Daily Current Affairs MCQs — 25 Sept 2025

UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સ MCQsનું મહત્વ ઘણું ઊંચું છે. આજના Current Affairs MCQs Gujarati 25 Sept 2025માં આપેલા પ્રશ્નો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આર્થિક, રાજકીય, પર્યાવરણ અને વિજ્ઞાન-ટેકનોલોજી જેવા મુદ્દાઓને આવરી લે છે. આવા GPSC current affairs quizના અભ્યાસથી ઉમેદવારોને તાજા સમાચાર આધારિત પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ મુદ્દાઓ ઓળખવામાં અને ઝડપી નિર્ણાયક ક્ષમતા વિકસાવવામાં મદદ મળે છે. અહીં આપેલા current affairs quiz પ્રિલિમ્સ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

Current Affairs MCQs Gujarati 25 Sept 2025

આંતરરાષ્ટ્રીય અને રક્ષા કરંટ અફેર્સ MCQs for GPSC

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ અને મોરોક્કોના સંરક્ષણ મંત્રી શ્રી અબ્દેલતિફ લૌડીએ મોરોક્કોના બેરેચિડમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડની અત્યાધુનિક સંરક્ષણ ઉત્પાદન સુવિધાનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું.
  2. TASL રોયલ મોરોક્કન આર્મીને WhAP 8×8 વાહનો પહોંચાડશે.
  3. આફ્રિકામાં ભારતીય ખાનગી કંપની દ્વારા આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ છે.
  4. આપેલ તમામ

ICC એ કોનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કર્યું ?

  1. કેનેડા
  2. અમેરિકા
  3. બર્મુડા
  4. કેન્યા

પૂર્વ કિનારા પર વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ શિપયાર્ડ વિકસાવવા માટે MDL એ કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

  1. કર્ણાટક
  2. તમિલનાડુ
  3. કેરળ
  4. ઓડીશા

રાષ્ટ્રીય Current Affairs MCQs Gujarati 26 Sept 2025

વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ?

  1. RDSO
  2. BEML
  3. DRDO
  4. ISRO

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. મહારાષ્ટ્રના અહમદનગર રેલ્વે સ્ટેશનનું સત્તાવાર રીતે નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરવામાં આવ્યું છે.
  2. અહલ્યાબાઈ હોલકર (૧૭૨૫-૧૭૯૫) મરાઠા સામ્રાજ્યના હોલકર વંશના એક મહાન રાણી હતા.
  3. કાશી વિશ્વનાથ મંદિર અહલ્યાબાઈ હોળકર દ્વારા 1780 માં પુનઃ નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
  4. આપેલ તમામ

કોણે “Why the Constitution Matters” નામનું પ્રથમ પુસ્તક લખ્યું ?

  1. સુબ્રમણ્યમ સ્વામી
  2. ડીવાય ચંદ્રચુડ
  3. મોહન ભાગવત
  4. હરીશ સાલ્વે

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

  1. FSSAI
  2. FCI
  3. BIS
  4. ICMR

નીચેનામાંથી શું અયોગ્ય છે ?

  1. આયુષ મંત્રાલયે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરી.
  2. આ વર્ષની થીમ, “લોકો અને ગ્રહ માટે આયુર્વેદ” હતી.
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહિ

રાજ્ય અને પર્યાવરણ GPSC current affairs quiz

UNM ફાઉન્ડેશનના 69 તળાવોની જાળવણી માટે કેટલા MoU પર હસ્તાક્ષર થયા ?

  1. 3
  2. 4
  3. 5
  4. 6

નીચેનામાંથી શું અયોગ્ય છે ?

  1. ઇન્ડિયન બ્યુરો ઑફ માઇન્સે તાજેતરમાં અંબાજી કોપર પ્રોજેક્ટ માટે માઇનિંગ પ્લાનને મંજૂરી આપી છે.
  2. આ પ્રોજેક્ટ ગુજરાતનો ત્રીજો અન્ડરગ્રાઉન્ડ માઇનિંગ પ્રોજેક્ટ હશે.
  3. 185 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં તાંબુ, સીસું અને જસતનો ભંડાર છે.
  4. નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું રિફાઇન્ડ કોપર ઉત્પાદન 5.73 લાખ ટન સુધી પહોંચ્યું.
 
QUIZ START

#1. નીચેનામાંથી શું સત્ય છે ?

#2. ICC એ કોનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કર્યું ?

#3. વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ?

#4. પૂર્વ કિનારા પર વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ શિપયાર્ડ વિકસાવવા માટે MDL એ કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

#5. નીચેનામાંથી શું સત્ય છે ?

#6. કોણે “Why the Constitution Matters” નામનું પ્રથમ પુસ્તક લખ્યું ?

#7. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

#8. નીચેનામાંથી શું અયોગ્ય છે ?

#9. UNM ફાઉન્ડેશનના 69 તળાવોની જાળવણી માટે કેટલા MoU પર હસ્તાક્ષર થયા ?

#10. નીચેનામાંથી શું અયોગ્ય છે ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top