Current Affairs MCQs Gujarati 12 Sept 2025 | Best for GPSC Quiz

Current Affairs MCQs Gujarati 12 Sept 2025

આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ MCQs | Current Affairs MCQs Gujarati 12 Sept 2025

ક્યાં  IIM અમદાવાદ (IIMA) ના પ્રથમ વિદેશી કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

તાજેતરમાં જ PM મોદી અને અન્ય કયા દેશના PM વચ્ચે દ્વિપક્ષી કરારો થયા ?

રાષ્ટ્રીય કરંટ અફેર્સ MCQs | Current Affairs MCQs Gujarati 12 Sept 2025

UPIથી દરરોજ કેટલા લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન થઈ શકશે ?

આચાર્ય દેવવ્રતને કયા રાજ્યના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો ?

કોણે પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સંશોધન અને વિકાસ પરિષદનું ઉદ્ઘાટન કર્યું ?

  1. અમિત શાહ
  2. પ્રહલાદ જોશી
  3. નરેન્દ્ર મોદી
  4. રાજનાથસિંહ

TCIL એ વ્યાપક IT સોલ્યુશન્સને મજબૂત બનાવવા માટે કઈ બેંક સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

નીચેનામાંથી શું અયોગ્ય છે ?

નીચેનામાંથી શું સત્ય છે ?

ગુજરાત કરંટ અફેર્સ MCQs | Current Affairs MCQs Gujarati 12 Sept 2025

પૂરગ્રસ્ત પંજાબ માટે કોણે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલાવી ?

રાજયમાં ગુટકા તેમજ તમાકુયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર વધુ કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવાયો ?

 
QUIZ START

#1. ક્યાં IIM અમદાવાદ (IIMA) ના પ્રથમ વિદેશી કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

#2. તાજેતરમાં જ PM મોદી અને અન્ય કયા દેશના PM વચ્ચે દ્વિપક્ષી કરારો થયા ?

#3. UPIથી દરરોજ કેટલા લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન થઈ શકશે ?

#4. નીચેનામાંથી શું સત્ય છે ?

#5. આચાર્ય દેવવ્રતને કયા રાજ્યના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો ?

#6. કોણે પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સંશોધન અને વિકાસ પરિષદનું ઉદ્ઘાટન કર્યું ?

#7. TCIL એ વ્યાપક IT સોલ્યુશન્સને મજબૂત બનાવવા માટે કઈ બેંક સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

#8. નીચેનામાંથી શું અયોગ્ય છે ?

#9. પૂરગ્રસ્ત પંજાબ માટે કોણે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલાવી ?

#10. રાજયમાં ગુટકા તેમજ તમાકુયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર વધુ કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવાયો ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top