજકીય, પર્યાવરણ અને વિજ્ઞાન-ટેકનોલોજી જેવા મુદ્દાઓને આવરી લે છે. આવા GPSC current affairs quizના અભ્યાસથી ઉમેદવારોને તાજા સમાચાર આધારિત પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ મુદ્દાઓ ઓળખવામાં અને ઝડપી નિર્ણાયક ક્ષમતા વિકસાવવામાં મદદ મળે છે. અહીં આપેલા current affairs quiz પ્રિલિમ્સ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કરંટ અફેર્સ MCQs for GPSC
ભારત-યુકે FTA માટે કોને ‘લિવિંગ બ્રિજ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?
- નરેન્દ્ર મોદી
- કીર સ્ટાર્મર
- દ્રૌપદી મુર્મુ
- એકપણ નહિ
એશિયાના મુખ્ય સાહિત્ય મહોત્સવ ‘ઉન્મેશ’નો પ્રારંભ ક્યાં થયો ?
- જયપુર
- દિલ્હી
- પટના
- અમદાવાદ
નીચેનામાંથી શું અસત્ય છે ?
- કેન્દ્ર સરકારે જનરલ અનિલ ચૌહાણનો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને સેક્રેટરી, લશ્કરી બાબતોના વિભાગ તરીકેનો કાર્યકાળ 30 મે, 2026 સુધી અથવા આગામી આદેશો સુધી લંબાવવામાં આવ્યો છે.
- જનરલ અનિલ ચૌહાણને 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- તેઓ દેશના પ્રથમ CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કોણ ગ્રેટર નોઈડા ખાતે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શો-2025નું ઉદ્ઘાટન કરશે ?
- અમિત શાહ
- યોગી આદિત્યનાથ
- આનંદીબેન પટેલ
- નરેન્દ્ર મોદી
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે કોની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા ?
- એમેઝોન
- સ્વિગી
- રેપિડો
- ઝેપ્ટો
નીચેનામાંથી શું સત્ય છે ?
- કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT) નું ઔપચારિક લોન્ચિંગ કર્યું.
- ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT) એ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કાયદા હેઠળ સ્થાપિત એક વૈધાનિક અપીલ સંસ્થા છે.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
સાહિત્ય અને વહીવટી Current Affairs MCQs Gujarati 26 Sept 2025
જાણીતા લેખક ડૉ. એસ.એલ. ભૈરપ્પાનું બેંગલુરુમાં અવસાન થયું તેઓ કઈ ભાષાના લેખક હતા ?
- તમિલ
- કન્નડ
- હિન્દી
- ઉર્દુ
નીચેનામાંથી શું અસત્ય છે ?
- પ્રવીણ કુમારને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના ડાયરેક્ટર જનરલ તરીકે અને પ્રવીર રંજનને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરાયા.
- ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ની સ્થાપના 24 ઓક્ટોબર, 1962 ના રોજ થઈ હતી.
- CISF ની સ્થાપના 1968 ના CISF કાયદા હેઠળ કરવામાં આવી હતી.
- એકપણ નહિ
સામાજિક ન્યાય મંત્રાલયે નશા મુક્ત ભારત અભિયાનના કેટલા વર્ષ પૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય સ્પર્ધા શરૂ કરી ?
- 3 વર્ષ
- 5 વર્ષ
- 7 વર્ષ
- 9 વર્ષ
ગુજરાત current affairs quiz for GPSC
ગુજરાતમાં કેટલા નવા તાલુકા જાહેર કરાયા ?
- 15
- 16
- 17
- 18
Attempt the Quiz to Check Your Answers | Current Affairs MCQs Gujarati 26 Sept 2025
Current Affairs MCQs Gujarati 26 September 2025 UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરના કરંટ અફેર્સ વાંચી લીધા પછી, નીચે આપેલા MCQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. આવા current affairs quiz અને કરન્ટ અફેર્સ MCQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. ભારત-યુકે FTA માટે કોને ‘લિવિંગ બ્રિજ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?
#2. એશિયાના મુખ્ય સાહિત્ય મહોત્સવ ‘ઉન્મેશ’નો પ્રારંભ ક્યાં થયો ?
#3. નીચેનામાંથી શું અસત્ય છે ?
#4. કોણ ગ્રેટર નોઈડા ખાતે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શો-2025નું ઉદ્ઘાટન કરશે ?
#5. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે કોની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા ?
#6. નીચેનામાંથી શું સત્ય છે ?
#7. જાણીતા લેખક ડૉ. એસ.એલ. ભૈરપ્પાનું બેંગલુરુમાં અવસાન થયું તેઓ કઈ ભાષાના લેખક હતા ?
#8. નીચેનામાંથી શું અસત્ય છે ?
#9. સામાજિક ન્યાય મંત્રાલયે નશા મુક્ત ભારત અભિયાનના કેટલા વર્ષ પૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય સ્પર્ધા શરૂ કરી ?
#10. ગુજરાતમાં કેટલા નવા તાલુકા જાહેર કરાયા ?
Results
👉 If you want to read Praajasv foundation‘s Full Current Affairs Gujarati 26 September 2025, then click here.
👉 If you want to practice Praajasv foundation’s Current Affairs MCQs in Gujarati 25 September 2025, then click here.
આવા જ દરરોજના નવા MCQs પ્રેક્ટિસ કરવા માટે અહીં ક્લિક કરો અને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો.
આવા જ દરરોજના full કરંટ અફર્સ વાંચવા માટે અહીં , અહી ક્લિક કરો
ઓગસ્ટ મહિનાના તમામ મહત્વપૂર્ણ કરંટ અફર્સ MCQs પ્રેક્ટિસ કરવા માટે, અહી ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


